gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકને ધમકાવી નકલી પોલીસે ૫૦ હજાર માગી રૃા. ૪૫૦૦ પડાવ્યા | Ewe team LCB a ares ewe chon tipis

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
યુવકને ધમકાવી નકલી પોલીસે ૫૦ હજાર માગી રૃા. ૪૫૦૦ પડાવ્યા | Ewe team LCB a ares ewe chon tipis
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવારયુવકને ધમકાવી નકલી પોલીસે  ૫૦ હજાર માગી રૃા. ૪૫૦૦ પડાવ્યા 1 - image

રામોલમાં યુવક તેની સ્ત્રી મિત્ર મળવા આવ્યો હતો આ સમયે  બે નકલી પોલીસે ધમકી આપીને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી બાઈક પર બેસાડી સુરેલીયા વિસ્તારમાં ગાર્ડન પાસે લઇ ગયા હતા અને ડરાવી ધમકાવીને કેસ કરવો ન હોય તો  રૃા.૫૦ હજારની માંગણી કરી અને લાફા મારીને રૃા. ૪૫૦૦ પડાવી લીધા હતા. આ  બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધતાં ઝોન-૫ એલસીબીની ટીમે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બાઇક પર બેસાડી સુરેલીયા રોડ ઉપર ગાર્ડન પાસે લઇ જઇ લાફા મારી લૂંટી લીધો ઃ ઝોન-૫ એલસીબીની ટીમે બંને આરોપીને ઝડપી પાડયા

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં   બે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૭ના રોજ સાંજે તે તેની મહિલા મિત્રને સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસેથી મળીને નીકળી રહ્યો હતો. ત્યારે  બે શખ્સો આવીને રોકીને તું શું કરતો હતો અમને બધી ખબર છે પોલીસ હોવાનું  કહીને તારા સામે ગુનો દાખલ કરવાનો છે. 

કહીને કોલર પકડીને બાઈકમાં વચ્ચે બેસાડીને પોલીસ સ્ટેશન જ લઇ જવો પડશે કહીને સુરેલીયા રોડ પાસેના શકરીબા ગાર્ડન પાસે લઇ ગયા હતા. ગુનો દાખલ થાય નહી કરવાનું કહીને રૃા.૫૦ હજારની માંગણી કરી હતી યુવકે ના પાડતાં લાફા મારીને રૃા.૪૫૦૦  પડાવી લીધા હતા. ઝોન-૫ એલસીબીની ટીમે યાસીન અને બીડુની ધરપકડ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
ભિક્ષુકોની મશ્કરી કરતાં યુવાનને તેના મિત્રએ જ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો | A young man who was mockin…

ભિક્ષુકોની મશ્કરી કરતાં યુવાનને તેના મિત્રએ જ છરીનો ઘા ઝીંકી પતાવી દીધો | A young man who was mockin...

એસટી વર્કશોપના વિદેશી દારૂના પ્રકરણમાં સિકયુરિટી ગાર્ડ સહિત આઠ સામે ફરિયાદ | Complaint filed against…

એસટી વર્કશોપના વિદેશી દારૂના પ્રકરણમાં સિકયુરિટી ગાર્ડ સહિત આઠ સામે ફરિયાદ | Complaint filed against...

સેન્સેકસ 436 ઘટીને 84666, નિફટી 120 પોઈન્ટ ઘટીને 25839 | Sensex falls 436 points to 84666 Nifty fall…

સેન્સેકસ 436 ઘટીને 84666, નિફટી 120 પોઈન્ટ ઘટીને 25839 | Sensex falls 436 points to 84666 Nifty fall...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરાચીના મલીર કેંટ પર પણ એરફોર્સે કરી હતી એરસ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર બાદ સેનાનું મોટું નિવેદન | Attack…

1 year ago
અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવાન પર 4 શખ્સનો હુમલો | Four men attack young man over previous dispute

4 months ago
ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા | More than 5 lakh devotees h…

5 months ago
VIDEO: રાજ ઠાકરે-ઉદ્ધવ ઠાકરે સાથે આવવાની ચર્ચા પર CM ફડણવીસનું મોટું નિવેદન, કહ્યું- ‘અમને ખુશી છે’ …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News