gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહાપાલિકાના વોટર વર્કસ વિભાગે અઠવાડીયાથી તપાસની કામગીરી હાથ ધરી 

– ગેરકાયદે રીતે લોકોએ એકથી વધુ કનેક્શનો કે મોટી સાઈઝના કનેક્શન લીધેલ હોવાનું ધ્યાન પર આવ્યું 

ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં પાણી વેરો નહીં ભરવા માટે કેટલાક લોકો દ્વારા ગેરકાયદે નળ કનેક્શન લેવામાં આવતા હોય છે અથવા મોટી સાઇઝના કનેક્શન લઈ લેવામાં આવતા હોય છે ત્યારે મહાપાલિકાએ તપાસ હાથ ધરી છે અને ગેરકાયદે નળ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. 

ભાવનગર શહેરમાં ગેરકાયદે નળ કનેક્શનના મામલે મહાપાલિકાએ અઠવાડીયાથી તપાસ હાથ ધરી છે, જેમાં પપ૭ નળ કનેક્શન ચેક કરવામાં આવ્યા છે અને ગેરકાયદે ર૦ કનેક્શન કાપવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દૈનિક ધોરણે તેમજ પૂરતા પ્રમાણમાં પાણી સપ્લાય કરવામાં આવે છે પરંતુ વોટર વર્કસ વિભાગનાં ચેકિંગ દરમિયાન શહેરમાં અમુક લોકો દ્વારા ગેરકાયદે રીતે એકથી વધુ કનેક્શનો લીધેલ હોવાનું કે મોટી સાઈઝના કનેક્શન લીધેલ હોવાનું ધ્યાન પર આવ્યુ છે, આવા કિસ્સાઓ નિવારવા અને તેનો યોગ્ય દંડ વસુલાય તે માટે વોટર વર્કસ વિભાગ દ્વારા હાલ આવા ગેરકાયદે કનેક્શનો કાપવાની ઝુંબેશ હાથ ધરેલ છે, જે અંતર્ગત શહેરમાં તબક્કાવાર એક પછી એક વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી રહી છે અને ગેરકાયદે કનેક્શનો કાપવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશ આગામી સમયમાં પણ કાર્યરત રહેશે. 

વગર મંજુરીએ કનેક્શન લીધેલ હોય તો તેને નિયમાનુસાર રેગ્યુલરાઈઝ થઇ શકે તેમ હોય તો વોટર વર્કસ વિભાગની કચેરીએ નિયત દંડ/ચાર્જ ભરી રેગ્યુલરાઈઝ કરાવી લેવા તેમજ ગેરકાયદે રીતે એકથી વધુ કે મોટી સાઈઝના કનેક્શન લીધેલ હોય તો તેને તત્કાલ જ દૂર કરવા મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે.  

દંડનાત્મક કાર્યવાહી પણ કરાશે : અધિકારી 

ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગનાં ચેકિંગ દરમિયાન જો આવા કોઈપણ ગેરકાયદે કનેક્શન ધ્યાનમાં આવશે તો વિભાગ દ્વારા તેને કટ કરી યોગ્ય દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે માહિતી આપતા જણવોલ છે. 

વગવાળા વ્યકિતઓના ઘરે મોટી સાઇઝના કનેક્શન હોવાની શકયતા 

ભાવનગર શહેરમાં રાજકીય સહિતના વગવાળા વ્યકિતઓના ઘરે મોટી સાઇઝના નળ કનેક્શન હોવાથી શકયતા છે ત્યારે આ બાબતે પણ તપાસ કરી યોગ્ય પગલા લેવા જરૂરી છે અને જો મોટી સાઇઝના કનેક્શન મળે તો તેના નામ પણ તંત્રએ જાહેર કરવા જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
ભારતમાં ક્રિપ્ટોમાં મોટા કરતા નાના શહેરોમાંથી થતાં વધુ કામકાજ | More crypto business in India is hap…

ભારતમાં ક્રિપ્ટોમાં મોટા કરતા નાના શહેરોમાંથી થતાં વધુ કામકાજ | More crypto business in India is hap...

બિલોદરા ફાટક અકસ્માત ઝોન બન્યું : એક જ મહિનામાં 400 થી વધુ વાહનચાલકો પટકાયા | Bilodara gate becomes …

બિલોદરા ફાટક અકસ્માત ઝોન બન્યું : એક જ મહિનામાં 400 થી વધુ વાહનચાલકો પટકાયા | Bilodara gate becomes ...

વર્તમાન મોસમમાં ખાંડ ઉત્પાદન 28 ટકા વધી 78 લાખ ટન નજીક | Sugar production in the current season incr…

વર્તમાન મોસમમાં ખાંડ ઉત્પાદન 28 ટકા વધી 78 લાખ ટન નજીક | Sugar production in the current season incr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના રાવપુરમાં બેફામ દોડતી વૈભવી કાર ટ્રાફિક સિગ્નલના થાંભલા સાથે ભટકાઈ, ચાલક ફરાર | Vadodara Lu…

વડોદરાના રાવપુરમાં બેફામ દોડતી વૈભવી કાર ટ્રાફિક સિગ્નલના થાંભલા સાથે ભટકાઈ, ચાલક ફરાર | Vadodara Lu…

5 months ago
ધગધગતું ભાવનગર : 45.2 ડિગ્રીએ 11 વર્ષનો રેકોર્ડ તોડયો, રાજ્યનું હોટેસ્ટ સિટી | Scorching Bhavnagar: …

ધગધગતું ભાવનગર : 45.2 ડિગ્રીએ 11 વર્ષનો રેકોર્ડ તોડયો, રાજ્યનું હોટેસ્ટ સિટી | Scorching Bhavnagar: …

2 months ago
જૂની અદાવતમાં મોરે મોરો! દેવાયત ખવડની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર, સનાથલના ધ્રુવરાજ સિંહને ઈજા | De…

જૂની અદાવતમાં મોરે મોરો! દેવાયત ખવડની કાર અને અન્ય કાર વચ્ચે ટક્કર, સનાથલના ધ્રુવરાજ સિંહને ઈજા | De…

11 months ago
ભુતાનથી પાછા આવી PM મોદી દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતોને મળવા LNJP હૉસ્પિટલ પહોંચ્યા | pm modi visits …

ભુતાનથી પાછા આવી PM મોદી દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતોને મળવા LNJP હૉસ્પિટલ પહોંચ્યા | pm modi visits …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News