gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર ‘જનતા રેડ’, લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઝાપાઝપી | Illegal Sand M…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર ‘જનતા રેડ’, લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઝાપાઝપી | Illegal Sand M…
3
VIEWS
Share on FacebookShare on Twitter

ChhotaUdepur News: છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના લોઢણ ગામ નજીક નાની રાસલી ગામની સીમમાં આવેલી ભારજ નદીમાં ગેરકાયદે રીતે ચાલતા રેતી ખનન પર સ્થાનિક લોકોએ ‘જનતા રેડ’ કરી હતી. આ ગેરકાયદે પ્રવૃત્તિઓથી ત્રસ્ત આશરે 150થી વધુ યુવાનોએ એકઠા થઈને દરોડો પાડતા ખનન સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી.

‘ચોરી ઉપરથી સીના ચોરી’

મળતી માહિતી અનુસાર, ગેરકાયદે રેત ખનનથી પરેશાન લોઢણ અને આસપાસના ગામોના આશરે 150થી વધુ યુવાનોએ ભેગા થઈને ભારજ નદીમાં ચાલતી રેતીની લિઝ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રેતી ખનન કરી રહેલા લીઝ સંચાલકો અને તેમના માણસોએ રેડ કરવા ગયેલા યુવાનો સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી.

રેડ કરનાર યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે રેતીની ચોરી કરનારા સંચાલકોએ ‘ચોરી ઉપરથી સીના ચોરી’ કરીને યુવાનો સાથે બોલાચાલી કરી અને સવાલ ઉઠાવ્યો કે ‘રેતીની ચોરી કરનારા અમારી પ્રિ-માઇસીમાં કેમ આવ્યા?’

આ પણ વાંચો: વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા: છોટાઉદેપુરના કાંધા ગામે આંગણવાડી દોઢ વર્ષથી સડેલા ઝૂંપડામાં

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

ગામના યુવાનો દ્વારા તાત્કાલિક ખાણ અને ખનીજ વિભાગને ગેરકાયદે ખનન વિશે જાણ કરવામાં આવી હતી. યુવાનોની રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન, ગેરકાયદે ખનન માટે ઉપયોગમાં લેવાતા બે હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા.

જો કે, આ સમગ્ર ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ગેરકાયદે રેત ખનન સામે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી આ ‘જનતા રેડ’ એ પાવીજેતપુર વિસ્તારમાં ખનીજ ચોરીના વ્યાપક પ્રશ્નને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
અમદાવાદ એરપોર્ટ પર ‘જેટ ફ્યુલ’ ચોરીનું રેકેટ પકડાયું, ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3ની ધરપકડ | Ahmeda…

અમદાવાદ એરપોર્ટ પર 'જેટ ફ્યુલ' ચોરીનું રેકેટ પકડાયું, ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3ની ધરપકડ | Ahmeda...

મહીસાગરની સુકા ટીંબા પ્રાથમિક શાળાના આચાર્ય ખુદ ‘લેટ લતીફ’, ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો |…

મહીસાગરની સુકા ટીંબા પ્રાથમિક શાળાના આચાર્ય ખુદ 'લેટ લતીફ', ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો |...

અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું, સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી | Amr…

અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું, સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી | Amr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf …

દિર્ઘાયુ વ્યાસે સિંધી વેપારીને ધમકાવીને સાડા દશ લાખ રૂપિયા પડાવ્યા! | Dirghayu vyas duped money anf …

11 months ago
‘લિવ ઈન રિલેશન સમાજ માટે ખતરા સમાન..’, આનંદી બેન પટેલે વિદ્યાર્થિનીઓને આપી સલાહ | anandi ben patel l…

‘લિવ ઈન રિલેશન સમાજ માટે ખતરા સમાન..’, આનંદી બેન પટેલે વિદ્યાર્થિનીઓને આપી સલાહ | anandi ben patel l…

11 months ago
ભાજપના સાંસદે લોકસભામાં ભાજપની તાકાત વધવાનો દાવો કરતાં વિપક્ષ ટેન્શનમાં મૂકાયો | maharashtra politic…

ભાજપના સાંસદે લોકસભામાં ભાજપની તાકાત વધવાનો દાવો કરતાં વિપક્ષ ટેન્શનમાં મૂકાયો | maharashtra politic…

1 year ago
સ્ક્રીન ટાઇમની જગ્યાએ નેચર ટાઇમઃ વેકેશનમાં વિદ્યાર્થીઓને અપાતું પર્યાવરણલક્ષી શિક્ષણ | Nature time i…

સ્ક્રીન ટાઇમની જગ્યાએ નેચર ટાઇમઃ વેકેશનમાં વિદ્યાર્થીઓને અપાતું પર્યાવરણલક્ષી શિક્ષણ | Nature time i…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News