gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ બાદ નિકાસકારો અન્ય બજારો તરફ વળ્યા, છ માસમાં 24 દેશોની નિકાસ વધી | After tariffs exporters tur…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in Business
0 0
0
ટેરિફ બાદ નિકાસકારો અન્ય બજારો તરફ વળ્યા, છ માસમાં 24 દેશોની નિકાસ વધી | After tariffs exporters tur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય નિકાસકારો હવે વિશ્વના વિવિધ દેશો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ૨૪ દેશોમાં નિકાસ વધી હતી, પરંતુ ઊંચા ટેરિફને કારણે સપ્ટેમ્બરમાં અમેરિકા ખાતે થતી નિકાસમાં ઘટાડો થયો હતો. સરકારી ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે બજાર વિસ્તરણ વ્યૂહરચના કામ કરી રહી છે.

જે ૨૪ દેશોમાં નિકાસ વધી હતી તેમાં કોરિયા, યુએઈ, જર્મની, ટોગો, ઇજિપ્ત, વિયેતનામ, ઇરાક, મેક્સિકો, રશિયા, કેન્યા, નાઇજીરીયા, કેનેડા, પોલેન્ડ, શ્રીલંકા, ઓમાન, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, બ્રાઝિલ, બેલ્જિયમ, ઇટાલી અને તાંઝાનિયાનો સમાવેશ થાય છે. એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૫-૨૬ સુધીમાં આ દેશોમાં કુલ નિકાસ ૧૨૯.૩ બિલિયન ડોલર થઈ હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં વધારો દર્શાવે છે. આ દેશો ભારતની કુલ નિકાસમાં ૫૯% હિસ્સો ધરાવે છે.

એકંદરે, એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન નિકાસ ૩.૦૨ ટકા વધીને ૨૨૦.૧૨ બિલિયન ડોલર થઈ હતી. આયાત પણ ૪.૫૩ ટકા વધીને ૩૭૫.૧૧ બિલિયન ડોલર થઈ હતી. જેના પરિણામે વેપાર ખાધ ૧૫૪.૯૯ બિલિયન ડોલર થઈ હતી. જોકે, નિકાસ ૧૬ દેશોમાં ઘટી હતી, જે ભારતની કુલ નિકાસના ૨૭ ટકા અથવા ૬૦.૩ બિલિયન ડોલર જેટલી છે. 

ઊંચા ટેરિફને કારણે સપ્ટેમ્બરમાં અમેરિકામાં નિકાસ ૧૧.૯૩ ટકા ઘટીને ૫.૪૬ બિલિયન ડોલર થઈ હતી. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન અમેરિકામાં નિકાસ ૧૩.૩૭ ટકા વધીને ૪૫.૮૨ બિલિયન ડોલર થઈ હતી. જયારે  આયાત ૯ ટકા વધીને ૨૫.૬ બિલિયન ડોલર થઈ હતી. અમેરિકાએ ૨૭ ઓગસ્ટના રોજ ભારતીય માલ પર ૫૦% ટેરિફ લાદ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…
Business

June 20, 2026
ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

Next Post
ગુજરાતનાં ધારાસભ્યોને માત્ર રૂ.37ના ભાડામાં મળશે લક્ઝુરિયસ ફ્લેટ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ | Gujara…

ગુજરાતનાં ધારાસભ્યોને માત્ર રૂ.37ના ભાડામાં મળશે લક્ઝુરિયસ ફ્લેટ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ | Gujara...

અમદાવાદમાં પત્નીએ પતિ પર કર્યો એસિડ એટેકઃ અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધની શંકાએ કર્યો હુમલો | Ahmedab…

અમદાવાદમાં પત્નીએ પતિ પર કર્યો એસિડ એટેકઃ અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધની શંકાએ કર્યો હુમલો | Ahmedab...

‘પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ પણ દુષ્કર્મ ગણાશે..’ બોમ્બે હાઈકોર્ટે સગીર પીડિતાના નિવેદનને પૂરતું ગણાવ્યુ…

'પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ પણ દુષ્કર્મ ગણાશે..' બોમ્બે હાઈકોર્ટે સગીર પીડિતાના નિવેદનને પૂરતું ગણાવ્યુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશની વિવિધ રિફાઈનરીઓ દ્વારા વર્તમાન મહિને અમેરિકાના ઓઈલની ખરીદીમાં વધારો | The country’s various re…

10 months ago
સુરત પાલિકાના યુનિયનોએ કબ્જે કરેલી પાલિકાની ઈશ્વર નાયક ભવન ખાલી કરવા નોટિસ | Surat Corporation issue…

6 months ago
શિયાળામાં વિદેશી પક્ષીઓ સુરતમાં, પરંતુ સુરતીઓના ફરસાણથી તેમનો જીવ જોખમમાં | Foreign birds in Surat i…

7 months ago
કલોલના છત્રાલની ફાર્મા કંપની સાથે ૪૩ લાખ વધુની છેતરપિંડી | Chhatral Kalol’s pharma company defrauded…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News