gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરા ગામના જુના બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર ગંદકીના ઢગ ખડકાયા | Piles of dirt littered the road near the…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
સરા ગામના જુના બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર ગંદકીના ઢગ ખડકાયા | Piles of dirt littered the road near the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રજૂઆત
છતાં ઉકેલ નહીં આવતા તંત્ર સામે ગ્રામજનોમાં રોષ

નિયમિત
સફાઇના અભાવે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ
,
વાહન ચાલકોને હાલાકી

સુરેન્દ્રનગર – 
મુળી તાલુકાનું સૌથી મોટું અને વધુ વસ્તી ધરાવતા એવા સરા
ગ્રામ પંચાયતની કામગીરી ખાડે ગઈ હોય તેમ લાગી રહ્યું છે. વારંવાર સ્થાનિક
ગ્રામજનોને પ્રાથમિક સુવિધાના મુદે તંત્રને રજૂઆતો કરવી પડે છે. છેલ્લા સરા ગામે
જુના બસ સ્ટેન્ડ નજીક સ્થાનિક ગ્રામજનોને નિકળવા માટેનો મુખ્ય રસ્તો હોવા છતાં
અહીં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયુ છે.

ગંદા
પાણી અને ગંદકીના લીધે દુર્ગંધ ભર્યું વાતાવરણ હોવા છતાં ન છૂટકે ગ્રામજનોને
અહીંથી પસાર થવું પડે છે. જેને લઇ સ્થાનિકોને છેલ્લા કેટલાક સમયથી ભારે હાલાકી
ભોગવવી પડે છે જો કે આ અંગે સરા ગ્રામ પંચાયતના હોદ્દેદારોને જાણ કરી હોવા છતાં
આજદિન સુધી જાહેર માર્ગમાં રહેલી ગંદકીને દૂર કરી સ્વછતા અંગે કોઈ કાર્યવાહી હાથ
ધરવામાં આવી નથી. જ્યારે સતત ગંદકીના કારણે મરછરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવવાની
પણ દહેશત સેવાઈ રહી છે. સ્વરછતાની જાહેરાતો અને વાતો વચ્ચે સરા ગામના જૂના બસ
સ્ટેન્ડ પાસેના રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયુ છે ત્યારે ગ્રામ પંચાયત
દ્વારા આનો યોગ્ય ઉકેલ લાવી રસ્તા પરની ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોરબીમાં ભાડું ન ચૂકવી શકતા સગીર દીકરી-પત્નીને નરાધમને હવાલે કરનાર આરોપીઓ જેલ હવાલે | morbi crime ne…
GUJARAT

May 16, 2026
ગુજરાતભરના 7 લાખ દુકાનદારો, 60 હજાર ડિસ્ટ્રીબ્યુટર્સ FMCG કંપની સામે મોરચો માંડશે | mall cheating wi…

કૂકરની રિંગ માગવા ગયેલી યુવતીની છેડછાડ કરતા મકાન માલિકની ધરપકડ | Landlord arrested for molesting gir…

Next Post
બાંધકામ નિયમિત નહીં કરાવાતા જોધપુર,મકતમપુરા, સરખેજના ૧૩ શૈક્ષણિક એકમ તંત્ર દ્વારા સીલ કરાયા | Constr…

બાંધકામ નિયમિત નહીં કરાવાતા જોધપુર,મકતમપુરા, સરખેજના ૧૩ શૈક્ષણિક એકમ તંત્ર દ્વારા સીલ કરાયા | Constr...

કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે ટુ વ્હિલર પર જતા દંપતીને લક્ઝરી બસ ચાલકે ટક્કર મારતા પત્નીનું કચડાઇ …

કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે ટુ વ્હિલર પર જતા દંપતીને લક્ઝરી બસ ચાલકે ટક્કર મારતા પત્નીનું કચડાઇ ...

રાયપુર ગામના પાટિયા પાસે ટેન્કરમાંથી રૃ.2.27 કરોડનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 27 crore seized …

રાયપુર ગામના પાટિયા પાસે ટેન્કરમાંથી રૃ.2.27 કરોડનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 27 crore seized ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહનચાલકો સાવધાન… આવી ભૂલ કરશો તો ‘ફાસ્ટેગ’ બ્લેકલિસ્ટ કરાશે, NHAIનો કડક નિયમ લાગુ | Loose Fastag …

10 months ago
10મા માળેથી પટકાયા અને 8મા માળે ઊંધા માથે ફસાયા, સુરતમાં એક કલાકની જહેમત બાદ વૃદ્ધનું રેસ્ક્યૂ | Sur…

5 months ago
વડોદરામાં ગોરવા ટાંકી સંપને ડિમોલિશ નવી ટાંકી સંપ બનાવાશે | Gorwa tank will be demolished and a new …

7 months ago
બાંગ્લાદેશી અભિનેત્રીએ બે-બે આધારકાર્ડ બનાવી લીધા, પોલીસે કોલકાતામાં કરી ધરપકડ | Duplicate Aadhaar C…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News