gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં એડવોકેટ પાસેથી બળજબરીપૂર્વક બેંક ખાતામાંથી 10,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લેનારા બે ઝડપાયા …

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં એડવોકેટ પાસેથી બળજબરીપૂર્વક બેંક ખાતામાંથી 10,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લેનારા બે ઝડપાયા …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામજોધપુરના એક એડવોકેટ પોતાના કામ સંદર્ભમાં ત્રણેક દિવસ પહેલા જામનગર આવ્યા હતા અને તેઓ પરત જઈ રહ્યા હતા, જે દરમિયાન સમર્પણ સર્કલ પાસે ડબલસવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ એડવોકેટને આંતરી લીધા હતા, અને મારનો ભય બતાવી તેમના મોબાઈલ ફોનમાંથી રૂપિયા 10,000ની રકમ ટ્રાન્સફર કરાવી લઈ કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ આંચકીને પોતાની સાથે લઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. જે ગુનામાં પોલીસે બંને આરોપીને ઝડપી લીધા છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં માધવ એવન્યુમાં ધ્રાફા ફાટક પાસે રહેતા અને વકીલાત તરીકેની પ્રેક્ટિસ કરતા ગૌતમભાઈ કેશવભાઈ કારેણા કામ માટે ગત તા.16 ના જામનગર આવ્યા હતા, અને પોતાનું કામ પતાવીને બાઈક પર બેસીને જામજોધપુર જવા માટે પરત ફરી રહ્યા હતા.

 તે દરમિયાન બપોરના સમયે સમર્પણ સર્કલ પાસે ડબલ સવારીમાં આવેલા બે બાઈક સવારોએ તેમને રોકી લીધા હતા, અને ધાક ધમકી આપી તેઓ પાસેથી કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ પડાવી લીધા હતા. આ ઉપરાંત કયુ આર કોડ મારફતે મોબાઈલનો ઉપયોગ કરીને તેમના બેંક ખાતામાંથી 10,000 ની રોકડ રકમ પણ અન્ય મોબાઈલ ધારકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી, અને ભાગી છૂટ્યા હતા. આખરે એડવોકેટ દ્વારા પોલીસ મથકમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ હતી.

 જે બંને આરોપીઓ નંબર પ્લેટ વગરના બાઈક ઉપર આવ્યા હોવાનું જણાવ્યું હોવાથી પોલીસ દ્વારા જુદા જુદા સીસીટીવી કેમેરાઓ વગેરે ચેક કરીને આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી હતી. આખરે આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે. અને રાજવીર હેમંતભાઈ મારકણા (રે. મધુરમ સોસાયટી, નવાગામ ઘેડ) અને શબિર ગફારભાઈ સંઘાર (રે.માટેલ.ચોક, રામેશ્વર નગર) ને ઝડપી લઈ તેઓ પાસેથી રૂ.10 હજારની રકમ પણ પોલીસે કબજે કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન, ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ | Gujarat Gov…

વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન, ખુદ સરકારે જ મંજૂરી આપ્યાનો ઘટસ્ફોટ | Gujarat Gov...

જામનગરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન 2 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ | Another complain…

જામનગરમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ' ની તપાસ દરમિયાન 2 શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાવાઈ | Another complain...

વડોદરામાં ખનીજ લઈ જતા વાહનોમાં GPS સિસ્ટમનો ફિયાસ્કો, સ્થાનિક તંત્ર જ નવા નિયમોથી અજાણ | Vadodara Mi…

વડોદરામાં ખનીજ લઈ જતા વાહનોમાં GPS સિસ્ટમનો ફિયાસ્કો, સ્થાનિક તંત્ર જ નવા નિયમોથી અજાણ | Vadodara Mi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે | Municipal Corporation to set…

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે | Municipal Corporation to set…

1 year ago
આંખમાં મરચાનો પાવડર નાખી ડંડા વડે હુમલો કર્યો | woman was attacked with a stick after pouring chili …

આંખમાં મરચાનો પાવડર નાખી ડંડા વડે હુમલો કર્યો | woman was attacked with a stick after pouring chili …

8 months ago
દેવાયત ખવડ સહિત સાત આરોપીના રિમાન્ડ નામંજૂર, કોર્ટે સાતેયને જામીન આપ્યા | Remand of 7 accused includ…

દેવાયત ખવડ સહિત સાત આરોપીના રિમાન્ડ નામંજૂર, કોર્ટે સાતેયને જામીન આપ્યા | Remand of 7 accused includ…

1 year ago
સ્ટે.ચેરમેન જયમીન ઠાકરના બંગલામાં અનધિકૃત બાંધકામ થયાની ફરિયાદ | Complaint of unauthorized construct…

સ્ટે.ચેરમેન જયમીન ઠાકરના બંગલામાં અનધિકૃત બાંધકામ થયાની ફરિયાદ | Complaint of unauthorized construct…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News