gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયાનો પ્રારંભ | Narco test process of Go…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયાનો પ્રારંભ | Narco test process of Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં  : સંભવતઃ તા. 11મીએ નાર્કો ટેસ્ટ થશે : તેના આગલા દિવસે ‘સીટ’ તપાસનો પ્રગતિ અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કરશે

રાજકોટ, : રાજ્યભરમાં ગાજેલા ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં શકમંદ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયાનો ગાંધીનગર સ્થિત એફએસએલમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. સંભવતઃ આગામી તા. ૧૧મીએ નાર્કો ટેસ્ટ કરાશે. 

મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કરી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ સામે આક્ષેપો કર્યા હતાં. એટલુ જ નહીં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને સોંપવાનો હુકમ કર્યો હતો. જેમણે એસઆઈટીનું ગઠન કરી ગણેશ જાડેજા સહિતના ૧૩ શખ્સોના નિવેદનો નોંધ્યા હતાં, જેને કારણે આ કેસમાં ગરમાવો આવ્યો હતો. સીટે તે સાથે જ ગણેશ જાડેજા ઉપરાંત રાજકુમાર જાટનું જે બસ હડફેટે આવી જતાં મૃત્યુ થયાનું પોલીસે જાહેર કર્યું છે તેના ચાલક રમેશભાઈ મેરનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી, જેની સામે ગણેશ જાડેજાએ નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતિ આપતા કોર્ટે તેનો નાર્કો ટેસ્ટ કરાવવા હુકમ કર્યો હતો, જ્યારે બસ ચાલક રમેશ મેરની ઉંમરને ધ્યાને લઇ અદાલતે તેના નાર્કો ટેસ્ટ માટે મંજૂર આપી ન હતી. હવે ગાંધીનગર સ્થિત એફએસએલમાં આજથી નાર્કો ટેસ્ટની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો, જેને કારણે ગણેશ જાડેજાના જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવાયા હતા. હજુ એક-બે દિવસ આ પ્રકારના ટેસ્ટ કરાશે. ત્યાર પછી સંભવતઃ આગામી તા. 11ના રોજ નાર્કો ટેસ્ટ કરાવાશે.  બીજી તરફ આ કેસની તપાસ કરતી સીટ આગામી તા. 10મીએ તપાસનો પ્રગતિ અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કરશે. જેમાં ક્યા ખુલાસા થાય છે તેના પર જાણકારો મીટ માંડીને બેઠા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્પીડપોસ્ટના ચાર્જમાં ૩૦ ટકાનો વધારો કર્યો | speed post charges

પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્પીડપોસ્ટના ચાર્જમાં ૩૦ ટકાનો વધારો કર્યો | speed post charges

હોમગાર્ડ અને GRDના જવાન દ્વારા સંચાલિત સ્પા કમ કૂટણખાનું ઝડપાયું | Spa cum brothel run by Home Guard…

હોમગાર્ડ અને GRDના જવાન દ્વારા સંચાલિત સ્પા કમ કૂટણખાનું ઝડપાયું | Spa cum brothel run by Home Guard...

નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી | 3 people vandalized a nearby hotel in Nawalgarh vill…

નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી | 3 people vandalized a nearby hotel in Nawalgarh vill...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર દરોડા | Raid on country liquor distill…

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર દરોડા | Raid on country liquor distill…

7 months ago
ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ | gujarat police …

ગુજરાતમાં PSI બાદ હવે એકસાથે 518 PIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ | gujarat police …

3 months ago
ઓપરેશન મહાદેવ : પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઠાર

ઓપરેશન મહાદેવ : પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઠાર

11 months ago
અંકલેશ્વરમાં પતિ-પત્નીએ સાતમાં માળેથી પડતું મૂક્યું, એકનું મોત, આપઘાતનું કારણ ઘરકંકાસ? | Ankleshwar …

અંકલેશ્વરમાં પતિ-પત્નીએ સાતમાં માળેથી પડતું મૂક્યું, એકનું મોત, આપઘાતનું કારણ ઘરકંકાસ? | Ankleshwar …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News