gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂનો જથ્થો આયાત કરીને ધ્રોલના હાડાટોડા ગામમાં સંતાડેલો માતબર જથ્થો LCBએ પકડી પા…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂનો જથ્થો આયાત કરીને ધ્રોલના હાડાટોડા ગામમાં સંતાડેલો માતબર જથ્થો LCBએ પકડી પા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liquor Raid : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાનથી આયાત થયેલો અને ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં એક વાડીની ઓરડીમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડી પડ્યો છે, અને દારુના ધંધાર્થીની અટકાયત કરી છે, જ્યારે દારૂના સપ્લાયરનું નામ ખુલ્યું છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ખેડૂત જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂ આયાત કરવામાં આવ્યો છે, અને 31 ડિસેમ્બરની ઉજવણી કરનારા પ્યાસીઓની તરસ છીપાવવાના ભાગરૂપે ઇંગ્લિશ દારૂ આયાત કરી પોતાની વાડીની ઓરડીમાં સંતાડેલો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન વાડીની ઓરડીમાં સંતાડવામાં આવેલો 1,314 નંગ ઇંગ્લિશ દારૂની નાની મોટી બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

 પોલીસે કુલ 4,35,600 ની કિંમતનો ઇંગલિશ દારૂ અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લઇ દારૂના ધંધાર્થી જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરી લીધી છે. પોલીસને પૂછપરછ દરમિયાન પોતે રાજસ્થાનના વતની જગદીશભાઈ નામના એક વ્યક્તિ પાસેથી દારૂ આયાત કરીને લાવ્યો હોવાનું જણાવતાં પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે, અને તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…
GUJARAT

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…

May 14, 2026
અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…
GUJARAT

અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…

May 14, 2026
અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …
GUJARAT

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

May 14, 2026
Next Post
કાલાવડના હરીપર ગામના રેસ્ટોરન્ટ સંચાલકને એક્સિડન્ટ કરીને પતાવી દેવાની ધમકી : ગામના જ શખ્સ સામે ફરિયા…

કાલાવડના હરીપર ગામના રેસ્ટોરન્ટ સંચાલકને એક્સિડન્ટ કરીને પતાવી દેવાની ધમકી : ગામના જ શખ્સ સામે ફરિયા...

સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ ઠંડીનો ચમકારો વધ્યો : મોસમનું સૌથી નીચું તા…

સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ ઠંડીનો ચમકારો વધ્યો : મોસમનું સૌથી નીચું તા...

જામનગરમાં અંધઆશ્રમ આવાસ નજીક બીમારીથી કંટાળી જઇ વિપ્ર બુઝુર્ગ મહિલાનો ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત…

જામનગરમાં અંધઆશ્રમ આવાસ નજીક બીમારીથી કંટાળી જઇ વિપ્ર બુઝુર્ગ મહિલાનો ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કટારીયા ચેકપોસ્ટ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત | Driver dies after car rams into truck ne…

કટારીયા ચેકપોસ્ટ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત | Driver dies after car rams into truck ne…

5 months ago
ભરૂચ શહેર-જિલ્લામાં અકસ્માતની બે ઘટનાઓ, એકનું મોત, એકને ગંભીર ઈજા પહોંચી | Two accidents in Bharuch …

ભરૂચ શહેર-જિલ્લામાં અકસ્માતની બે ઘટનાઓ, એકનું મોત, એકને ગંભીર ઈજા પહોંચી | Two accidents in Bharuch …

10 months ago
પોરબંદરના ઘેડ પંથકમાં અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ તારાજીથી લોકો બેહાલ | Heavy Rain Floods Porband…

પોરબંદરના ઘેડ પંથકમાં અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ તારાજીથી લોકો બેહાલ | Heavy Rain Floods Porband…

9 months ago
આણંદ, વડોદરા જિલ્લાના 1500 યુવાનોનું ગંભીરા ચોકડીએ પ્રદર્શન

આણંદ, વડોદરા જિલ્લાના 1500 યુવાનોનું ગંભીરા ચોકડીએ પ્રદર્શન

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News