gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુભાષ બ્રિજનું નિરીક્ષણ કરવા IIT નિષ્ણાતોની ટીમ અમદાવાદ પહોંચી, AMC કમિશનરને રિપોર્ટ સોંપાશે | iit e…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
સુભાષ બ્રિજનું નિરીક્ષણ કરવા IIT નિષ્ણાતોની ટીમ અમદાવાદ પહોંચી, AMC કમિશનરને રિપોર્ટ સોંપાશે | iit e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Subhash Bridge Update: અમદાવાદના સુભાષ બ્રિજમાં રહેલી ક્ષતિઓ અને તિરાડોની તપાસ કરવા માટે IIT મુંબઈ, IIT દિલ્હી અને IIT રૂડકીના નિષ્ણાતોની એક સંયુક્ત ટીમ અમદાવાદ પહોંચી છે. આ ટીમે બ્રિજનાં ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરી છે, જેમાં બ્રિજ પર પડેલી તિરાડોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું. એટલું જ નહીં, બ્રિજની મજબૂતી જાણવા માટે ટીમે તેના નીચેના હિસ્સામાં પણ સઘન તપાસ અને નિરીક્ષણ કર્યું છે.

આ ઇન્સ્પેક્શનની કામગીરી પૂરી થયા બાદ IITની નિષ્ણાત ટીમ દ્વારા સમગ્ર તપાસનો રિપોર્ટ AMC કમિશનરને સોંપવામાં આવશે. આ રિપોર્ટના તારણોના આધારે સુભાષ બ્રિજના ભવિષ્ય અને જરૂરી સમારકામને લઈને આગામી નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં બ્રિજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 25 ડિસેમ્બર સુધી તેને વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુભાષ બ્રિજ બંધ કરીને બેરિકેટ્સ લગાવેલા હોવા છતાં લોકો મોર્નિંગ વૉક કરતા નજરે પડ્યા

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સુભાષ બ્રિજને જોખમી ગણીને વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવા છતાં, તંત્રના આ દાવા પોકળ સાબિત થયા છે. બ્રિજની બંને તરફ સુરક્ષા માટે બેરિકેટ્સ લગાવવામાં આવ્યા હોવા છતાં, લોકો ખુલ્લેઆમ બ્રિજ પર મોર્નિંગ વૉક કરતા નજરે પડ્યા હતા. બ્રિજ પર બંને તરફ પોલીસ પોઇન્ટ પણ મૂકવામાં આવ્યા છે, તેમ છતાં લોકો બેરિકેટ્સ વટાવીને કેવી રીતે બ્રિજ પર પ્રવેશ્યા તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…
GUJARAT

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

July 28, 2026
જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…
GUJARAT

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

July 28, 2026
વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
Next Post
વડોદરા શહેરમાં પીએમ તથા રાજીવ આવાસ યોજનાના આવાસોની ડ્રો દ્વારા ફાળવણી | Allotment of PM and Rajiv Aw…

વડોદરા શહેરમાં પીએમ તથા રાજીવ આવાસ યોજનાના આવાસોની ડ્રો દ્વારા ફાળવણી | Allotment of PM and Rajiv Aw...

‘વીર સાવરકર’ ઍવૉર્ડ માટે નોમિનેટ થતાં થરુર ભડક્યા, કહ્યું- મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો | shash…

'વીર સાવરકર' ઍવૉર્ડ માટે નોમિનેટ થતાં થરુર ભડક્યા, કહ્યું- મને પૂછ્યા વિના કેવી રીતે આપી શકો | shash...

પસંદગીના નંબર માટે વાહન માલિકોને તક : વડોદરા આરટીઓ દ્વારા ગોલ્ડ–સિલ્વર નંબર માટે ઓનલાઈન રી–ઓક્શન | O…

પસંદગીના નંબર માટે વાહન માલિકોને તક : વડોદરા આરટીઓ દ્વારા ગોલ્ડ–સિલ્વર નંબર માટે ઓનલાઈન રી–ઓક્શન | O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કટુડામાં વીજ બીલ ઉઘરાવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | PGVCL team attacked in Katuda for collecti…

કટુડામાં વીજ બીલ ઉઘરાવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | PGVCL team attacked in Katuda for collecti…

6 months ago
આશિષ જોષીના કેસમાં પીઆઈને સસ્પેન્ડ કરવા રજૂઆત | Motion to suspend PI in Ashish Joshi case

આશિષ જોષીના કેસમાં પીઆઈને સસ્પેન્ડ કરવા રજૂઆત | Motion to suspend PI in Ashish Joshi case

2 months ago
ટેરિફ રોલબેકને પગલે યુરોપના બજારોમાં સાર્વત્રિક ઉછાળો નોંધાયો | European markets see universal rally…

ટેરિફ રોલબેકને પગલે યુરોપના બજારોમાં સાર્વત્રિક ઉછાળો નોંધાયો | European markets see universal rally…

1 year ago
અનિશ્ચિત નીતિને પરિણામે ભારતની ડુંગળીની નિકાસ માંગ પર અસર | Uncertain policy impact on India’s onion…

અનિશ્ચિત નીતિને પરિણામે ભારતની ડુંગળીની નિકાસ માંગ પર અસર | Uncertain policy impact on India’s onion…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News