gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લામાં વાવણી ટાણે ખાતર પૂરતું ન મળતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. છોટાઉદેપુરમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોને અટવાયા છે. જિલ્લાના ખાતર ડેપો ખાતે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.

છોટા ઉદેપુરમાં વાવણી ટાણે ખાતર ન મળતા ખેડૂતો અટવાયા

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરમાં વાવણીના સમયે ખાતર પૂરતું ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખાતર મળશે તેવી આશાથી સવારના 4 વાગ્યાથી ખેડૂતો લાઈનો લગાવી ઊભા રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો ખાતર મેળવવા માટે છોટાઉદેપુરમાં ધક્કા ખાઈ રહ્યા છે. 

ખેડૂતોએ જણાવ્યું કે, ‘છેલ્લા અઠવાડિયાથી અમે છોટાઉદેપુર જિલ્લા સહિતના વિસ્તારમાં જઈએ છીએ. જ્યાં પણ જઈએ ત્યાં ખાતર માટે લાંબી કતાર જોવા મળે છે અને ખાતર અમને મળતું નથી. દરરોજ અમારે ધક્કા ખાઈને ઘરે પરત ફરવું પડે છે. શિયાળુ પાક માટે ખાતરની ઉણપ વર્તાઈ રહી છે. માટે સરકારે છોટાઉદેપુર જિલ્લામાં વધારે પ્રમાણમાં ખાતર પૂરું પાડે…’ 

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર ‘જનતા રેડ’, લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઝાપાઝપી

જ્યારે ડેપો સંચાલકે કહ્યું કે, ‘ખાતરની શોર્ટેજ હોવાથી ખાતર મેળવવા આવતા ખેડૂતોને કૂપન આપવામાં આપવામાં આવે છે. જેથી અન્ય ખેડૂતોનો સમય ન બગડે અને ખોટું લાગઈનમાં ઊભુ રહેવું ન પડે. રોજની બે ગાડી ખાતર આવે છે, પરંતુ વાવણીનો સમય હોવાથી ખાતરની અછત વર્તાઈ રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

Next Post
ગાંધીનગર: વિધાનસભા ગેટ પર પ્રવેશ પ્રતિબંધથી ગરમાગરમી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત…

ગાંધીનગર: વિધાનસભા ગેટ પર પ્રવેશ પ્રતિબંધથી ગરમાગરમી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત...

છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર ‘જનતા રેડ’, લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઝાપાઝપી | Illegal Sand M…

છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર 'જનતા રેડ', લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઝાપાઝપી | Illegal Sand M...

અમદાવાદ એરપોર્ટ પર ‘જેટ ફ્યુલ’ ચોરીનું રેકેટ પકડાયું, ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3ની ધરપકડ | Ahmeda…

અમદાવાદ એરપોર્ટ પર 'જેટ ફ્યુલ' ચોરીનું રેકેટ પકડાયું, ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3ની ધરપકડ | Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલસાડમાં વન્યપ્રાણીના અવશેષોના હેરફેરનો પર્દાફાશ, દીપડા-ઘુવડનો શિકાર કરનારા બેની ધરપકડ | Trafficking…

8 months ago
ગીર સોમનાથ જિલ્લા એલસીબીનો સપાટો, ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા | Gambling B…

10 months ago
‘PM મોદીએ ફોન કરીને કહ્યું હતું કે GST લોકો માટે સરળ બનાવો’, સીતારમણે જણાવ્યો 8 મહિના જૂનો કિસ્સો | …

ખાણ ખનીજ વિભાગે 40 કેસ કરી રૂપિયા 56.20 લાખનો દંડ વસૂલ્યો | The Mines and Minerals Department filed …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News