gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

UIDAIની નવી જાહેરાત: QR કોડ અને નવી એપથી ફટાફટ થશે આધાર વેરિફિકેશન, જાણો વિગતવાર | UIDAI new announc…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in INDIA
0 0
0
UIDAIની નવી જાહેરાત: QR કોડ અને નવી એપથી ફટાફટ થશે આધાર વેરિફિકેશન, જાણો વિગતવાર | UIDAI new announc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UIDAI New Announcement : નવી એપથી અને QR કોડ ફટાફટ આધાર વેરિફિકેશ મામલે UIDAIએ નવી જાહેરાત કરી છે. સરકાર ટૂંક સમયમાં એક નવો નિયમ લાગુ કરશે. જેમાં હોટલ, ઇવેન્ટ આયોજક અને અન્ય સંસ્થાઓને ગ્રાહકોના આધાર કાર્ડની ફોટોકોપી રાખવા પર પ્રતિબંધ મૂકાશે. વર્તમાન આધાર કાયદા મુજબ, કારણ વગર કોઈના આધારની ફોટોકોપી રાખવી ગેરકાયદેસર છે.

QR કોડ અને નવી એપથી ફટાફટ થશે આધાર વેરિફિકેશન

UIDAIના CEO ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે, ‘આવી સંસ્થાઓએ હવે ઓફલાઇન વેરિફિકેશન માટે નોંધણી કરાવવી પડશે. ત્યારબાદ તેમને નવી ટેકનોલોજી પ્રાપ્ત થશે, જેમાં તેઓને QR કોડ સ્કેન અથવા નવી આધાર એપ દ્વારા વ્યક્તિઓને ઓળખવાની મંજૂરી આપશે. આ નવા નિયમનો હેતુ કાગળ આધારિત વેરિફિકેશનને દૂર કરવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘નવી પ્રક્રિયામાં સંસ્થાઓને API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) દ્વારા તેની સિસ્ટમમાં આધાર વેરિફિકેશન એકીકૃત કરવાની મંજૂરી આપશે. UIDAI હાલમાં એક નવી એપનું બીટા પરીક્ષણ કરી રહ્યું છે. આ એપ દર વખતે કેન્દ્રીય આધાર ડેટાબેઝ સાથે કનેક્ટ થયા વિના ચકાસણીને મંજૂરી આપશે. તેનો ઉપયોગ એરપોર્ટ, દુકાનો અને હોટલ જેવા સ્થળોએ થઈ શકે છે. જે ઓફલાઇન ચકાસણીને સરળ બનાવશે, કાગળકામની જરૂરિયાત ઘટાડશે અને વપરાશકર્તાઓના આધાર ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરશે.’

આ પણ વાંચો: ઈન્ડિગો ફ્લાઈટ સંકટ વચ્ચે ભારતીય રેલવેની મોટી જાહેરાત, 3 દિવસમાં 89 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

નવા એપની મદદથી ઉપયોગકર્તા પોતાનું એડ્રેસ અપટેડ કરી શકશે અને પરિવારને એ સભ્યોને પણ જોડી શકશે કે જેમની પાસે મોબાઈલ નથી. આ એપ ડિજિટલ પ્રોફેશન ડેટા પ્રોટેક્શન એક્ટ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે અને આગામી 18 મહિનામાં સંપૂર્ણરીતે લાગુ થવાની સંભાવના છે. આ નવી રીતથી આધાર સેવામાં ગોપનીયતા અને સુરક્ષા બંને સુનિશ્ચિત કરી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO : નાસિકમાં ઇનોવા કાર 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, પટેલ પરિવારના 6 લોકોના મોત | Maharashtra : Ho…

VIDEO : નાસિકમાં ઇનોવા કાર 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, પટેલ પરિવારના 6 લોકોના મોત | Maharashtra : Ho...

‘કોઈપણ વ્યક્તિ બાબરીના નામે મસ્જિદ બનાવશે તો…’ મુર્શિદાબાદમાં ખાતમુહૂર્ત મામલે ભડક્યા UPના નાયબ CM…

‘કોઈપણ વ્યક્તિ બાબરીના નામે મસ્જિદ બનાવશે તો...’ મુર્શિદાબાદમાં ખાતમુહૂર્ત મામલે ભડક્યા UPના નાયબ CM...

પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખવરણી મહોત્સવની ભવ્ય સમાપન સમારોહની ઉજવણી | BAPS organized Pramukh Varni…

પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખવરણી મહોત્સવની ભવ્ય સમાપન સમારોહની ઉજવણી | BAPS organized Pramukh Varni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO …

2025માં એક..બે… નહીં પાંચ નાસભાગની ઘટના, જેમાં 71 લોકોના જીવ ગયા, જાણો કઈ કઈ, જુઓ VIDEO અને PHOTO …

1 year ago
સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ નદી પર બીજા પ્રોજેક્ટને આપી મંજૂરી | India…

સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ નદી પર બીજા પ્રોજેક્ટને આપી મંજૂરી | India…

6 months ago
ઉંડેરાના ખોદી નંખાયેલા બિસ્માર રસ્તાઓ નવા નહીં બનતા પૂજન કરી અનોખો વિરોધ : આંદોલનની ચીમકી | Unique p…

ઉંડેરાના ખોદી નંખાયેલા બિસ્માર રસ્તાઓ નવા નહીં બનતા પૂજન કરી અનોખો વિરોધ : આંદોલનની ચીમકી | Unique p…

3 months ago
નર્મદાના નવાપુરા ગામમાં નાળું તૂટતા હાલાકી, તંત્રની બેદરકારીનો ભોગ બન્યા ગ્રામજનો | People stranded …

નર્મદાના નવાપુરા ગામમાં નાળું તૂટતા હાલાકી, તંત્રની બેદરકારીનો ભોગ બન્યા ગ્રામજનો | People stranded …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News