gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં ત્રણ શખ્સે યુવાન પર હુમલો કરી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી | Three men attacked a young man in…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
બોટાદમાં ત્રણ શખ્સે યુવાન પર હુમલો કરી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી | Three men attacked a young man in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અગાઉ કરેલી અરજીની દાજ રાખી

સામા પક્ષે રૂ.5 હજારની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ

ભાવનગર: બોટાદના પાળીયાદ રોડ પર યુવાને ઈસમ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હોવાની દાજ રાખી ત્રણ ઈસમો એ ધસી આવી યુવાનને માર મારી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી મોબાઈલ તોડી નાખ્યો હતો અને સમાધાન થયા બાદ મોબાઇલ આપવાનો વાયદો કરી મોબાઈલ નહીં આપી છેતરપિંડી કરી હતી.

બોટાદના પાળીયાદ રોડ પર આવેલા મિત્રા પાર્કમાં રહેતા નીતિનભાઇ નગીનભાઇ વસાણી પોતાના ઘર સામે ઊભા હતા ત્યારે જયદિપ ખીમજીભાઈ વસોયાએ આવીને કહેલ કે તમે શું કામ મારા મોટાભાઈ વિપુલ વિરૂધ્ધ અરજી કરેલ છે.તેમ કહી બોલાચાલી કરવા લાગ્યો હતો.અને આનંદ જેસીંગભાઈ બોળીયા,ખોડાભાઈ રામાભાઈ બોળીયા બાઈક અને કાર લઈને ધસી આવ્યા હતા.અને ત્રણેય શખ્સે ગાળો આપી માર મારી ખિસ્સામાંથી રૂ.૪૦૦૦ કાઢી લીધા હતા.અને ઝપા ઝપી કરી મોબાઈલ ફોન અને ઘડિયાળ આંચળો ઇરાદા પૂર્વક તોડી નાખ્યા હતા.દરમિયાનમાં યુવાનને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.અને નીતિનભાઇએ પોલીસ મથકમાં અરજી કર્યા બાદ ત્રણેય શખ્સ સાથે સમાધાન થતા મોબાઈલ હેન્ડ્સફ્રી અને ઘડિયાળનો પટ્ટો લાવી આપવાનું કહ્યું હોવા છતાં લાવી આપેલ નહીં અને યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. આ બનાવ સંદર્ભે નીતિનભાઈએ ત્રણ શખ્સ વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે ગુનો એવી રીતે કે આ કામ ના ફરીયાદી જયદીપભાઈ વસાણી નીતીન નગીનભાઈ વસાણી ગલુડીયાને માર મારવા બાબતે ઠપકો આપતા નીતીન નગીનભાઈ વસાણી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી ખિસ્સામાથી રૂ.૫ હજારની લૂટ ચલાવી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની વળતી ફરિયાદ જયદીપભાઈએ બોટાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાવી છે.

બોટાદ પોલીસને ખંડણી આપીએ છીએ તેવી યુવાને ધમકી

યુવાન પર હુમલો કરી લૂટ ચલાવી આનંદ બોળીયાએ યુવાનને ધમકી આપતા કહેલ કે હુ બોટાદ પોલીસને ખંડણી આપુ છુ મારો વાળ વાકો નહી થાય તારે જ્યા દોડવું હોય ત્યા દોડી લેજે તેમ કહી ત્રણેય જતા રહેલ હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…
GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…

June 10, 2026
RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…
GUJARAT

RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

June 10, 2026
વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…
GUJARAT

વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…

June 10, 2026
Next Post
યુવકને ધમકાવી નકલી પોલીસે ૫૦ હજાર માગી રૃા. ૪૫૦૦ પડાવ્યા | Ewe team LCB a ares ewe chon tipis

યુવકને ધમકાવી નકલી પોલીસે ૫૦ હજાર માગી રૃા. ૪૫૦૦ પડાવ્યા | Ewe team LCB a ares ewe chon tipis

ભિક્ષુકોની મશ્કરી કરતાં યુવાનને તેના મિત્રએ જ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો | A young man who was mockin…

ભિક્ષુકોની મશ્કરી કરતાં યુવાનને તેના મિત્રએ જ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો | A young man who was mockin...

એસટી વર્કશોપના વિદેશી દારૂના પ્રકરણમાં સિકયુરિટી ગાર્ડ સહિત આઠ સામે ફરિયાદ | Complaint filed against…

એસટી વર્કશોપના વિદેશી દારૂના પ્રકરણમાં સિકયુરિટી ગાર્ડ સહિત આઠ સામે ફરિયાદ | Complaint filed against...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં રોડ પહોળો કરવા 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી, ટ્રસ્ટની અરજી ફગાવ…

અમદાવાદમાં રોડ પહોળો કરવા 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી, ટ્રસ્ટની અરજી ફગાવ…

8 months ago
જામનગરના યુવાન પર પ્રેમ લગ્ન બાદ પ્રેમિકાના પિતા-ભાઈનો હથિયાર વડે હુમલો, સસરા-સાળા સહિત 4 સામે પોલીસ…

જામનગરના યુવાન પર પ્રેમ લગ્ન બાદ પ્રેમિકાના પિતા-ભાઈનો હથિયાર વડે હુમલો, સસરા-સાળા સહિત 4 સામે પોલીસ…

5 months ago
સૌરાષ્ટ્રમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરતી આંતર-જિલ્લા ગેંગ ઝડપાઈ, 12 ચોરીના ભેદ ઉકેલાયા | sola…

સૌરાષ્ટ્રમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરતી આંતર-જિલ્લા ગેંગ ઝડપાઈ, 12 ચોરીના ભેદ ઉકેલાયા | sola…

11 months ago
આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે…’ CJIની ટિપ્પણી સામે આ શું બોલી ગયા TMC સાંસદ | Judges are becoming …

આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે…’ CJIની ટિપ્પણી સામે આ શું બોલી ગયા TMC સાંસદ | Judges are becoming …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News