gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈક્વિટી વેચી પ્રમોટરો તથા પીઈ રોકાણકારો દ્વારા રૂપિયા એક લાખ કરોડ ઘરભેગા કરાયા | Promoters and PE in…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in Business
0 0
0
ઈક્વિટી વેચી પ્રમોટરો તથા પીઈ રોકાણકારો દ્વારા રૂપિયા એક લાખ કરોડ ઘરભેગા કરાયા | Promoters and PE in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતીય શેરબજારના ઈતિહાસમાં પહેલી જ વખત પ્રમોટરો, પ્રાઈવેટ ઈક્વિટી ફન્ડસ તથા અન્ય પ્રારંભિક તબક્કાના રોકાણકારોએ પોતાના  ઈક્વિટી હોલ્ડિંગનું વેચાણ કરી ૨૦૨૫માં રૂપિયા એક લાખ કરોડથી વધુની રકમ ઘરભેગી કરી છે. 

વર્તમાન વર્ષમાં જાહેર ભરણાં મારફત અત્યારસુધીમાં ઊભા કરાયેલા અંદાજે રૂપિયા ૧.૭૫ લાખ કરોડમાંથી રૂપિયા ૧.૧૦ લાખ કરોડ અથવા તો ૬૨ ટકા જેટલી રકમ વર્તમાન હિસ્સેદારોના ખીસ્સામાં ગઈ છે જેમણે કંપનીઓમાંના પોતાના હિસ્સામાંથી આંશિક હિસ્સો જાહેર ભરણાં મારફત વેચ્યો છે. ગયા વર્ષે પણ પ્રમોટરોએ ઓફર ફોર સેલ મારફત રૂપિયા ૯૫૦૦૦ કરોડ જેટલી રકમ ઊભી કરી હતી. 

અત્રે ઉલ્લેખનિય છે કે   આઈપીઓની સંખ્યા ૧૮ વર્ષના ગાળા બાદ વર્તમાન વર્ષમાં પહેલી જ વખત ૧૦૦ના આંકને પાર કરી ગઈ છે. 

સેકન્ડરી બજાર પાછળ પ્રાઈમરી માર્કેટમાં પણ રોકાણકારોના વધેલા આકર્ષણને ધ્યાનમાં રાખી કંપનીના પ્રમોટરો તથા પીઈ રોકાણકારો  ઓફર ફોર સેલ મારફત ઊંચા મૂલ્યાંકને પોતાના હોલ્ડિંગ ઘટાડી રહ્યા છે. 

૨૦૨૬નું કેલેન્ડર વર્ષ પણ  જાહેર ભરણાંથી ભરેલું રહેવાના  એંધાણ મળી રહ્યા છે. સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા પ્રમાણે  આગામી વર્ષમાં  આઈપીઓ  લાવવા માટે ૮૮ કંપનીઓને   બજાર નિયામકની  પરવાનગી આ અગાઉ જ મળી ગઈ છે અને બીજી ૧૦૪ કંપનીઓની અરજી વિચારણા હેઠળ છે. આ ૧૯૦ જેટલી કંપનીઓ આગામી વર્ષમાં પ્રાઈમરી માર્કેટમાંથી રૂપિયા ૨.૫૦ લાખ કરોડથી વધુની રકમ ઊભી કરવા ઈરાદો ધરાવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…
Business

May 18, 2026
વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …

Next Post
ભારતના ઊંચા મૂલ્યના ચલણને ટૂંકમાં વ્યવહારમાં મૂકવા નેપાળ મંજુરી આપશે | Nepal to allow India’s high d…

ભારતના ઊંચા મૂલ્યના ચલણને ટૂંકમાં વ્યવહારમાં મૂકવા નેપાળ મંજુરી આપશે | Nepal to allow India's high d...

અમદાવાદઃ નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત, એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત | ahmedabad …

અમદાવાદઃ નારણપુરા લાડલી ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત, એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત | ahmedabad ...

અમદાવાદમાં હવે રિવર, રોડ, રેલવે ટ્રેકના તમામ બ્રિજનું મજબૂતીકરણ અનિવાર્ય, જુઓ શું ફેરફાર થશે | Ahmed…

અમદાવાદમાં હવે રિવર, રોડ, રેલવે ટ્રેકના તમામ બ્રિજનું મજબૂતીકરણ અનિવાર્ય, જુઓ શું ફેરફાર થશે | Ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ એરપોર્ટ પર પક્ષી-વાંદરાઓ ભગાડવા એરપોર્ટનો સ્ટાફ ફોડે છે ફટાકડા, મહિને 20 લાખનો ખર્ચ | ahmeda…

1 year ago
‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનુ…

2 days ago
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, કહ્યુ- ‘ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું ક…

4 months ago
યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ યુવાને સ્વીકારવા ના પાડી | The young man refused to accept the girl aft…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News