gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્લીપર કોચ બસમાં તરૂણી ઉપર ડીજે દ્વારા દુષ્કર્મ, આરોપી ઝબ્બે | Young woman raped in sleeper coach bu…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
સ્લીપર કોચ બસમાં તરૂણી ઉપર ડીજે દ્વારા દુષ્કર્મ, આરોપી ઝબ્બે | Young woman raped in sleeper coach bu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટની સગીરા ઉપર કુલ ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું

ચોટીલાથી તરૂણીને અમદાવાદ લઇ જઇ અને અમદાવાદથી પરત ચોટીલા આવતી વખતે બે-બે વખત બસમાં હવસનો શિકાર બનાવી

રાજકોટ: શહેરમાં રહેતી ૧૫ વર્ષની તરૂણીનું ડીજે તરીકે કામ કરતાં આરોપી ગૌરવ વિનોદ ટાંક (ઉ.વ.૧૮, રહે. મીરાબાઇ ટાઉનશીપ, વગડ ચોકડી પાસે)એ અપહરણ કરી, બે વખત સ્લીપર કોચ બસમાં અને એક વખત પોતાના ઘરે દુષ્કર્મ ગુજાર્યું હતું. ભક્તિનગર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ગૌરવની ધરપકડ કરી હતી.

ભોગ બનનાર તરૂણીના પિતાએ પોલીસને જણાવ્યું કે ગઇ તા. ૭નાં રોજ કામ પરથી છૂટી રાત્રે ઘરે આવ્યા ત્યારે પત્નીને પુત્રી ક્યા છે તેમ પૂછ્યું હતું. જેથી પત્નીએ રૂમમાં સૂતી હોવાનું કહેતા તપાસ કરી હતી. પરંતુ રૂમમાંથી મળી ન હતી. ગઇકાલે રાત્રે તેની પુત્રી પરત ઘરે આવી હતી. જેની પૂછપરછ કરતાં કહ્યું કે ગઇ તા. ૭નાં રોજ સાંજે ઘરેથી નીકળી ભક્તિનગર સર્કલે ગઇ હતી. 

જ્યાં તેનો ફ્રેન્ડ ગૌરવ ઉભો હતો. તેને એક્ટીવામાં બેસાડી ચોટીલા લઇ ગયો હતો. ચોટીલામાં એક્ટીવા મૂકી અમદાવાદ ફરવા જઇએ તેમ કહી ખાનગી લકઝરી સ્લીપર કોચમાં બેસાડી હતી. થોડીવાર બાદ ગૌરવે તેની સાથે લગ્ન કરી લેવાની વાત કરી બસમાં જ શરીર સંબંધ બાંધ્યો હતો. રાત્રે અમદાવાદ પહોંચ્યા બાદ જુદી-જુદી જગ્યાએ ફર્યા હતાં. ગઇકાલે અમદાવાદથી ચોટીલા આવવા માટે ફરીથી ખાનગી લકઝરી બસના સ્લીપર કોચમાં બેઠા હતા. જ્યાં ફરીથી ગૌરવે તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

ત્યાર પછી બંને ચોટીલા ઉતરી ગયા હતાં. જ્યાંથી ગૌરવના એક્ટીવા પાછળ બેસી રાજકોટ આવી હતી. રાજકોટમાં જુદી-જુદી જગ્યાએ ફર્યા બાદ ગૌરવે તેને ઘરે જતી રહેવાનું કહેતા ઘરે આવી ગઇ હતી. વધુમાં કહ્યું કે ગૌરવે ગત જૂન માસમાં પણ તેના ઘરે તેને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી ગૌરવની ધરપકડ કરી પૂરાવા મેળવવા તજવીજ શરૂ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
૧૯૮૦ની મતદાર યાદી વિવાદમાં સોનિયા ગાંધીને કોર્ટની નોટીસ | notice to sonia gandhit in 1980 voter list…

૧૯૮૦ની મતદાર યાદી વિવાદમાં સોનિયા ગાંધીને કોર્ટની નોટીસ | notice to sonia gandhit in 1980 voter list...

જૂનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ | PNDT registration of Junaga…

જૂનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ | PNDT registration of Junaga...

સગીરા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા | Three accused in gang ra…

સગીરા ઉપર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા | Three accused in gang ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીગેટમાં માથાભારે બૂટલેગરનો યુવક પર જીપ ચઢાવી કચડી નાંખવાનો પ્રયાસ | bootlegger tried to crush you…

પાણીગેટમાં માથાભારે બૂટલેગરનો યુવક પર જીપ ચઢાવી કચડી નાંખવાનો પ્રયાસ | bootlegger tried to crush you…

1 year ago
વારસિયાના દુકાન માલિક પાસે પૈસા લઇને પરત નહીં કરતા ફરિયાદ | Complaint for not returning money

વારસિયાના દુકાન માલિક પાસે પૈસા લઇને પરત નહીં કરતા ફરિયાદ | Complaint for not returning money

11 months ago
દમણને મળશે મોટી ભેટ : જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને રૂ. 250 કરોડની હાઇટેક હોસ્પિટલનું થશે …

દમણને મળશે મોટી ભેટ : જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને રૂ. 250 કરોડની હાઇટેક હોસ્પિટલનું થશે …

3 months ago
મોદીની ડિગ્રી: સીઆઈસીનો આદેશ હાઇકોર્ટે ફગાવ્યો

મોદીની ડિગ્રી: સીઆઈસીનો આદેશ હાઇકોર્ટે ફગાવ્યો

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News