gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ : પ્રારંભિક PMI સાધારણ ઘટયો | Country’s manufacturing…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in Business
0 0
0
દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ : પ્રારંભિક PMI સાધારણ ઘટયો | Country’s manufacturing…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ પડી હોવાનું પ્રાથમિક  રિપોર્ટમાં જણાઈ રહ્યું છે. ભારતની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિનો અંદાજ પૂરો પાડતા એચએસબીસી ફલેશ ઈન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઈન્ડેકસ જે નવેમ્બરમાં ૫૯.૭૦ હતો તે ડિસેમ્બરમાં સહેજ નબળો પડી ૫૮.૯૦ જોવાયો છે.

ડિસેમ્બરનો પ્રારંભિક પીએમઆઈ ફેબુ્રઆરી  બાદ સૌથી નીચો છે એમ એસએન્ડપી ગ્લોબલ દ્વારા જારી કરાયેલા ડેટામાં જણાવાયું છે. 

વર્તમાન મહિનામાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્ર બન્નેની  વેપાર પ્રવૃત્તિ ધીમી પડી હોવાનું બન્ને ક્ષેત્રનો સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) સૂચવે છે. 

૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે, માટે ૫૮.૯૦નો પીએમઆઈ એકંદર વેપાર પ્રવૃત્તિ મજબૂત હોવાનું સૂચવે છે, એમ એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.

એચએસબીસી ફલેશ ઈન્ડિયા પીએમઆઈનું વર્ષ ૨૦૨૫ પોઝિટિવ સ્તરે સમાપ્ત થઈ રહ્યું છે. સમાપ્ત થઈ રહેલું વર્ષ ખાનગી ક્ષેત્ર માટે વિકાસનું  વર્ષ તરીકે પૂરુ થઈ રહ્યું છે. 

ઉત્પાદન તથા નવા ઓર્ડરની માત્રા ડિસેમ્બરમાં સાધારણ ઘટી છે, પરંતુ તે ઊંચી ટકી રહેવામાં સફળ રહી છે. ફુગાવાજન્ય દબાણ નીચું રહેતા કંપનીઓને તેનો લાભ મળી રહ્યો છે.

ડિસેમ્બરમાં નવા ઓર્ડર મળવાની ગતિ સ્થિર રહી  છે. નવા નિકાસ ઓર્ડર પ્રાપ્ત થવાની ગતિમાં વધારો જોવા મળ્યો છે અને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. 

ઊંચા ટેરિફ વચ્ચે ભારતના ઉદ્યોગોને ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, બંગલાદેશ, મધ્ય પૂર્વ, યુકે, શ્રીલંકા તથા અમેરિકા ખાતેથી નિકાસ ઓર્ડરમાં મજબૂતાઈ જોવા મળી હોવાનું સર્વે રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું. 

જો કે ઉત્પાદન ક્ષેત્રનો અલાયદો  પીએમઆઈ જે નવેમ્બરમાં ૫૬.૬૦ રહ્યો હતો તે ઘટી ૫૫.૭૦ જોવાઈ રહ્યો છે. ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કંપનીઓમાં વર્ષના અંતે રોજગાર નિર્માણ જોવા મળ્યું નથી. બન્ને ક્ષેત્રમાં નવા કર્મચારીની ભરતી થઈ નથી અને કર્મચારીઓની સંખ્યા લગભગ સ્થિર રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

વેપાર વૃદ્ધિને લઈને વેપારગૃહો વિશ્વાસ ધરાવી રહ્યા છે, ત્યારે આશાવાદ ધીમી ધારે મંદ પડી રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
તારાપુરના કસ્બારા નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત, એકને ઈજા | Driver dies one injured as …

તારાપુરના કસ્બારા નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત, એકને ઈજા | Driver dies one injured as ...

બેંકિંગ શેરો પાછળ ફોરેન ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 533 પોઈન્ટ તૂટીને 84680 | Offloading of foreign…

બેંકિંગ શેરો પાછળ ફોરેન ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 533 પોઈન્ટ તૂટીને 84680 | Offloading of foreign...

ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા માગતી ભાજપ સરકારને મોટો ઝટકો, રાજ્યપાલે બિલ કેમ પાછું મોકલ્યું?

ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા માગતી ભાજપ સરકારને મોટો ઝટકો, રાજ્યપાલે બિલ કેમ પાછું મોકલ્યું?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ | three indian army soldiers died in sia…

સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ | three indian army soldiers died in sia…

10 months ago
તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ

તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ

10 months ago
મામલતદારે દરોડાં પાડયા ત્યારે કૂવા બંધ હતાં : ભૂસ્તરશાસ્ત્રી | Wells were closed when Mamlatdar raid…

મામલતદારે દરોડાં પાડયા ત્યારે કૂવા બંધ હતાં : ભૂસ્તરશાસ્ત્રી | Wells were closed when Mamlatdar raid…

6 months ago
સુરેન્દ્રનગરમાં 2000 મેટ્રિક ટન યુરિયા ખાતર ભરેલી રેક પહોંચી | A rake filled with 2000 metric tons o…

સુરેન્દ્રનગરમાં 2000 મેટ્રિક ટન યુરિયા ખાતર ભરેલી રેક પહોંચી | A rake filled with 2000 metric tons o…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News