gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની ખેડૂતો માટેની રાહત પેકેજની અરજીઓ લેવાની કાર્યવાહી સરકાર દ્વારા પૂર્ણ…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની ખેડૂતો માટેની રાહત પેકેજની અરજીઓ લેવાની કાર્યવાહી સરકાર દ્વારા પૂર્ણ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની રાહત પેકેજ અંતર્ગત અરજીઓ કરવાની મુદ્દત્ત પુરી થઈ છે. આ દરમિયાન જિલ્લાના 23,859 ખેડુતોને રૂ.83 કરોડ 82 લાખ 99,759ની રકમની રાહત તેના ખાતામાં જમા કરવામાં આવી છે. ઓક્ટોબર માસના કમોસમી વરસાદને કારણે રાજ્યના ઘણા જિલ્લામાં અને ખાસ કરીને જામનગર જિલ્લાના ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાની થઈ ગયાની હકિકતો સામે આવી હતી.

 પંચાયતના ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા જિલ્લાના 417 ગામોમાં સર્વે કરીને નુકશાનીનો રીપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો હતો. જે બાદ તંત્રએ ગત નવેમ્બર માસમાં રાહત સહાય મેળવવાની અરજીઓ સ્વીકારવાનું પોર્ટલ દ્વારા શરુ કર્યું હતું. જેની મુદ્દત્ત તા.5 ડિસેમ્બરે પુર્ણ થતાં જામનગર જિલ્લાના ધ્રોલના 13,419 ખેડુતો, જામજોધપુરના 23,418 ખેડૂતો. જામનગર સીટીના 537 ખેડુતો, જામનગર રૂરલના 29,595 ખેડુતો, જોડીયાના 19,298 ખેડુતો, કાલાવડના 32,426 ખેડુતો તથા લાલપુરના 21,954 ખેડુતો મળીને કુલ 1,41,353 ખેડુતોએ રાહત પેકેજ મેળવવા અરજીઓ કરી છે. જે પૈકીના 23,859 ખેડુતોને રૂ.83,82,99,759ની સહાય ચુકવવાની પ્રક્રિયા કરવામાં આવી છે. તેઓના બીલ જનરેટ થઈ ચુક્યા છે, અને રકમો ખાતામાં આવવા લાગી છે. આમ સરકારે તા.5ના રોજ અરજીનું પોર્ટલ બંધ કરવા સાથે સાથે ચુકવણાની સમાંતર પ્રક્રિયા હાથ ધરીને મહત્તમ ખેડુતોને વહેલામાં વહેલી તકે સહાય પહોંચી જાય. તેવી રીતે કામગીરી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

October 1, 2026
બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
Next Post
ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર જ નથી: મતદાર યાદી મામલે લોકસભામાં ‘સંગ્રામ’ | eci has no authority fo…

ચૂંટણી પંચને SIR કરવાનો અધિકાર જ નથી: મતદાર યાદી મામલે લોકસભામાં 'સંગ્રામ' | eci has no authority fo...

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની સજા | Defaulter member o…

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની સજા | Defaulter member o...

જામનગરમાં પરિણીતાને તેણીના પતિ-સસરા અને નણંદનો ત્રાસ : મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ | A woman …

જામનગરમાં પરિણીતાને તેણીના પતિ-સસરા અને નણંદનો ત્રાસ : મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ | A woman ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક…

તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક…

11 months ago
ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાયા | Winners of Gujarat Sta…

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાયા | Winners of Gujarat Sta…

1 year ago
ધર્મજ ગામમાં કારનો કાચ તોડી સોનાના દાગીના સહિત 70 હજારના મત્તાની ચોરી | ધર્મજ ગામમાં કારનો કાચ તોડી …

ધર્મજ ગામમાં કારનો કાચ તોડી સોનાના દાગીના સહિત 70 હજારના મત્તાની ચોરી | ધર્મજ ગામમાં કારનો કાચ તોડી …

8 months ago
મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 h…

મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 h…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News