gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફેકલ્ટી ડીનોને મે મહિના સુધીમાં ચોથા વર્ષનો અભ્યાસક્રમ તૈયાર કરવા સૂચના | faculty deans instructed t…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
ફેકલ્ટી ડીનોને મે મહિના સુધીમાં ચોથા વર્ષનો અભ્યાસક્રમ તૈયાર કરવા સૂચના | faculty deans instructed t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિનો અમલ થયા બાદ હવે ઓનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક વર્ષમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરશે.મેડિસિન, ટેકનોલોજી, મેનેજમેન્ટ, ફાર્મસી ફેકલ્ટી અને પોલીટેકનિકને બાદ કરતા અન્ય ફેકલ્ટીઓના સત્તાધીશોને ચોથા વર્ષનો અભ્યાસક્રમ તૈયાર કરવો પડશે.આ માટે આજે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તમામ ફેકલ્ટી ડીનોની એક બેઠક બોલાવવામાં આવી હતી.

૫૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ ત્રણ વર્ષની  ડિગ્રીની જગ્યાએ ચોથા વર્ષમાં અભ્યાસ કરીને ઓનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરે તેવી શક્યતા હોવાથી આ બેઠકમાં  તમામ  ડીનોને મે મહિના સુધીમાં નવો અભ્યાસક્રમ તૈયાર કરવાની ટકોર કરવામાં આવી હતી.

સૂત્રોનું કહેવુ છે કે, તમામ ફેકલ્ટીઓએ આગામી દિવસોમાં બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠકો બોલાવવાની કવાયત હાથ ધરી છે.જેમાં ચોથા વર્ષનો અભ્યાસક્રમ મંજૂરી માટે મૂકવામાં આવશે અને એ પછી ઔપચારિકતા ખાતર નવા કોર્સને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મૂકવામાં આવશે.અધ્યાપકો આગામી ૬ મહિના સુધી વ્યસ્ત રહેશે.કારણકે આ સમયગાળમાં તેમને વિદ્યાર્થીઓ પાસે ઈન્ટર્નશિપ કરાવવાની, નવો અભ્યાસક્રમ તૈયાર કરવાની અને વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની કામગીરી પણ હાથ ધરવી પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

Next Post
દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused sentenced to 20 years rigorous imprisonme…

દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused sentenced to 20 years rigorous imprisonme...

ભાયલી ગેંગ રેપ કેસમાં બે પીએસઆઇની જુબાની લેવાઇ | Two PSIs’ statements recorded in Bhayli gang rape c…

ભાયલી ગેંગ રેપ કેસમાં બે પીએસઆઇની જુબાની લેવાઇ | Two PSIs' statements recorded in Bhayli gang rape c...

ઓનલાઇન ઠગાઇ માટે ઉપયોગમાં લેવાયા હોય તેવા વધુ 7 બેન્ક ખાતાધારક અને ઓપરેટર સામે ફરિયાદ | Complaint fi…

ઓનલાઇન ઠગાઇ માટે ઉપયોગમાં લેવાયા હોય તેવા વધુ 7 બેન્ક ખાતાધારક અને ઓપરેટર સામે ફરિયાદ | Complaint fi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ધોળકામાં વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, હત્યારો પતિ પકડા…

2 months ago
ઘેટાને ગાડી અડી જતા ખાખરીયાના યુવકને માર મારી લૂંટ કરી | A young man from Khakharia was beaten and r…

8 months ago
દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક | Over…

7 months ago
હવામાન વિભાગની આગાહી: 4 દિવસ રાજ્યના 9 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલર્ટ, કચ્છમાં રેડ ઍલર્ટ | Hea…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News