gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુરૂવારે બે ગમખ્વાર અકસ્માત: કરજણ અને વલસાડમાં બસ અકસ્માત, 10 વિદ્યાર્થીઓ સહિત 40ને ઈજા | Road Accid…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
ગુરૂવારે બે ગમખ્વાર અકસ્માત: કરજણ અને વલસાડમાં બસ અકસ્માત, 10 વિદ્યાર્થીઓ સહિત 40ને ઈજા | Road Accid…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bus accidents: ચાલુ સપ્તાહમાં ગુરુવાર ગમખ્વાર અકસ્માતનો દિવસ બની ગયો! શાળાના વિદ્યાર્થીઓને પ્રવાસ કરાવ્યા બાદ પરત લક્ઝરી બસનો અકસ્માત થતાં શાળા પ્રશાસન અને વાલીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. વલસાડના પારડી નજીક  દેવગઢ બારીયાની રતનદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રવાસ બસને અકસ્માત નડ્યો છે. બીજી તરફ વડોદરા–સુરત હાઈવે પર કરજણના કંડારી પાટિયા નજીક ખાનગી બસ ગોથું ખાઈ ગઈ છે.

ડમ્પરે અચાનક બ્રેક મારતાં 5 વાહનો અથડાયા

પ્રાપ્ત માહિતી અનુસાર હાઇવે પર ચાલતા ડમ્પરે અચાનક બ્રેક મારતાં પાછળથી લક્ઝરી બસની ટક્કર થઈ હતી.  જે બાદ જોત જોતામાં પાંચ વાહનો એકબીજા  સાથે અથડાઇ ગયા હતા. જેમાં 10થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ ઉપરાંત બસ ચાલક તેમજ શાળાના સ્ટાફને પણ મૂઢ માર વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

વાલીઓના જીવ તાળવે ચોંટયા

દેવગઢ બારીયાની રતનદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓને દમણ પ્રવાસ લઈને ગઈ હતી. જે બાદ પરત ફરતા બસને અકસ્માત નડ્યો છે. બનાવના સમાચાર મળતા બસમાં હાજર વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભીષણ અકસ્માત સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે.

આ પણ વાંચો: અમદાવાદના મુસાફરો માટે ખુશખબર! AMTS-BRTSમાં હવે એક જ ટિકિટ ચાલશે, એક વર્ષમાં ‘સિંગલ મોબિલિટી સિસ્ટમ’નો થશે અમલ

ખાનગી બસની પલટી, 30ને ઈજા

બીજી તરફ વડોદરા–સુરત હાઈવે પર કરજણના કંડારી પાટિયા નજીક ખાનગી બસ પલટી મારી ગઈ હતી.  બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં અંદાજિત 30 મુસાફરો સવાર હતા જેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવતા તાત્કાલિક બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
અમદાવાદમાં રીઢા ગુનેગારનું મકાન ભોંય ભેગું, 33 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો આરોપી | Ahmedabad…

અમદાવાદમાં રીઢા ગુનેગારનું મકાન ભોંય ભેગું, 33 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો આરોપી | Ahmedabad...

VIDEO: ‘રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો…’, પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે…

VIDEO: 'રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો...', પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે...

હિંમતનગર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ, વિવિધ કચેરીઓમાં તપાસ | Threat to …

હિંમતનગર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ, વિવિધ કચેરીઓમાં તપાસ | Threat to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લંડનમાં મહાવીર જન્મ કલ્યાણકનું ભવ્ય આયોજન, શાંતિ અને એકતાનો સંદેશ પાઠવ્યો | Mahavir Swami Janma Kaly…

લંડનમાં મહાવીર જન્મ કલ્યાણકનું ભવ્ય આયોજન, શાંતિ અને એકતાનો સંદેશ પાઠવ્યો | Mahavir Swami Janma Kaly…

5 months ago
UIDAIની નવી જાહેરાત: QR કોડ અને નવી એપથી ફટાફટ થશે આધાર વેરિફિકેશન, જાણો વિગતવાર | UIDAI new announc…

UIDAIની નવી જાહેરાત: QR કોડ અને નવી એપથી ફટાફટ થશે આધાર વેરિફિકેશન, જાણો વિગતવાર | UIDAI new announc…

10 months ago
રાજકોટ જિલ્લામાં પંચાયત-પાલિકાની ચૂંટણી માટે 397 EVM તૈયાર, સ્ટ્રોંગ રૂમમાં સીલ | 397 EVMs ready for…

રાજકોટ જિલ્લામાં પંચાયત-પાલિકાની ચૂંટણી માટે 397 EVM તૈયાર, સ્ટ્રોંગ રૂમમાં સીલ | 397 EVMs ready for…

5 months ago
જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી | Jamna…

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી | Jamna…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News