gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: દાણીલીમડામાં મિત્રને મદદ કર્યા બાદ પૈસા પરત માગ્યા તો તલવારથી કર્યો ઘા, નોંધાઈ ફરિયાદ | Ahm…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: દાણીલીમડામાં મિત્રને મદદ કર્યા બાદ પૈસા પરત માગ્યા તો તલવારથી કર્યો ઘા, નોંધાઈ ફરિયાદ | Ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Crime story: અમદાવાદ ધીરે ધીરે ક્રાઈમ સીટી બની રહ્યું છે. સામાન્ય બાબતો મોટું રૂપ ધારણ કરી રહી છે ત્યારે દાણીલીમડામાં પૈસાના વિવાદ બાદ એક પરિચિત વ્યક્તિ દ્વારા ૩૩ વર્ષીય વ્યક્તિ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આ ઘટના 15 ડિસેમ્બરના રોજ બની હતી જ્યારે પીડિતે આરોપી પાસે અગાઉ ઉછીના આપેલા રૂપિયા 1.8 લાખ પરત કરવાની માંગણી કરી હતી.

મિત્ર મદદ કરી પણ પૈસા પરત ન આપ્યા

ફરિયાદી મુહમ્મદ નવાઝ શેખે પોલીસને જણાવ્યું હતું કે તેણે લગભગ એક વર્ષ પહેલા તેના તે સમયના મિત્ર ફૈઝાન ઉર્ફે બિસને મદદ કરવા માટે તેની ઓટોરિક્ષા વેચી દીધી હતી, વારંવાર માંગણીઓ છતાં ફૈઝાન પૈસા પરત આપતો ન હતો. 

આરોપીએ તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો

પોલીસે જણાવ્યું હતું કે સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ, ફૈઝાને જનતા સોસાયટી પાસે શેખની ઓટોરિક્ષા રોકી હતી અને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને પછી લાકડીથી હુમલો કર્યો હતો. લગભગ અડધા કલાક પછી, આરોપી કથિત રીતે તલવારથી સજ્જ પાછો ફર્યો અને શેખ પર તેના ઘર નજીક હુમલો કર્યો. જ્યારે આરોપીએ તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ફરિયાદીએ સ્વ-બચાવમાં પોતાનો હાથ ઊંચો કર્યો અને તેના જમણા હાથ અને આંગળીમાં ઈજાઓ થઈ, ત્યારબાદ પીડિતાની પત્ની, માતા અને રહેવાસીઓ વચ્ચે પડતાં આરોપી લાત અને માર મારી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો’

આ પણ વાંચો: અમદાવાદની રેસ્ટોરન્ટમાં સનસનીખેજ લૂંટ, પૂર્વ કર્મચારી મધરાતે 2.2 લાખ લઈને ફરાર

પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

આરોપીએ કરેલી હાથાપાઈ બાદ લોહી ખૂબ વહેતું હતું. પીડાથી કણસી રહેલા શેખને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સામાન્ય સારવાર બાદ તેણે ફરિયાદ નોંધાવવા માટે પોલીસનો સંપર્ક કર્યો, જેમાં તેણે પોતાની ઈજાઓ અને અગાઉના નાણાકીય વિવાદને હુમલા પાછળનું કારણ ગણાવ્યું.પોલીસે જણાવ્યું કે ઘાતક હથિયારથી હુમલો કરવા અને ગુનાહિત ધાકધમકી આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે, અને વધુ તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે. આરોપીને શોધી કાઢવા અને ધરપકડ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લા 4 માસમાં ડાયરીયાનાં 11831 અને શરદી-ઉધરસના 5147 કેસ નોંધાયા | cases of diarrhea and 5147 cases…
GUJARAT

છેલ્લા 4 માસમાં ડાયરીયાનાં 11831 અને શરદી-ઉધરસના 5147 કેસ નોંધાયા | cases of diarrhea and 5147 cases…

May 9, 2026
તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરતા 256 લોકો પકડાયા | 256 people arrested for violating Tobacco Contro…
GUJARAT

તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરતા 256 લોકો પકડાયા | 256 people arrested for violating Tobacco Contro…

May 9, 2026
ભાવનગર : દારૃ પી ડીંડક કરતા નાયબ મામલતદાર ફરજ મોકૂફ | Bhavnagar: Deputy Mamlatdar suspended for drin…
GUJARAT

ભાવનગર : દારૃ પી ડીંડક કરતા નાયબ મામલતદાર ફરજ મોકૂફ | Bhavnagar: Deputy Mamlatdar suspended for drin…

May 9, 2026
Next Post
ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

કાર છાપરામાં ઘૂસી પાંચ લાકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ | Fitu aramas ra nom fan tumun non watten osuk…

કાર છાપરામાં ઘૂસી પાંચ લાકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ | Fitu aramas ra nom fan tumun non watten osuk...

વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી ઃ સાંતેજના મેનેજરે લાલચમાં ૧૬ લાખ ગુમાવ્યા | Fraud in the name of wo…

વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડી ઃ સાંતેજના મેનેજરે લાલચમાં ૧૬ લાખ ગુમાવ્યા | Fraud in the name of wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપીસી સર્કલ પર 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનશે | Flyover bridge to be built at APC Circle at a c…

એપીસી સર્કલ પર 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનશે | Flyover bridge to be built at APC Circle at a c…

5 months ago
54 વર્ષ બાદ ખૂલ્યો બાંકે બિહારી મંદિરના ‘ખજાના કક્ષ’નો દરવાજો! જાણો બંધ ઓરડામાંથી શું શું મળ્યું | b…

54 વર્ષ બાદ ખૂલ્યો બાંકે બિહારી મંદિરના ‘ખજાના કક્ષ’નો દરવાજો! જાણો બંધ ઓરડામાંથી શું શું મળ્યું | b…

7 months ago
કલોલ અને મુબારકપુરામાં જુગાર રમતાં નવ શખ્સો ઝડપાઇ ગયા | Nine people caught gambling in Kalol and Mub…

કલોલ અને મુબારકપુરામાં જુગાર રમતાં નવ શખ્સો ઝડપાઇ ગયા | Nine people caught gambling in Kalol and Mub…

5 months ago
ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…

ઊર્જા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે કેરોસીન, નિયમોમાં વિશેષ છ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News