gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જાહેર સાહસોએ સરકારને અત્યાર સુધીમાં રૂપિયા ૪૧,૩૭૮ કરોડ ડિવિડન્ડ ચૂકવ્યું | Public enterprises have p…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in Business
0 0
0
જાહેર સાહસોએ સરકારને અત્યાર સુધીમાં રૂપિયા ૪૧,૩૭૮ કરોડ ડિવિડન્ડ ચૂકવ્યું | Public enterprises have p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : કેન્દ્ર સરકારને ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૪૧,૩૭૮ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું છે. આ આંકડો સરકારના બજેટમાં નિર્ધારિત વાર્ષિક ૬૯,૦૦૦ કરોડ રૂપિયાના લક્ષ્યાંકના ૬૦% આસપાસનો આંકડો છે.

જોકે ડિવિડન્ડની આવક પાછલા વર્ષની સમાન સમયગાળાના કલેકશન કરતાં પાછળ છે. સીપીએસઈ ડિવિડન્ડની આવક એક વર્ષ પહેલાના સમયગાળામાં ૪૭,૩૩૮ કરોડ રૂપિયા હતી અથવા ૨૦૨૫ના નાણાંકીય વર્ષના બજેટ અંદાજ ૫૬,૨૬૦ કરોડ રૂપિયાના ૮૪ ટકા જેટલી હતી. બજેટ અંદાજની તુલનામાં ૨૦૨૫ના નાણાંકીય વર્ષમાં સરકારની આવક રેકોર્ડ ૭૪,૧૨૯ કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ ૨૦૨૬માં સરકાર આ લક્ષ્યાંકને આરામથી પૂર્ણ કરશે તેમાં કોઈ બે મત નથી. જોકે આ વર્ષે ડિસઈન્વેસ્ટમેન્ટ અને ડિવિડન્ડનો આંકડો વધુ મહત્વપૂર્ણ રહેશે કારણકે જીએસટી ટેક્સ ઘટાડાને કારણે કેન્દ્ર સરકારની કર આવકમાં બજેટ લક્ષ્યાંકની તુલનામાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.

ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડાનો ફાયદો ઓએમસી કંપનીઓને થયો છે તેથી જ ઓએનજીસી, આઇઓસીએલ, બીપીસીએલ અને ગેઇલ સહિતની મુખ્ય ઓઈલ અને ગેસ કંપનીઓ દ્વારા મજબૂત ડિવિડન્ડ ચુકવણીને કારણે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ કંપનીઓ નાણાકીય વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં રૂ. ૧૧,૩૪૦ કરોડ સાથે સરકારને ટોચના ડિવિડન્ડ ચૂકવનારા તરીકે ઉભરી આવ્યા છે.

કંપનીઓ પ્રમાણે જોઈએ તો સરકારના ડિવિડન્ડ ઈન્ફલોમાં એનર્જી અને માઈનિંગ ક્ષેત્રની કંપનીઓનું પ્રભુત્વ યથાવત છે. કોલ ઇન્ડિયા નાણાકીય વર્ષ ૨૦૨૬માં રૂ. ૮૧૩૨ કરોડ સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ ડિવિડન્ડ ફાળો આપનાર કંપની તરીકે ઉભરી આવી છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) ૫૩૭૧ કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે, નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ૩૪૭૯ કરોડ રૂપિયા, એનટીપીસી ૩૦૨૩ કરોડ રૂપિયા, પાવર ગ્રીડ ૨૬૪૨ કરોડ રૂપિયા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન ૨૮૭૩ કરોડ રૂપિયા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ૨૧૮૨ કરોડ રૂપિયા અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન ૧૭૩૭ કરોડ રૂપિયા સાથે તબક્કાવાર ક્રમે રહ્યાં હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …
Business

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

March 28, 2026
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
Next Post
ખાંખ ચોકમાં તીન પત્તીનો જુગાર રમતાં 7 શખ્સ ઝડપાયા | Teen Patti gambling in Khankh Chowk

ખાંખ ચોકમાં તીન પત્તીનો જુગાર રમતાં 7 શખ્સ ઝડપાયા | Teen Patti gambling in Khankh Chowk

તહેવારોની મોસમ પછી પણ નવેમ્બરમાં ઓટો ઉદ્યોગમાં ઊંચી માગ ટકી રહી | Auto industry continues to see hig…

તહેવારોની મોસમ પછી પણ નવેમ્બરમાં ઓટો ઉદ્યોગમાં ઊંચી માગ ટકી રહી | Auto industry continues to see hig...

બાવળાના ટાવર ચોકમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in Bavla T…

બાવળાના ટાવર ચોકમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in Bavla T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ટ્રેક પર 2027થી વંદે ભારત ટ્રેન દોડાવાશે, સ્પીડ જાણી ચોંકશો | Vande Bhar…

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ટ્રેક પર 2027થી વંદે ભારત ટ્રેન દોડાવાશે, સ્પીડ જાણી ચોંકશો | Vande Bhar…

9 months ago
વડોદરાની પરિણીતાને સાસરીયા પુરી રાખતા હતા,CCTV મુકાવ્યા..પિતાએ દહેજ માટે 20 લાખની લીધી | inhuman atr…

વડોદરાની પરિણીતાને સાસરીયા પુરી રાખતા હતા,CCTV મુકાવ્યા..પિતાએ દહેજ માટે 20 લાખની લીધી | inhuman atr…

3 days ago
બોટાદમાં હીરા વેપારીને બે કેસમાં એક-એક વર્ષની સજા | Diamond merchant in Botad sentenced to one year …

બોટાદમાં હીરા વેપારીને બે કેસમાં એક-એક વર્ષની સજા | Diamond merchant in Botad sentenced to one year …

7 months ago
ઓનલાઇન ટાસ્કના ચક્કરમાં ફસાયેલા પોલીસ કર્મીએ 21.90 લાખ ગૂમાવ્યા | Policeman cheated of Rs 21 lakh in…

ઓનલાઇન ટાસ્કના ચક્કરમાં ફસાયેલા પોલીસ કર્મીએ 21.90 લાખ ગૂમાવ્યા | Policeman cheated of Rs 21 lakh in…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News