gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોએન્કા નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરાયો | Goenka Nursing College …

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
ગોએન્કા નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરાયો | Goenka Nursing College …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તા પાસે

માથામાં લોખંડનું કડું મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ લઈ જવાયો ઃ ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક પેથાપુરમાં ગોએન્કા કોલેજમાં અભ્યાસ કરતા એક
વિદ્યાર્થી પર તેના જ સહપાઠીઓ અને અન્ય મિત્રોએ ભેગા મળીને લોખંડના કડા અને
ગડદાપાટુ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને માથાના
ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પેથાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી
છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
માણસાના મંડાલી ગામનો વતની અને હાલ પિંપળજ સ્થિત ગોએન્કા હોસ્પિટલમાં બી.એસ.સી.
નસગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો ૨૨ વર્ષીય ધુ્રવ વસંતભાઈ સોલંકી ગઈકાલે રોજ સવારે
કોલેજમાં પરીક્ષાનું ફોર્મ ભરવા અને ઝેરોક્ષ કરાવવા માટે પેથાપુર ગયો હતો.
દરમિયાનમાં ધુ્રવ તેના મિત્ર અશ્વિન દંતાણી સાથે પેથાપુર ચોકડી પાસે આવેલ નવા
શોપિંગ સેન્ટરમાં નાસ્તો કરવા બેઠો હતો. તે સમયે તેની જ કોલેજમાં ભણતો નિરવ નીનામા
નામનો વિદ્યાર્થી ત્યાં આવ્યો હતો. તેણે આવતા વેંત ધુ્રવનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો
હતો અને એકદમ મારવા લાગ્યો હતો. આ દરમિયાન થોડે દૂર ઉભેલા નિરવના અન્ય મિત્રો પણ
ત્યાં દોડી આવ્યા હતા. આ ટોળામાં નિહાલ અને અક્ષિત નામના વિદ્યાર્થીઓ તેમજ અન્ય
અજાણ્યા શખ્સો પણ હતા. જેમણે ભેગા મળીને ધુ્રવને ગડદાપાટુનો માર માર્ હતો. ઝપાઝપી
દરમિયાન ટોળામાંથી કોઈકે ધુ્રવને માથાના ભાગે હાથમાં પહેરેલું કડું જોરથી મારતા તેનું
માથું ફાટી ગયું હતું અને લોહી નીકળવા લાગ્યું હતું. ઈજાગ્રસ્ત હાલતમાં ધુ્રવને
છોડીને જતી વખતે આરોપીઓએ ધમકી આપી હતી કે
,
આજે તો તને જવા દઈએ છીએ,
પરંતુ હવે પછી તું ગોએન્કા કોલેજમાં આવીશ તો જાનથી મારી નાખીશું.  ઘટના બાદ ધુ્રવના મિત્ર અશ્વિને તાત્કાલિક ૧૦૮
એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ધુ્રવને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં
ખસેડવામાં આવ્યો હતો
, જ્યાં
તેને માથાના ભાગે ૩ થી ૪ ટાંકા આવ્યા છે. આ બનાવ અંગે પેથાપુર પોલીસે નિરવ નીનામા
, નિહાલ, અક્ષિત અને અન્ય
અજાણ્યા ગોએન્કા કોલેજના વિદ્યાર્થીઓ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused of raping and impregnating…

સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused of raping and impregnating...

ઈન્ડિગો ઈફેક્ટ : હવે ફ્લાઈટમાં માત્ર 15 મિનિટના વિલંબની પણ તુરંત તપાસ થશે

ચૂંટણી પંચે ગુજરાત સહિત છ રાજ્યોમાં એસઆઇઆરની મુદ્દત વધારી | sir deadline extended in 6 states

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્રમાં શિવભક્તિનો સાગર ઘુઘવ્યો, સોમનાથમાં 1 લાખ ભાવિકોના દર્શન | An ocean of Shiva devotion sw…

1 year ago
સોના-ચાંદી-કોપર બાદ વધુ એક વસ્તુને ખરીદવા લોકો ઘેલાં થયા, માગ વધુ પણ સપ્લાય ઓછો | Rubber Price Hike …

7 months ago
ગુજરાતની સ્કૂલોમાં 40000 શિક્ષકોની જગ્યાઓ ખાલી, 5612 સ્કૂલોને તાળા વાગ્યા | 40000 teachers post vaca…

Budget 2026: હવે સ્કૂલોમાં તૈયાર થશે કન્ટેન્ટ ક્રિએટર્સ! 10 લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે | fina…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News