gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફતેગંજ બ્રિજના સમારકામના કારણે રસ્તો એક માર્ગીય રહેતા ભારે ટ્રાફિક જામ: એમ્બ્યુલન્સ પણ અવારનવાર ફસાઈ…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
ફતેગંજ બ્રિજના સમારકામના કારણે રસ્તો એક માર્ગીય રહેતા ભારે ટ્રાફિક જામ: એમ્બ્યુલન્સ પણ અવારનવાર ફસાઈ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા ફતેગંજ બ્રિજના સમારકામના કારણે બ્રિજ બંધ કરાતા અહીં રસ્તો એક માર્ગીય કરવામાં આવ્યું છે. જેથી સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે.

ફતેગંજ બ્રિજ પર ચાલી રહેલી મેન્ટેનન્સની કામગીરીના કારણે વાહન વ્યવહાર માટે માત્ર એક માત્ર સર્વિસ રોડ ઉપલબ્ધ છે, જેના પરિણામે સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી હતી. ખાસ કરીને ઓફિસ સમય અને અહીં આવેલી શાળા શરૂ થવા અને છૂટવાના સમયે ટ્રાફિક જામની સ્થિતિ વધુ વકરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ પરિસ્થિતિમાં કમાટીબાગ ખાતે રજા અને વીકએન્ડના માહોલને કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા. સહેલાણીઓના વાહનો તેમજ શહેરના દૈનિક વાહન વ્યવહાર એક જ માર્ગ પર ભેગા થતા ટ્રાફિકનું દબાણ અનેક ગણું વધી ગયું. પરિણામે અંદાજે ત્રણ કિલોમીટર લાંબા રસ્તા પર વાહનો ધીમે ધીમે ખસતા રહ્યા હતા. કેટલાક વાહન ચાલકોને તો આટલો અંતર કાપવામાં ભારે જેમ જ ઉઠાવી હોવાનું જણાવ્યું હતું. કેટલાક વાહન ચાલકોએ પસાર થવામાં અહીં આવેલી સોસાયટીઓ અને આંતરિક રસ્તાનો ઉપયોગ શરૂ કરતા ત્યાં પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટ્રાફિક જામને કારણે ખાસ કરીને ફોર વ્હીલર અને હેવી મોટર વ્હીકલના વાહન ચાલકો ત્રાસી ગયા હતા. વારંવાર એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સેવાઓને પણ રસ્તો મેળવામાં મુશ્કેલી પડી હતી, જેને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા સ્થિતિ નિયંત્રિત કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ વાહનોની સંખ્યા વધુ હોવાથી વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની હતી.

સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, સમારકામ જરૂરી છે, પરંતુ તેની યોગ્ય યોજના અને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવી જરૂરી છે. જો પૂર્વ આયોજન સાથે ટ્રાફિક ડાયવર્ઝન અને સૂચનાઓ આપવામાં આવે તો વાહન ચાલકોને થતી મુશ્કેલી ઓછી થઈ શકે. તંત્ર દ્વારા વહેલી તકે અસરકારક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી રોજિંદા જીવન અને શહેરની અવરજવરને સરળ બનાવી શકાય.

ટ્રાફિક પોલીસની હાજરી અનિયમિત જણાતા મુશ્કેલીઓ વધી 

ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો પહેલેથી જ પરેશાન છે ત્યારે ઈએમઈ સ્કૂલ પાસે વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે. માર્ગ પર પડેલી માટી નિયમિત રીતે ન ઉલેચાતા વાહનો પસાર થતાં ધૂળની ભારે ડમરીઓ ઉડી રહી છે. ધૂળના કારણે આસપાસનો વિસ્તારની દૃશ્યતા ઘટી ગઈ છે. ખાસ કરીને બાઈક ચાલકો, સ્કૂલ જતા બાળકો અને સાયકલ ચાલકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક પાણી છાંટવાની અને યોગ્ય સફાઈ કરવાની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
ભૂતડી ઝાંપા વિસ્તારમાં પાણી વિતરણ માટે મુકેલા બુસ્ટરમાં અવારનવાર લાઈનમાં ભંગાણથી લોકો પરેશાન | Peopl…

ભૂતડી ઝાંપા વિસ્તારમાં પાણી વિતરણ માટે મુકેલા બુસ્ટરમાં અવારનવાર લાઈનમાં ભંગાણથી લોકો પરેશાન | Peopl...

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં 32 વર્ષની વયના એક યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં હૃદય થંભી જતાં અપમૃત્યુ…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં 32 વર્ષની વયના એક યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં હૃદય થંભી જતાં અપમૃત્યુ...

ગુજરાતમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, અસલી બૅંક એકાઉન્ટમાં નકલી એપથી દેખાડ્યું 2.19 કરોડનું રોક…

ગુજરાતમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, અસલી બૅંક એકાઉન્ટમાં નકલી એપથી દેખાડ્યું 2.19 કરોડનું રોક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા | 5 Smart Tips to Keep Lemons Fresh for Months Best Way to Store Lemons in Summer

3 months ago
ચોંકાવનારી ઘટના: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઊભેલા લોકોને ટ્રકે કચડ્યા, બે મોત | A dump…

ચોંકાવનારી ઘટના: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઊભેલા લોકોને ટ્રકે કચડ્યા, બે મોત | A dump…

1 year ago
યુનિ.માં 2000 જેટલા વિદ્યાર્થીઓના હજી સુધી નિયમિત એડમિશન થયા નથી | 2000 students in msu are still on…

યુનિ.માં 2000 જેટલા વિદ્યાર્થીઓના હજી સુધી નિયમિત એડમિશન થયા નથી | 2000 students in msu are still on…

6 months ago
અમદાવાદ: ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો, સોલા અને વટવામાં પોલીસની…

અમદાવાદ: ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો, સોલા અને વટવામાં પોલીસની…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News