gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાહોદના વેપારીને 50 લાખની લોન અપાવવાનું કહી વડોદરામાં છેતરપિંડી | Dahod businessman cheated in Vadod…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
દાહોદના વેપારીને 50 લાખની લોન અપાવવાનું કહી વડોદરામાં છેતરપિંડી | Dahod businessman cheated in Vadod…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fraud Case : દાહોદના વેપારીને 50 લાખની લોન અપાવવાનું કહી 14 લાખ પડાવી લેનાર માતા, પુત્ર સહિત ત્રણ આરોપીઓ સામે જે.પી. રોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે રહેતા વાસણ તથા ફર્નિચરના વેપારી મેહુલકુમાર વસંતભાઇ પંચાલે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારે ધંધા માટે લોનની જરૂરિયાત હોઇ વડોદરા અક્ષર ચોક પાસે સિગ્નટ હબ કોમ્પલેક્સમાં આવેલી સહયોગ ફાઇનાન્સની ઓફિસમાં મળવા ગયા હતા. ત્યાં ઓફિસમાં હાજર મહિલાએ પોતાની ઓળખાણ નયનાબેન મહીડા તથા ત્યાં હાજર એક ભાઇની ઓળખાણ  પોતાના દીકરા તરીકે આપી હતી. તેઓએ કહ્યું હતું કે, અમે આજ સુધી ઘણઆ લોકોને ધંધા માટે કરોડો રૂપિયાની લોન કરાવી આપી છે. માર્કેટમાં ફરતા અન્ય એજન્ટો જેટલું કમિશન પણ અમે લેતા નથી. બંનેએ 15 થી 20 દિવસમાં લોન કરાવી આપવાનો ભરોસો આપ્યો હતો. મેં તેઓને ફી પેટે 4,500 તથા કમિશન પેટે રોકડા દોઢ લાખ આપ્યા હતા. ત્યારબાદ તેઓએ કામ ઝડપથી કરવા માટે વિજયભાઇ સાવલીયાનો સંપર્ક કરાવ્યો હતો. મેં લોન મંજૂર કરાવવા માટે તમામને કુલ 14.03 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. અમે વિજય સાવલીયાના ઘરે પરિવાર ચાર રસ્તા નજીક લોન બાબતે વાતચીત કરવા ગયા ત્યારે તેઓએ કહ્યું હતું કે, તમારી લોન પણ નહીં થાય અને રૂપિયા પણ પરત મળશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ટોલ બૂથ પર હવે AI વસૂલ કરશે પૈસા: જીપીએસ અને ફાસ્ટટેગથી આ સિસ્ટમ કેવી રીતે અલગ છે જાણો… | Soon India…

ટોલ બૂથ પર હવે AI વસૂલ કરશે પૈસા: જીપીએસ અને ફાસ્ટટેગથી આ સિસ્ટમ કેવી રીતે અલગ છે જાણો… | Soon India...

સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનત…

સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનત...

વલભીપુર પાસે હિટ એન્ડ રનની કરુણ ઘટના: પીકઅપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત | Fa…

વલભીપુર પાસે હિટ એન્ડ રનની કરુણ ઘટના: પીકઅપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત | Fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માનવતા મરી પરવારી! લારી પર પિતાનો મૃતદેહ મૂકી મદદ માગતા રહ્યા બે માસૂમ પણ કોઈએ મદદ ના કરી, પછી… | …

1 year ago
વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી સામે કોર્પોરેશનના બાંકડા ઉપર દારૂની મહેફિલ, બે પકડાયા | two arreste…

નલ સે જલ કૌભાંડ: લુણાવાડા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા મનહર પટેલની ધરપકડ | Former Lunawada Ci…

4 months ago
પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News