gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : મુંબઈમાં રૂ.7000નું ગાબડું : સોનામાં પીછેહઠ | Silver breaks record r…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in Business
0 0
0
ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : મુંબઈમાં રૂ.7000નું ગાબડું : સોનામાં પીછેહઠ | Silver breaks record r…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી.  જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં વિશ્વબજાર પાછળ ભાવ ટોચ પરથી ઝડપી તૂટયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં ભાવ ઉંચેથી ઝડપી નીચા ઉતરતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઘટતાં દેશના ઝવેરીબજારોમાં આજે ઉંચા મથાળે નવી માગ રુંધાતાં માનસ નફારૂપી વેંચવાનું રહ્યું હતું. 

અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૩૬૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૬૫૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઘટી રૂ.૧૮૮૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૩૩૪થી ૪૩૩૫ ડોલરથી ઘટી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૪૨૯૯થી ૪૩૦૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૫૩ થઈ ૯૮.૩૮ના મથાળે છેલ્લે રહ્યો હતો. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૬૪.૩૫થી ૬૪.૩૬ ડોલરની ટોચ પરથી ઝડપી ગબડી છેલ્લે ભાવ ૬૧.૯૬થી ૬૧.૯૭ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૨૧૭૯ વાળા રૂ.૧૩૪૧૫૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૨૭૧૦ વાળા રૂ.૧૩૧૯૫૦ બોલાતા થયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૯૫૧૮૦ વાળા રૂ.૧૮૮૫૦૦ બોલાયા હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૦.૩૮ વાળા વધી રૂ.૯૦.૫૨થી ૯૦.૫૩ બોલાતા થયા હતા. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૭૪૮ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૪૯૪ ડોલર છેલ્લે બોલાતા થયાના હતા.

વિશ્વજારના સમાચાર મુજબ બ્રિટનમાં જીડીપીના આંકડા અપેક્ષાથન બળા આવતાં બ્રિટીશ પાઉન્ડ વિશ્વબજારમાં ડોલર સામે ઘટયો હતો જ્યારે ડોલર ઉચકાતાં સોનાના ભાવ પર ઉંચા મથાળે દબાણ વધ્યાના વાવડ મળ્યા હતા.

વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતા અટકી ઘટયા મથાળે અથડાતા રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૦.૮૧ થઈ ૬૧.૧૨ ડોલર છેલ્લે રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૫૭.૧૫ થઈ છેલ્લે ૫૭.૪૪ ડોલર રહ્યા હતા.ભારતમાં રશિયાના ક્રૂડતેલની ઈમ્પોર્ટ વધી નવેમ્બરમાં પાંચ મહિનાની ટોચે પહોંચી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…
Business

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…

May 20, 2026
મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…
Business

મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…

May 20, 2026
સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…
Business

સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…

May 20, 2026
Next Post
હળવદના કોયબામાંથી સબસિડીયુક્ત યુરિયા ખાતરની 400 થેલી ઝડપાઇ | 400 bags of subsidized urea fertilizer …

હળવદના કોયબામાંથી સબસિડીયુક્ત યુરિયા ખાતરની 400 થેલી ઝડપાઇ | 400 bags of subsidized urea fertilizer ...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83988 થી 86555 વચ્ચે અથડાશે | Sensex will hit between 83988 and 86555 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83988 થી 86555 વચ્ચે અથડાશે | Sensex will hit between 83988 and 86555 in the...

સીઆઈએસએફમાં ભરતી થવા બોગસ સટફિકેટ રજૂ કરાતા વધુ પાંચ વિરુદ્ધ ફરિયાદ | Complaint filed against five m…

સીઆઈએસએફમાં ભરતી થવા બોગસ સટફિકેટ રજૂ કરાતા વધુ પાંચ વિરુદ્ધ ફરિયાદ | Complaint filed against five m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂરના પાણીમાં શાળા ગરકાવ થઈ જતાં 400 વિદ્યાર્થીઓ ફસાયા, NDRF-આર્મીની ટીમો રવાના: પંજાબમાં આફત | 400 …

પૂરના પાણીમાં શાળા ગરકાવ થઈ જતાં 400 વિદ્યાર્થીઓ ફસાયા, NDRF-આર્મીની ટીમો રવાના: પંજાબમાં આફત | 400 …

9 months ago
પંજાબમાં ફરી ખેડૂત આંદોલન શરૂ, શંભૂ બોર્ડર બંધ… જાણો હવે શું છે માંગ | Farmer Protests Resume in P…

પંજાબમાં ફરી ખેડૂત આંદોલન શરૂ, શંભૂ બોર્ડર બંધ… જાણો હવે શું છે માંગ | Farmer Protests Resume in P…

6 months ago
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ મેઘમહેર, સૌથી વધુ વલસાડમાં 78 ઈંચ | Gujarat M…

ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ મેઘમહેર, સૌથી વધુ વલસાડમાં 78 ઈંચ | Gujarat M…

9 months ago
પાટણના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર, પગાર આપવાની પણ તૈયારી | patan mla ki…

પાટણના MLA કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર, પગાર આપવાની પણ તૈયારી | patan mla ki…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News