gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્રિકેટ એકેડમી દ્વારા વડોદરાના અમિત પાસીનું સન્માન કરાયું | Amit Passi from Vadodara honored by Cric…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
ક્રિકેટ એકેડમી દ્વારા વડોદરાના અમિત પાસીનું સન્માન કરાયું | Amit Passi from Vadodara honored by Cric…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બરોડાના વિકેટકીપર-બેટ્સમેન અમિત પાસીએ પોતાના ટી ૨૦ડેબ્યુમાં જ તોફાની બેટિંગ કરતાં ૧૧૪ રન ફટકારી વિશ્વ રેકોર્ડની બરાબરી કરી છે. આ સિદ્ધિના સન્માનરૂપે આજે શાલ ઓઢાડી એમનું સન્માન કરાયું હતું.

હૈદરાબાદ ખાતે યોજાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ગ્રુપ -સીની સર્વિસીસ સામેની મેચમાં તેમણે ૫૫ બોલમાં આ રન બનાવ્યા હતા, જેમાં ૯ છગ્ગા અને ૧૦ ચોગ્ગાનો સમાવેશ થાય છે. સાઉથ આફ્રિકા સામેની ટી ૨૦ શ્રેણી માટે રવાના થયેલા જીતેશ શર્માના સ્થાને અમિત પાસીને બરોડાની પ્લેઇંગ ઇલેવનમાં તક મળી હતી. આજે ક્રિકેટ એકેડમી ખાતે અમિત પાસીને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ખેલાડી અને શુભેચ્છકોએ મોં મીઠું કરાવ્યું હતું અને પુષ્પગુચ્છ આપ્યા હતા.

અમિત પાસીએ જણાવ્યું હતું કે, નાનપણથી ક્રિકેટ પ્રત્યેનો લગાવ જ તેમને અહીં સુધી લઈને આવ્યો છે. પરિવારે હંમેશાં સાથે આપ્યો, અકોટા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નિયમિત પ્રેક્ટિસ કરું છું. ડેબ્યુ મેચમાં થોડો નર્વસ હતો, પરંતુ તક મળી એટલે મન મૂકીને રમી અને ટીમ માટે સારું પર્ફોમન્સ આપ્યું એમ તેમણે જણાવ્યું હતું. તેમના કોચ ઝેદ મિર્ઝાએ કહ્યું હતું કે, અમિત પાસીનું આ પ્રદર્શન તમામ યુવા ક્રિકેટરો માટે પ્રેરણાદાયી છે. અમે ઘણા વર્ષોથી તેમની મહેનત નિહાળી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઈ, નંદેસરીમાં SMCનો દરોડો: 40 લાખ ઉપરાંતનો દારૂ પકડાયો | SMC raids …
GUJARAT

March 30, 2026
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર સુરતની બીજી બાજુ પણ છે: સુરતના અશ્વિનીકુમાર રોડ પર મૃતદેહના વિસ…

પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા! | Panchmaha…

Next Post
બોટાદ: હડદડ ગામમાં ખેડુતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં કોર્ટે 20 આરોપીના જામીન કર્યા મંજૂર, 9ના ના…

બોટાદ: હડદડ ગામમાં ખેડુતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં કોર્ટે 20 આરોપીના જામીન કર્યા મંજૂર, 9ના ના...

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માત, ભારદ ગામના પાટીયા પાસે કાર પુલ નીચે ખાબકતા 2ને ઈજા | car A…

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માત, ભારદ ગામના પાટીયા પાસે કાર પુલ નીચે ખાબકતા 2ને ઈજા | car A...

‘SIR દરમિયાન 9 BLOનાં મોત, ગુજરાતમાં દરેક ચૂંટણીમાં 14 ટકા જેટલી વોટચોરી’, ગુજરાત કોંગ્રેસના ગંભીર આ…

'SIR દરમિયાન 9 BLOનાં મોત, ગુજરાતમાં દરેક ચૂંટણીમાં 14 ટકા જેટલી વોટચોરી', ગુજરાત કોંગ્રેસના ગંભીર આ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેપાળથી કુદરત નારાજ, છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ, 18 લોકોના મોત, નદીઓ ગાંડીતૂર બની | natural disa…

6 months ago
કચ્છ યુનિ.ની પરીક્ષા વ્યવસ્થામાં બેદરકારી પ્રથમ દિવસે જ દોઢ કલાક પેપર મોડા પહોંચ્યા | Carelessness i…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું કચડાઈ જતાં કરણ મૃત્યુ | young man died a…

3 months ago
આજે પતંગ પર્વ : ગોહિલવાડના ગગનમાં ખેલાશે પતંગ યુદ્ધ | Kite Festival today: Kite war to take place in…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News