gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટણની ખાનગી હોસ્પિટલની બેદરકારી બાદ GRD યુવતીએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ, ગર્ભાશય કાઢી લીધું હોવ…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
પાટણની ખાનગી હોસ્પિટલની બેદરકારી બાદ GRD યુવતીએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ, ગર્ભાશય કાઢી લીધું હોવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha News: બનાસકાંઠામાં ડૉક્ટરના પાપે યુવતીનું જીવન બરબાદ થઈ ગયું છે. પીડિત GRD યુવતીએ થોડા સમય પહેલા પેટની ગાંઠનું ઓપરેશન પાટણની એક ખાનગી હોસ્પિટલમાં કરાવ્યું હતું પણ ઓપરેશન બાદ તેને જાણ થઈ હતી કે ડોકટરોએ તેનું ગર્ભાશય જ કાઢી લીધું છે. ડૉક્ટરની ઘોર બેદરકારીને કારણે યુવતીનું જીવન ધૂળધાણી થઈ જતાં આજે તેને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. 

GRD યુવતી કેનાલમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો

બનાસકાંઠાના વડા ગામમાં GRD યુવતી કેનાલમાં પડતું મૂકવા પહોંચી હતી પણ યુવતી કેનાલમાં પડે તે પહેલા જ સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવી હતી. યુવતી અને તેના પરિવારે ડૉક્ટર દ્વારા થયેલી લાપરવાહીના કારણે જિંદગીથી કંટાળીને પગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે. 

ડૉક્ટર-હોસ્પિટલ સામે પોલીસ કેમ નથી નોંધતી ગુનો?

અહીં મોટો સવાલ એ છે કે યુવતી GRD જવાન હોવા છતાં પણ પોલીસ તંત્ર તેની પડખે ઊભું નથી. ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હોસ્પિટલ સામે ફરિયાદ લેવામાં પણ આનાકાની થઈ રહી છે. જીવન ટુકાવવાના પ્રયાસ પહેલા આ યુવતીએ 6 ડિસેમ્બરના રોજ જીગ્નેશ મેવાણીની જાહેર સભામાં હોસ્પિટલ અને પોલીસ તંત્ર સામે સવાલો ઊભા કર્યા હતા. અને કહ્યું હતું કે ડૉક્ટર સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો અંતિમ પગલું ભરીશ. તેમ છતાં પણ GRD યુવતીના સહારે કોઈ ન આવતા આજે તેને કેનાલમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: ભુજ: તાંત્રિકે વિધિના બહાને મહિલાની છેડતી, માધાપરમાં ‘ઢોંગી’ તાંત્રિકની ધરપકડ

ઉગ્ર આંદોલન અને પાટણ બંધની ચીમકી

સમગ્ર મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘6 ડિસેમ્બરના દિવસે થરાદના મારા જાહેર કાર્યક્રમના મંચ પર કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની GRD દીકરીએ ફરિયાદ કરી હતી, તેણે મને જણાવ્યું કે થોડા દિવસ પહેલા તે ગાંઠના ઓપરેશન માટે પાટણની પ્રાઈવેટ હોસ્પિટલમાં ગઈ હતી. જેમાં ડોકટરો દ્વારા દીકરીના પરિવાર કે તેની સંમતિ વગર જ તેનું ગર્ભાશય કાઢી લેવામાં આવ્યું હતું. અને જીવન બરબાદી કરી નાખ્યું હતું. તે વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી. GRD દીકરી જાહેરમાં ડૉક્ટર પર કોઈ પગલાં લેવામાં ન આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી છતાં પણ પોલીસ દ્વારા કોઈ પગલાં લેવાંમાં આવ્યા નથી, જો પોલીસ ગુનો નહીં નોંધે તો આવનારા દિવસો ઉગ્ર આંદોલન અને પાટણ બંધની ફરજ પાડીશું’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
સગીરા પર દુષ્કર્મનો કેસ : આસારામને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, 6 મહિનાના જામીન યથાવત્ | Supreme Court :…

સગીરા પર દુષ્કર્મનો કેસ : આસારામને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, 6 મહિનાના જામીન યથાવત્ | Supreme Court :...

‘ભાજપને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓની કદર જ નથી’ વંદે માતરમ પર ચર્ચા મામલે CM મમતાના કેન્દ્ર પર પ્રહાર …

‘ભાજપને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓની કદર જ નથી’ વંદે માતરમ પર ચર્ચા મામલે CM મમતાના કેન્દ્ર પર પ્રહાર ...

‘વફાદારીનું સર્ટિફિકેટ માંગવાનું બંધ કરો, વતન અમારું છે’ સંસદમાં વંદે માતરમ ચર્ચા પર બોલ્યા ઓવૈસી | …

‘વફાદારીનું સર્ટિફિકેટ માંગવાનું બંધ કરો, વતન અમારું છે’ સંસદમાં વંદે માતરમ ચર્ચા પર બોલ્યા ઓવૈસી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તિરંગા યાત્રાને અનુલક્ષીને રૃટ પર વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ | Ban on parking vehicles on the rout…

તિરંગા યાત્રાને અનુલક્ષીને રૃટ પર વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ | Ban on parking vehicles on the rout…

1 year ago
દિલ્હી બ્લાસ્ટ અંગે મોટો નિર્ણય, કેસની તપાસ NIA ને સોંપાઈ, કાશ્મીરથી ત્રણની અટકાયત | Centre Hands Ov…

દિલ્હી બ્લાસ્ટ અંગે મોટો નિર્ણય, કેસની તપાસ NIA ને સોંપાઈ, કાશ્મીરથી ત્રણની અટકાયત | Centre Hands Ov…

11 months ago
વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ |…

વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ |…

5 months ago
ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Heavy rain…

ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Heavy rain…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News