gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AIથી ચાલતા રિસ્ક વેરિફિકેશન ટુલે બજારમાં ચાલતા સરક્યુલર ટ્રેડિગને પકડવામાં મદદ કરી | Automation in t…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
AIથી ચાલતા રિસ્ક વેરિફિકેશન ટુલે બજારમાં ચાલતા સરક્યુલર ટ્રેડિગને પકડવામાં મદદ કરી | Automation in t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઓટોમેશન વધી જતાં આવકવેરા અને જીએસટીની ચોરીમાં ખાસ્સો ઘટાડો થયો

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

આવકવેરામાં ફેસલેસ આકારણીની સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો અને ઓનલાઈન રિફંડ ટ્રાન્સફર કરવાની સિસ્ટમ આવી તથા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં વેપારીઓના રજિસ્ટ્રેશન ઓનલાઈન થવા માંડયા અને ઈ-ઇન્વોઇસિંગની પ્રથા દાખલ કરવામાં આવી તેને પરિણામે આવકવેરાની અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરીમાં ઘટાડો થયો હોવાનું ૧૫મી ડિસેમ્બરે લોકસભામાં કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.

નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ લોક સભામાં એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે દરેક વેપારીઓના ઇન્વોઇસનું મેચિંગ આપોઆપ જ સિસ્ટમમાં થઈ જવાની પ્રક્રિયા થઈ જતી હોવાને કારણે જીએસટીમાં ચોરી કરવાની સંભાવના અત્યંત ઓછી થઈ ગઈ છે. તેમ જ સમગ્ર વહીવટમાાં પારદર્શકતા વધી ગઈ છે. જીએસટીમાં આવેલા ઓટોમેશનને પરિણામે સપ્લાયરની ટેક્સની જવાબદારી કેટલી આવે છે અને ખરીદનારને કેટલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર થાય છે તે ઓનલાઈન આપોઆપ જ રિફ્લેક્ટ થઈ જાય છે.  ઈ-ઇન્વોઇસની સિસ્ટમ આવતા બિલ બનાવવામાં થતી માનવીય ભૂલ ઓછી થઈ ગઈ છે. તેમ જ સિસ્ટમ સાથે જીએસટી રિટર્ન ફાઈલ કરવાની કામગીરી અત્યંત સરળ બની ગઈ છ. તેમાાંય રિટર્નના ફોર્મમાં કેટલીક માહિતી સિસ્ટમમાં ભરાયેલી જ આવતી હોવાથી પણ રિટર્ન ફાઈલ કરવાની કામગીરી અત્યંત સરળ બની ગઈ છેે. તેમ જ જીએસટીના કાયદાનો અમલ કરાવવો બહુ જ સરળ બનવા માંડયો છે. 

બીજીતરફ આવકવેરાના રિટર્નની ફેસલેસ એસેસમેન્ટની સિસ્ટમને પરિણામે  ડિપાર્ટમેન્ટને કેટલી આવક થશે તેનો અંદાજ બાંધવો સરળ બન્યો છે. આ સાથે જ આવકવેરાનું રિટર્ન ફાઈલ કરનારાઓ અને જીએસટીનું રજિસ્ટ્રેશન લેનારાઓ વધ્યા છે. પરિણામે વેરાની આવક પણ વધી રહી છે. તેથી જ માળખાકીય સુવિધાઓ વધારવા માટના કામના ખર્ચમાં વધારો થશે.

સરકારે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રિસ્ક વેરિફિકેશન ટુલનો ઉપયોગ શરુ કરીને આવકવેરાને લગતી કરદાતાઓની અને જીએસટીના વેપારીઓની માહિતી એકત્રિત કરવાનું આસાન બન્યું ચે. તેને પરિણામે જીએસટીના રજિસ્ટ્રેશન ન લેનારાઓ રજિસ્ટ્રેશન લેતા થઈ ગયા છે.  તેમ જ યોગ્ય કરદાતાઓને આપોઆપ જ રિફંડના નાણાં મલતા થઈ ગયા છે. 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતા રિસ્ક વેરિફિકેશન ટુલને કારણે બજારમાં ચાલતા સરક્યુલર ટ્રેડિગને પકડી પાડવામાં સફળતા મળીહતી. તેની સાથે જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવા માટે કરેલું ોર્મ સરળ હશે કે પછી ગૂંચવાડો વધારનારું હશે તેનો અંદાજ પણ મળી શકે છે. રિફંડ માટેની ખોટી અરજી કરનારાઓને પકડી પાડવા પણ સરળ બન્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…
GUJARAT

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…

May 30, 2026
…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …
GUJARAT

…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …

May 30, 2026
અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…
GUJARAT

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

May 30, 2026
Next Post
‘મુખ્યમંત્રીજી મારે ખેતર જવા માટે હેલિકોપ્ટર જોઈએ છે…’, ખેડૂતની ભાવુક કરી દેનારી અરજી | Farmer wri…

'મુખ્યમંત્રીજી મારે ખેતર જવા માટે હેલિકોપ્ટર જોઈએ છે...', ખેડૂતની ભાવુક કરી દેનારી અરજી | Farmer wri...

દિલ્હીનાં ૧૦,૦૦૦ વર્ગખંડોમાં એર પ્યુરિફાયર લગાવાશે | air purifier installed in classroom

દિલ્હીનાં ૧૦,૦૦૦ વર્ગખંડોમાં એર પ્યુરિફાયર લગાવાશે | air purifier installed in classroom

આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna…

આડા સંબંધને કારણે મામાને બદલે ભાણેજની હત્યા કરી નાખી : 6 ઝબ્બે | Man kills nephew instead of materna...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસના MT વિભાગમાં આગથી 23 વાહનો ખાક

પોલીસના MT વિભાગમાં આગથી 23 વાહનો ખાક

1 month ago
લગ્ન નોંધણીમાંથી 50 લાખ કમાયાની કબૂલાત કરનાર કણજીપાણીના તલાટી સસ્પેન્ડ, DDOએ તપાસના આદેશ આપ્યા | kan…

લગ્ન નોંધણીમાંથી 50 લાખ કમાયાની કબૂલાત કરનાર કણજીપાણીના તલાટી સસ્પેન્ડ, DDOએ તપાસના આદેશ આપ્યા | kan…

6 months ago
વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે ઝાડ, એસી, થાંભલા જેવા સ્થળે રાત્રે આગ લાગવાના અડધો ડઝન બનાવ | incide…

વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે ઝાડ, એસી, થાંભલા જેવા સ્થળે રાત્રે આગ લાગવાના અડધો ડઝન બનાવ | incide…

2 weeks ago
બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ …

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News