gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ની તપાસ દરમિયાન 4 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ | Jamnagar Poli…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
જામનગર પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ની તપાસ દરમિયાન 4 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ | Jamnagar Poli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Operation Mule Hunt : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, જે ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ 23 પોલીસ ફરિયાદ નોંધાવાઈ ચૂકી છે, જેમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં 4 આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે, જેઓ દ્વારા 9.60 લાખનું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

સરકાર પક્ષે સીટી સી. ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા ફરિયાદી બન્યા હતા અને જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા જયદીપ મહેન્દ્રભાઈ ધોણીયા, ઉપરાંત વિપુલ મોહનભાઈ વસોયા, શાહીદ ખફી, તેમજ સદ્દામ બશીરભાઈ ખફી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેઓ ચારેય દ્વારા બેંક ખાતુ ખોલાવીને કુલ 9,60,000 ની રકમ, કે જેનું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 55 આરોપીઓ સામે 24 ફરિયાદ દાખલ કરી લેવાઇ છે, અને સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં ડઝનેક સીસ્ટમથી માવઠાંનો માહૌલ : અમરેલી પંથકમાં વરસાદ | Dozens of systems in the country are c…
GUJARAT

March 31, 2026
હવે વીજ કંપનીની કચેરીઓમાં ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ | Now there is a ban on celebrating relig…

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…

Next Post
અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Bomb Threat to Va…

અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ | Bomb Threat to Va...

જામનગર મહાનગરપાલિકાની આવતી કાલે યોજાનારી જનરલ બોર્ડની બેઠક તોફાની બનશે : વિપક્ષી પસ્તાળ પડશે | Jamna…

જામનગર મહાનગરપાલિકાની આવતી કાલે યોજાનારી જનરલ બોર્ડની બેઠક તોફાની બનશે : વિપક્ષી પસ્તાળ પડશે | Jamna...

જામનગર શહેરમાં 1 વર્ષ દરમિયાન GPCB દ્વારા ગંદા પાણીના નિકાલના પ્રશ્ને 34 એકમોને નોટિસ અપાઈ : 19 એકમો…

જામનગર શહેરમાં 1 વર્ષ દરમિયાન GPCB દ્વારા ગંદા પાણીના નિકાલના પ્રશ્ને 34 એકમોને નોટિસ અપાઈ : 19 એકમો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ, બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, એકનું મોત | Banner issue …

3 months ago
મૈથિલીની જીત… મનીષ કશ્યપ અને ખેસારીલાલ હાર્યા, જાણો બિહારના સ્ટાર ઉમેદવારોના પરિણામ | bihar electi…

5 months ago
સોનું રૂ.160000, ચાંદી રૂ.334300 :પ્લેટીનમમાં પણ તેજી: ભાવ રૂ.80000 | Gold Rs 160000 silver Rs 33430…

2 months ago
સીરપમાં આરોપીનું નામ ખોલાવાની દાઝે પોલીસ કોન્સ્ટેબલ પર 3 શખ્સનો હુમલો | 3 men attack police constabl…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News