gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલ ગ્રુપના ૩૫ સ્થળ પર આવકવેરાના દરોડાં | income tax raid on textile group

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલ ગ્રુપના ૩૫ સ્થળ પર આવકવેરાના દરોડાં | income tax raid on textile group
1
VIEWS
Share on FacebookShare on Twitter

જમીન અને મિલકતના વહેવારોને લગતા કાગળો મળતાં ગુલમહોર ગુ્રપને પણ દરોડામાં આવરી લેવામાં આવ્યુ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર

આવકવેરા ખાતાએ આજે સવારથી અમદાવાદના વિનોલ ટેક્સટાઈલ ગુ્રપ પર ચાલુ કરેલા દરોડા દરમિયાન હાથ લાગેલા વિગતોને પરિણામે હરિયાણામાં થયેલા મિલકતના થયેલા મોટા સોદાની વિગતો બહાર આવતા અમદાવાદના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ત્રિલોક પરીખ ગુ્રપ પર પણ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરોડામાં તેમની ગુલમહોર ક્લબ અને મકરબા ખાતેના તેમના બંગલાને પણ આવરી લેવામાં આવ્યો છે. વિનોદ ટેક્સટાઈલના ચાર પ્રમોટર કે માલિક સુરેશ મિત્તલ, નિર્મલ મિત્તલ, વિનાદ મિત્તલ અને અનિલ મિત્તલના તુલીપ બંગલોઝમાં આવેલા ચાર બંગલાઓને પણ દરોડા  હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તદુપરાંત પીપળજ, નારોલ, પીરાણા અને સૈજપુર ખાતેના તેમના એકમોને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.મળતી માહિતી મુજબ તુલીપ બંગલોઝમાંના મિત્તલ બંધુઓના એક બંગલામાંથી રૃા.૨૧.૫૦ લાખ રોકડા મળી આવ્યા છે. તેમ જ સોના-ચાંદીના દાગીનાઓ પણ હાથ લાગ્યા છે. સોના-ચાંદીના દાગીનાનું મૂલ્યાંકન આવતીકાલે પૂરું થઈ શકશે. 

ટેક્સટાઈલના ઇમ્પોર્ટ એક્સપોર્ટના કામકાજમાં વિનોદ ગુ્રપની કંપનીઓએ મોટા ગોટાળાઓ કર્યા હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. તદુપરાંત તેમણે હરિયાણા ખાતે જમીનનો મોટો સોદો પણ કર્યો હોવાનું વિગતો બહાર આવી રહી છે. આ સોદામાં ગુલમહોર ગુ્રપના ત્રિલોક પરીખ અને અલ્પેશ પરીખ સંડોવાયેલા હોવાનું જણાતા તેમને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રિલોક પરીખના કદમ્બ બંગલો પર મોટી સંખ્યામાં અધિકારીઓ પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમના બંગલાની બહાર એક સામટી પાંચ ઇન્નોવા ખડકી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ તેમના એકલાના ઘરે જ ૧૫થી ૨૦ અધિકારીઓની ટીમ પહોંચી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. વહેલી સવારથી ચાલુ કરવાાં આવેલા આ દરોડામાં આવકવેરા વિભાગના ૧૫૦થી વધુ અધિકારીઓ જોડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

વિનોદ ટેક્સટાઈલ નારોલમાં ડેનિમ મેન્યુેફેક્ચરિંગનું એકમ ધરાવે છે.તદુરાંત પીપળજમાં પ્રોસેસ હાઉસ ધરાવે છે. આ બંને સ્થલે દરોડા પાડવામાં આવ્યા છે. તેમ જ જગન્નાથ મંદિરની નજીક ગાય સર્કલના પરિસરમાં તેમના વિવિંગ સ્પિનિંગના એકમોને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લાના ધોળકા વિસ્તારમાં પણ તેમના આયાત અને નિકાસના કાકમાજ કરતાં એકમને દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યું છે.

આવકવેરા અધિકારીઓએ દરોડા દરમિયાન રિયલ એસ્ટેટને લગતા અને એક્સપોર્ટ ઇમ્પોર્ટને લગતાં સંખ્યાબંધ દસ્તાવેજો જપ્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યં છે. આ દસ્તાવેજોને આધારે તપાસ અગળ વધે અને બહુ જ મોટી રકમના ગેરકાયદે વહેવારો પકડાવાની સંભાવના છે. તેથી જ આવકવેરાની ચોરીનો આંક બહુ જ ઊંચો જવાની સંભાવના પણ વ્યક્તિ કરવામાં આવી રહી છે. દરોડાની કાર્યવાહી વધુ બે દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના રહેલી છે.

દરાડો પાડનારા અધિકારીઓએ કોમ્પ્યુટર ડેટા, મોબાઈલ ડેટા મેળવવા માટે તેમના મોબાઈલ અને કોમ્પ્યુટર પણ ઉપાડી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. મોબાઈલ અને કોમ્પ્યુટરની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.

દરોડા હેઠળ આવરી લેવામાં આવેલી વિનોદ ગુ્રપની કંપનીઓ

આવકવેરાના આજના દરોડા હેટળ આવરી લેવામાં આવેલી કંપનીઓમાં અનિલ એક્સપોર્ટ્સ, સિટાડેટલ ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ, ફ્લેક્સન ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ, કે.એ. ટેક્સટાઈલ, મિરીન ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ, મિત્તલ પોલીકોટ ગુજરાત-એલએલપી, ઓટ્ટી કોટ ફેબ પ્રા.લિ., ટી.ેએચ. ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ, યુનાઈટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ, વૈષ્ણવી કોટ ફેબ એલએલપી, વિનોદ કોટફેબ પ્રા.લિ, મેસર્સ વિનોદ ડેનિમ લિમિટેડ, વિનોદ ડેનિમ લિમિટિેડ, મેસર્સ વિનોદ ફેબ્રિક્સ પ્રા.લિ, મેસર્સ વિનોદ સ્પિનર્સ પ્રાઈવેટ લિમિટેડ, વિનોદ ટેક્સ વર્લ્ડ પ્રા.લિ. અને વિનોદ ટેક્સવર્લ્ડ લિમિટેડનો સમાવેસ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
ગોત્રીના બ્યૂટિ પાર્લરમાં દારૃની મહેફિલ માણતા હાલોલ ભાજપના મંત્રી સહિત 4 મિત્રો પકડાયા | 4 friends i…

ગોત્રીના બ્યૂટિ પાર્લરમાં દારૃની મહેફિલ માણતા હાલોલ ભાજપના મંત્રી સહિત 4 મિત્રો પકડાયા | 4 friends i...

દોઢ વર્ષ પહેલાં લવમેરેજ કરનાર નેન્સીએ ફાંસો ખાઇ લેતાં તેના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો | Case reg…

દોઢ વર્ષ પહેલાં લવમેરેજ કરનાર નેન્સીએ ફાંસો ખાઇ લેતાં તેના પતિ અને દિયર સામે ગુનો નોંધાયો | Case reg...

‘SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

'SIR'ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું…’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી

‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું…’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી

1 year ago
અમરેલીમાં ખાનગી બસ પલટી જતા 3ને ઈજા, કુકાવાવથી સુરત જતી વખતે બની દુર્ઘટના | 3 injured as private bus…

અમરેલીમાં ખાનગી બસ પલટી જતા 3ને ઈજા, કુકાવાવથી સુરત જતી વખતે બની દુર્ઘટના | 3 injured as private bus…

9 months ago
વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેની જગ્યામાં ઈન્ડોર રમત ગમત સાથે આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરાવાશે…

વડોદરાના ફતેગંજ અને હરિનગર બ્રિજ નીચેની જગ્યામાં ઈન્ડોર રમત ગમત સાથે આનંદ પ્રમોદની પ્રવૃત્તિ કરાવાશે…

10 months ago
એરપોર્ટ પર એન્ટ્રી પાસ માંગતા આસિ. સબ ઇન્સ્પેકટરને લાફો માર્યો | A slap ngeni emon chon aninis non e…

એરપોર્ટ પર એન્ટ્રી પાસ માંગતા આસિ. સબ ઇન્સ્પેકટરને લાફો માર્યો | A slap ngeni emon chon aninis non e…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News