gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પરિણીતાને તેણીના પતિ-સસરા અને નણંદનો ત્રાસ : મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ | A woman …

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં પરિણીતાને તેણીના પતિ-સસરા અને નણંદનો ત્રાસ : મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ | A woman …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાં રહેતી અને ટ્યુશન ક્લાસ ચલાવતી જલ્પાબેન ભાવિનભાઈ ભેસદડીયા નામની 36 વર્ષની પરિણીત યુવતીએ પોતાને મારકુટ કરી ત્રાસ ગુજારી સગીર પુત્ર સાથે ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ ભાવિન ચંદુભાઈ ભેસદડીયા, તેમજ તેમાં મદદગારી કરનારા સસરા ચંદુભાઈ લીંબાભાઇ ભેસદડીયા અને નણંદ પૂર્વીબેન શાંતિભાઈ ચનીયારા સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જાહેર કર્યું છે, કે પોતાના પતિને અન્ય કોઈ યુવતી સાથે સંબંધ હોવાથી પોતાની પત્ની તરીકે સ્વીકારતા ન હતા, અને અમાનુષી ત્રાસ ગુજારી ક્રૂરતાપૂર્વકનું વર્તન કરતા હતા, જેમાં સસરા અને નણંદનો પણ સાથ હતો, આખરે તેઓનાથી કંટાળી જામનગરની અદાલતમાં ભરણપોષણ અંગેનો દાવો પણ દાખલ કર્યો છે. ઉપરાંત પણ ત્રાસ ચાલુ રહેતાં મહિલા પોલીસ મથકમાં આ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

Next Post
ઈન્ડિગો સામે કાર્યવાહી કરીશું, ભારતમાં નવી એરલાઈન્સ આવશે: લોકસભામાં સરકારની જાહેરાત | IndiGo Flight …

ઈન્ડિગો સામે કાર્યવાહી કરીશું, ભારતમાં નવી એરલાઈન્સ આવશે: લોકસભામાં સરકારની જાહેરાત | IndiGo Flight ...

લાલપુરના કરાણાં ગામમાં વાડીમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : રૂ.15.76 લાખની માલમતા સાથે 12 આરોપ…

લાલપુરના કરાણાં ગામમાં વાડીમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : રૂ.15.76 લાખની માલમતા સાથે 12 આરોપ...

છોટા ઉદેપુરની ઢોકલીયા હોસ્પિટલમાં કૌભાંડ: મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત, ભાજપ નેતા સા…

છોટા ઉદેપુરની ઢોકલીયા હોસ્પિટલમાં કૌભાંડ: મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત, ભાજપ નેતા સા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો

1 year ago
‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો…’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ | Trump Threat …

9 months ago
ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો છતાં 1.20 કરોડ રોપ નાશ પામ્યાં, વન-વિભાગ માવજતમાં નિષ્ફળ | Forest Dep…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News