gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઇન્ડિગોના શેરમાં સતત પીછેહઠ થતા રોકાણકારોના રૂ.45,000 કરોડનું ધોવાણ | Investors lose Rs 45 000 crore…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in Business
0 0
0
ઇન્ડિગોના શેરમાં સતત પીછેહઠ થતા રોકાણકારોના રૂ.45,000 કરોડનું ધોવાણ | Investors lose Rs 45 000 crore…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય એવિયેશન સેક્ટરની સૌથી મોટી કટોકટીમાંની એક ઈન્ડિગોના ઓપરેશનમાં થયેલ ભારે ઉથલપાથાલને કારણે માત્ર હવાઈ મુસાફરોને જ નહિ પરંતુ આ કંપનીમાં રોકાણ ધરાવતા ઈન્વેસ્ટરોને પણ ભારે ફટકો પડયો છે. છેલ્લા સાત ટ્રેડિંગ સેશનથી દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગોના શેરમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. જેના કારણે રોકાણકારોના રૂ.૪૫,૦૦૦ કરોડનું ધોવાણ થવા પામ્યું છે.

એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ તરફથી શો કોઝ નોટિસ અને અન્ય ખાતાકીય તપાસની સાથે રેટિંગ એજન્સીઓના ડાઉનગ્રેડના ભયના કારણે આજે નવા સપ્તાહના પ્રથમ સત્રમાં પણ ઈન્ડિગોને ઓપરેટ કરતી કંપની ઈન્ટરગ્લોબ એવિયેશનના શેરમાં વધુ ૮.૨૮ ટકાનો કડાકો જોવા મળ્યો છે. એક સપ્તાહ અગાઉ ૬૦૦૦ રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહેલ શેરભાવ આજે રૂ. ૪૮૪૨.૨૦ સુધી ઘટયો છે.

ભારતના એવિયેશન માર્કેટમાં ૬૬ ટકા બજાર હિસ્સા સાથે એકહથ્થુ શાસન ધરાવતી ઈન્ટરગ્લોબ એવિયેશનની માર્કેટ કેપ. હવે ઘટીને રૂ. ૧ લાખ ૯૦ હજાર કરોડ થઈ છે. સાત દિવસમાં શેરમાં આવેલા કડાકાને કારણે રોકાણકારોના રૂ. ૪૫,૦૦૦ કરોડ ધોવાઈ ગયા છે.

ગત સપ્તાહના અંતે રેગ્યુલેટર ડીજીસીએએ એરલાઇનની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે કારણદર્શક નોટિસ જારી કરી છે. તપાસનો ગાળિયો કસાશે તો એરલાઈનના કોમ્પલાયન્સ ખર્ચમાં વધારો થઈ શકે છે. આ સિવાય સરકાર વિરોધનો વંટોળ જોતા એરલાઇન પર કામચલાઉ સંચાલન પ્રતિબંધો પણ આગામી સપ્તાહ સુધીમાં લાદી શકે છે, જેણે રોકાણકારોની ચિંતા વધારતા શેરભાવમાં કડાકો આવ્યો છે. સરકાર તરફથી સિવિલ એવિયેશન વિભાગે પણ તપાસના અનેક દોર શરૂ કર્યા છે.

 ઘણી બ્રોકરેજ કંપનીઓએ શેરોના ભાવનો ટારગેટ તાજેતરમાં ઘટાડી દેતાં તેની ઈમ્પેકટ પણ શેરબજાર  પર પડી હતી. એક બ્રોકરેજ પેઢીએ શેરના ભાવનો ટારગેટ ઘટાડી રૂ.૪૦૪૦નો મૂક્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …
Business

March 29, 2026
બેન્કિંગ વ્યવસ્થામાં થાપણથી ધિરાણની માત્રા 83 ટકા સુધી પહોંચી ગઇ | The deposit to credit ratio in th…

યુદ્ધ જો જૂન સુધી ચાલુ રહેશે તો ક્રૂડના ભાવ 200 ડોલર પહોંચશે | If the war continues till June crude …

Next Post
બોરીજમાં પોલીસનો દરોડો ઃ મકાનમાં સંતાડેલો વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો

AIથી સ્માર્ટફોન, લેપટોપ અને કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં વધારો થશે | AI will increase the prices…

AIથી સ્માર્ટફોન, લેપટોપ અને કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં વધારો થશે | AI will increase the prices...

દુકાનમાં તોડફોડ કરી બરફનો સોયો મારતા યુવક લોહી લુહાણ | Ekkewe polis lon Shahpur ra makkei eu case me…

દુકાનમાં તોડફોડ કરી બરફનો સોયો મારતા યુવક લોહી લુહાણ | Ekkewe polis lon Shahpur ra makkei eu case me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટાભાગની સ્કૂલોમાં ભગવદ્ ગીતા ભણાવવાનું હજી શરુ થયું નથી | schools have not started teaching of bha…

7 months ago
ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે | ED to attach assets of cricke…

6 months ago
વસોના રામપુરા ગામમાં ટ્રેક્ટરની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત માસૂમનું મોત નીપજ્યું | A seriously injured c…

4 days ago
ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ | gujar…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News