gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતાં ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા હતા | In the lure of money the mo…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતાં ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા હતા | In the lure of money the mo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભગવાધારી સાધુએ શ્વેત વસ્ત્રો ધારણ કરી લીધાં

સાયબર ગઠિયાઓ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા પાંચથી પચ્ચીસ હજાર ભાડું આપતા હતા

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટના નવ ગુનામાં અત્યારસુધીમાં ૧૭ શખ્સની ધરપકડ થઈ છે. કેરાળામાં ગૌશાળાનું સંચાલન કરતા સાધુએ પૈસાની લાલચમાં બેંક ખાતા ભાડે આપી અન્ય યુવાનોને પણ ખાતા ભાડે આપવાના રવાડે ચડાવ્યા હતા. જેનું ખાતાધારકને પ થી ૨૫ હજાર ભાડું ચૂકવવામાં આવતું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

મ્યુલ એકાઉન્ટ મામલે કેરાળાના કલ્યાણગિરી નામના સાધુ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો  દાખલ  થયો છે. આ કેસમાં પોલીસે કલ્યાણગિરીની ધરપકડ કરી છે. કલ્યાણગિરીએ પૈસાની લાલચમાં સાયબર ગઠિયાઓના સાગરીતો સાથેની સાંઠગાંઠ કેળવી પોતાનું અને ગૌ સેવા ટ્રસ્ટનું ખાતું ભાડે આપ્યું હતું અને પોતાના સંપર્કમાં રહેલા યુવાનોને પણ ખાતા ભાડે આપવાના રવાડે ચડાવ્યા હતા. જૂનાગઢ ગ્રામ્યના ડીવાયએસપીએ જણાવ્યું હતું કે કલ્યાણગિરીના ખાતા તેમજ ગૌ સેવા ટ્રસ્ટના ખાતામાં કુલ ૪૦.૭૬ લાખ આવ્યા હતા. જે વિડ્રો કરી લેવામાં આવ્યા હતા. કલ્યાણગિરી કોના સંપર્કથી સાયબર ફ્રોડની રકમ માટેના નાણા જમા કરવા ખાતા આપતો હતો એ અંગે તપાસ કરવામાં આવી રહી છે. હજુ આ મામલે અન્ય ટ્રસ્ટના ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું હતું કે, ફ્રોડના નાણાની રકમ જમા કરવા માટે ખાતેદારને ૫ હજારથી લઈ ૨૫ હજાર ભાડું આપવામાં આવતું હતું.

એકાઉન્ટ ભાડે આપનારાઓ સામે ગુના દાખલ થઈ રહ્યા છે પરંતુ કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ કરનારાઓ પોલીસના હાથમાં આવશે કે કેમ ? એ મોટો સવાલ છે. અત્રે નોંધનીય છે કે પોલીસે  પૂછપરછ કરી ત્યારે કલ્યાણગિરીએ ભગવા વ ધારણ કર્યા હતા જ્યારે આજે તેની ધરપકડ કરવામાં આવી ત્યાર શ્વેત વ પહેરી લીધા હતા આ બાબતથી આશ્ચર્ય ફેલાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
જેતપુરમાં રૂા.200ની ઉઘરાણીના મામલે ગળુ કાપી મિત્રની હત્યા કરી લાશ ફેંકી દીધી | Friend murdered by sl…

જેતપુરમાં રૂા.200ની ઉઘરાણીના મામલે ગળુ કાપી મિત્રની હત્યા કરી લાશ ફેંકી દીધી | Friend murdered by sl...

સ્નેહાંજલિ સોસાયટી વિવાદમાં નિધિ સોસાયટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં કન્ટેમ્પ દાખલ કરાઈ હોવાનો ઘટસ્ફોટ |…

સ્નેહાંજલિ સોસાયટી વિવાદમાં નિધિ સોસાયટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં કન્ટેમ્પ દાખલ કરાઈ હોવાનો ઘટસ્ફોટ |...

લીંગડાની પરિણીતા 3 વર્ષીય દીકરી સાથે ગુમ થતા શોધખોળ | Search underway for missing married woman from…

લીંગડાની પરિણીતા 3 વર્ષીય દીકરી સાથે ગુમ થતા શોધખોળ | Search underway for missing married woman from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે સ્ટેશન સામે બસ સ્ટેન્ડમાં પાર્ક સિટિ બસમાં શોર્ટસર્કિટને કારણે આગ | fire caught in city bus

રેલવે સ્ટેશન સામે બસ સ્ટેન્ડમાં પાર્ક સિટિ બસમાં શોર્ટસર્કિટને કારણે આગ | fire caught in city bus

1 year ago
ગુજરાતમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાંથી વડોદરા બાકાત | vadodara excluded from internation…

ગુજરાતમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાંથી વડોદરા બાકાત | vadodara excluded from internation…

8 months ago
બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 17 મુસાફરોના મોત, તેલંગાણામાં ભીષણ અકસ્માત | Telangana Tragedy: 17 Dead S…

બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 17 મુસાફરોના મોત, તેલંગાણામાં ભીષણ અકસ્માત | Telangana Tragedy: 17 Dead S…

10 months ago
Gujarat Budget 2026-27 : આજે ગુજરાતનું બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે | gujarat fin…

Gujarat Budget 2026-27 : આજે ગુજરાતનું બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે | gujarat fin…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News