gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં એરફોર્સ 2 રોડ પર બાલાજી પાર્કમાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ …

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં એરફોર્સ 2 રોડ પર બાલાજી પાર્કમાં એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fire : જામનગરમાં એરફોર્સ-2 રોડ પર બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અખિલભાઇ શર્મા નામના પરપ્રાંતિય વેપારીના મકાનમાં ગઈકાલે રાત્રિના પોણા આઠ વાગ્યાના અરસામાં આગ લાગી હતી. વેપારી અખીલ શર્મા પાસે જ આવેલી પોતાની દુકાનમાં વેપાર કરી રહ્યા હતા, જ્યારે તેમના પત્ની વગેરે શાકભાજી ખરીદવા માટે બહાર ગયા હતા, તે દરમિયાન તેઓના થોડો સમય માટે બંધ રહેલા રહેણાક મકાનમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને તમામ ઘરવખરી સળગી ઊઠી હતી.

 આગના આ બનાવ અંગેની ફાયર શાખાને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ તે પહેલા ફર્નિચર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા માલસામાન વગેરે બળીને ખાખ થયા હતા. મકાન માલિકના કેટલાક ઘરેણા અને રોકડ બચાવી લઇ ફાયર બ્રિગેડની ટુકડીએ પોલીસની હાજરીમાં મકાન માલિકને સુપ્રત કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ઈંધણનું સંકટ?: ગોધરા અને શહેરાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ, આકરી ગરમીમાં વાહનોની…
GUJARAT

May 14, 2026
અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જા…

Next Post
બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે વિવાદ : ઠરાવ બાદ વધુ એક ઠરાવ | Baroda Dairy pre election controversy: One…

બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે વિવાદ : ઠરાવ બાદ વધુ એક ઠરાવ | Baroda Dairy pre election controversy: One...

અમદાવાદ બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસો, ‘મેઝી ક્વીકલ’ નામે વિદેશી સર્વરથી મોકલાયો હતો શાળાઓને ઇ-મેઇલ …

અમદાવાદ બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસો, 'મેઝી ક્વીકલ' નામે વિદેશી સર્વરથી મોકલાયો હતો શાળાઓને ઇ-મેઇલ ...

AMCની વ્યાજ માફી યોજના જાહેર, જાણો જૂની અને નવી ફોર્મ્યુલાના મિલકત ધારકોને શું મળશે રાહત | AMC Inter…

AMCની વ્યાજ માફી યોજના જાહેર, જાણો જૂની અને નવી ફોર્મ્યુલાના મિલકત ધારકોને શું મળશે રાહત | AMC Inter...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કાયદાનું પાલન કરવું જોઈએ: ‘X’ના આરોપો પર કેન્દ્ર સરકારનો જવાબ | Social M…

1 year ago
વડોદરાના સન ફાર્મા રોડ વિસ્તારમાંથી 9.33 લાખના MD ડ્રગ્સ સાથે ભરૂચનો ખેપિયો પકડાયો | A Bharuch based…

10 months ago
ઓડિશામાં એન્જિનિયરના ઘરે દરોડા : રૂ. 2.51 કરોડની રોકડ જપ્ત | Raid at engineer’s house in Odisha: Rs …

12 months ago
સેબીની ચેતવણીની અસર : નવેમ્બરમાં ડિજિટલ સોનાની ખરીદીમાં 47% ઘટાડો | Impact of SEBI warning: Digital …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News