gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્ની અને સાસરાના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન તળે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી | Young man commits …

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
પત્ની અને સાસરાના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન તળે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી | Young man commits …
1
VIEWS
Share on FacebookShare on Twitter

બોટાદ તાલુકાના તાજપર ગામે

પત્ની અન્ય વ્યક્તિ સાથે જતી રહી હતી,સસરા અને પત્ની વારવાર માનસિક ત્રાસ આપતા હતા.

ભાવનગર: બોટાદ તાલુકાના તાજપર ગામે રહેતા પત્ની અને સાસરાના ત્રાસથી કંટાળી ટ્રેન તળે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

બોટાદ તાલુકાના તાજપર ગામે રહેતા કનુભાઈ નાનજીભાઈ રાઠોડના દિકરા ભરતભાઈના લગ્ન દસ માસ પહેલા રેફડા ગામે પુનમબેન હરેશભાઈ મકવાણા સાથે થયા હતા. અને ભરતભાઈની પત્નિ પુનમબેન કોઇ બીજા વ્યક્તિ સાથે જતી રહેલ હતી.અને ભરતભાઈએ તેના સસરા હરેશ મકવાણાને રૂ.૫ લાખ આપ્યા હતા. તે પછી ભરતભાઈની પત્નિ  કોઈ બીજા વ્યક્તિ સાથે જતી રહી હતી. ભરતભાઈ અગાઉ રેફડા ગામે હરેશ મકવાણા નાઓના ઘરે ગયા ત્યારે સસરા હરેશ મકવાણા  ઝગડો કરવા લાગ્યા હતા. અને જાનથી મારી નાખવાની ધમકી આપવા આપી હતી.તથા ખુબજ હેરાન કરવા લાગ્યા હતા.પત્ની તથા તેના સસરા તેને માનસીક ત્રાસ આપવા લાગ્યા હતા.આ ત્રાસથી કંટાળેલા યુવાને ભાંભણ ગામથી નજીક ટ્રેનનાં પાટા ઉપર સુઇ ટ્રેન આવી જાય આપઘાત કરી લીધો હતો.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ કનુભાઇએ મૃતકના પત્ની અને સાસરા વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના શર્ટમાંથી પોલીસમાં કરેલી અરજી મળી આવી

મૃતક ભરતભાઈના શર્ટનાં અંદરના ભાગે એક અરજીની ઝેરોક્ષ કોપી મળી આવી હતી. જે અરજીમાં મૃતકના પત્ની પુનમબેન હરેશભાઈ મકવાણા તથા સસરા હરેશ કરશનભાઈ મકવાણાં તથા મંગાભાઇ જહાભાઈ પરમારનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક ભરતભાઈએ અરજી કર્યા બાદ તુરત જ આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. 1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરશે : નડેલા | Microsoft to invest Rs 1 5 lakh c…

માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. 1.5 લાખ કરોડનું જંગી રોકાણ કરશે : નડેલા | Microsoft to invest Rs 1 5 lakh c...

રાજ રાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling from Raj Rajes…

રાજ રાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling from Raj Rajes...

પિસ્તોલથી ફાયરિંગ થતા માથામાં વાગતા સગીર સારવાર હેઠળ | Semirit mi nom fan tumun ren feiengauen mokur…

પિસ્તોલથી ફાયરિંગ થતા માથામાં વાગતા સગીર સારવાર હેઠળ | Semirit mi nom fan tumun ren feiengauen mokur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગ જાગ્યુ, અમદાવાદમાં માવા-પનીરનો ૭૨૪ કિલો જથ્થો સીઝ કરાયો | Corporati…

તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગ જાગ્યુ, અમદાવાદમાં માવા-પનીરનો ૭૨૪ કિલો જથ્થો સીઝ કરાયો | Corporati…

12 months ago
YMCA કલબની બાજુના પ્લોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા સુવિધા વધતા ટેન્ડર રદ કરવુ પડયું | In the plo…

YMCA કલબની બાજુના પ્લોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા સુવિધા વધતા ટેન્ડર રદ કરવુ પડયું | In the plo…

1 year ago
VIDEO : મુંબઈમાં ગેસના ફુગ્ગા સાથે લિફ્ટમાં ઘૂસ્યો યુવક, અચાનક થયો ભયાનક બ્લાસ્ટ | Mumbai Lift Blast…

VIDEO : મુંબઈમાં ગેસના ફુગ્ગા સાથે લિફ્ટમાં ઘૂસ્યો યુવક, અચાનક થયો ભયાનક બ્લાસ્ટ | Mumbai Lift Blast…

7 months ago
ચલાલી ગામે મૃતક પુત્રની જન્મતિથિની ઉજવણી વેળાએ હિંસક જૂથ અથડામણ | Violent group clash during celebra…

ચલાલી ગામે મૃતક પુત્રની જન્મતિથિની ઉજવણી વેળાએ હિંસક જૂથ અથડામણ | Violent group clash during celebra…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News