gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાતાલ અને થર્ટી ફર્સ્ટ પૂર્વે ગાંભોઈ પંથકમાંથી 6.50 લાખના દારૂ સાથે 2000 બોટલ જપ્ત | Gambhoi Police …

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
નાતાલ અને થર્ટી ફર્સ્ટ પૂર્વે ગાંભોઈ પંથકમાંથી 6.50 લાખના દારૂ સાથે 2000 બોટલ જપ્ત | Gambhoi Police …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Bust in Gambhoi: નાતાલ અને વર્ષ 2025ના આગમનની આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સાબરકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની રેલમછેલ રોકવા જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ગાંભોઈ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગાંભોઈ પોલીસે બાતમીના આધારે બે અલગ-અલગ ઘટનામાં 6.50 લાખથી વધુની કિંમતની 2000 જેટલી વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે.

પ્રથમ ઘટના: ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી 

ગાંભોઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જે. ગોસ્વામી અને સ્ટાફને બાતમી મળી હતી કે શામળાજી તરફથી એક કાર ખોટી નંબર પ્લેટ લગાવીને દારૂ ભરી હિંમતનગર તરફ આવી રહી છે. જે આધારે ગાંભોઈ-રણાસણ ત્રણ રસ્તા પર વોચ ગોઠવી કાર (નં. RJ-27-CN-1994)ને અટકાવી હતી. તલાશી લેતા કારમાંથી રૂ. 4,50,110ની કિંમતની 1047 વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. પોલીસે કારમાં સવાર ભૈરા ધનેશ્વર ડામોર અને મુકેશ કુરીચંદ્ર ભીલની અટકાયત કરી હતી. પોલીસે કુલ રૂ. 8,56,110નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કેસમાં તનિષ્ક અને હરસોલના ‘બાપુ’ નામના શખ્સ સામે પણ ગુનો નોંધાયો છે.

બીજી ઘટના: નડિયાદ જતો દારૂ ઝડપાયો 

એ જ જ રીતે, અન્ય એક બાતમીના આધારે પોલીસે શામળાજી તરફથી આવતી કાર (નં. RJ-27-CN-4832)ને અટકાવી તલાશી લીધી હતી. જેમાં પાસ પરમીટ વગરની રૂ. 2,11,200ની કિંમતની 960 દારૂની બોટલો અને ટીન મળી આવ્યા હતા. પોલીસે રાજેન્દ્રસિંગ પ્રેમસિંગ ચૌહાણની ધરપકડ કરી રૂ. 6,13,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં આ દારૂ નડિયાદના કોઈ અજાણ્યા શખ્સે મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે અજીતમીણા, પ્રભુબદાસ મીણા અને નડિયાદના શખ્સ વિરુદ્ધ પણ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. આમ, તહેવારો ટાણે જ ગાંભોઈ પોલીસે પ્રોહિબિશનની મોટી કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
અમદાવાદની રેસ્ટોરન્ટમાં સનસનીખેજ લૂંટ, પૂર્વ કર્મચારી મધરાતે 2.2 લાખ લઈને ફરાર | Ahmedabad News Boda…

અમદાવાદની રેસ્ટોરન્ટમાં સનસનીખેજ લૂંટ, પૂર્વ કર્મચારી મધરાતે 2.2 લાખ લઈને ફરાર | Ahmedabad News Boda...

સુરત: સફાઈના નામે કૌભાંડ થઈ રહ્યું હોવાનો આક્ષેપ | Surat: Allegations of scam in the name of cleanli…

સુરત: સફાઈના નામે કૌભાંડ થઈ રહ્યું હોવાનો આક્ષેપ | Surat: Allegations of scam in the name of cleanli...

સુરતમાં હચમચાવતી ઘટના: માતા બાદ પિતા પણ ઘર છોડી જતા સુસાઈડ નોટ લખી વિદ્યાર્થિનીનો આપઘાત | Surat Stud…

સુરતમાં હચમચાવતી ઘટના: માતા બાદ પિતા પણ ઘર છોડી જતા સુસાઈડ નોટ લખી વિદ્યાર્થિનીનો આપઘાત | Surat Stud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 92 lakhs caught from K…

ખંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 92 lakhs caught from K…

4 months ago
2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે

2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે

7 months ago
રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ

રાજસ્થાનમાં 25 યુવકોને શિકાર બનાવનારી 'લૂટેરી દુલ્હન' ઝડપાઇ

1 year ago
ધોળકામાં શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે | fallen power DP near Shankar Lake in Dhol…

ધોળકામાં શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે | fallen power DP near Shankar Lake in Dhol…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News