gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ | Ragging Suspecte…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ | Ragging Suspecte…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara MS University: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિક કોલેજના ક્લાસ રૂમમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી દ્વારા માર મારવાનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટના પાછળ રેગિંગની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેના કારણે વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

શું છે વાઈરલ વીડિયોમાં?

વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીને ગાળો બોલીને ઉઠ બેસ કર તેવું કહેવામાં આવે છે. આ દરમિયાન જૂનિયર લાગતો વિદ્યાર્થી લાચારી દર્શાવીને કહે છે કે, બસ આટલું જ કરવાનું છે ને.. એ પછી પણ  અન્ય વિદ્યાર્થી તેને લાફા ઝીંકે છે.

એવી ચર્ચા ચાલી રહી છે કે, વિદ્યાર્થીનું ઉઠબેસ કરાવવાના નામ પર રેગિંગ કરવાનો પ્રયાસ થયો હતો. વીડિયો પોલીટેકનિકનો જ છે, પરંતુ આ વીડિયા ક્યારે ઉતારવામાં આવ્યો હતો તેની માહિતી સામે આવી નથી. આ મામલે પોલીટેકનિકના ઈન્ચાર્જ પ્રિન્સિપાલનો જાણકારી મેળવવા માટે સંપર્ક થઈ શક્યો નહોતો.

આ પણ વાંચો: ‘કાલે અમદાવાદમાં બોમ્બ ફૂટવાનો છે’: કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોનથી પોલીસ દોડતી થઈ, તપાસમાં ચોંકાવનારો ખુલાસો

વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી 

પોલીટેકનિક કોલેજનું કોઈ ધણી ધોરી ના હોય તેવો માહોલ છે. આ પહેલા પણ NSUIનો હોદ્દેદાર સુઝાન લાડમેન અને બીજા આગેવાનો પોલીટેકનિકમાં આવીને અધ્યાપકો સાથે નજીવી બાબતમાં દાદાગીરી કરી ચૂક્યા છે. એટલું જ નહીં પોતાના ફોલોઅર્સ વધારવા માટે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દાદાગીરી કરતા વીડિયો પણ મૂક્યા છે. આમ છતા તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. જેના કારણે બીજા માથાભારે વિદ્યાર્થીઓની હિંમત પણ ખુલી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
કન્સ્ટ્રક્શન સાઈટ પર સૂતી બાળકી પર કારનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત, વડોદરામાં કરુણ દુર્ઘટના | …

કન્સ્ટ્રક્શન સાઈટ પર સૂતી બાળકી પર કારનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત, વડોદરામાં કરુણ દુર્ઘટના | ...

રૂ.110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનશે, વર્ષોની માંગણી બાદ આખરે પ્રોજેક્ટની મંજૂરી | N…

રૂ.110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનશે, વર્ષોની માંગણી બાદ આખરે પ્રોજેક્ટની મંજૂરી | N...

‘કાલે અમદાવાદમાં બોમ્બ ફૂટવાનો છે’: કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોનથી પોલીસ દોડતી થઈ, તપાસમાં ચોંકાવનારો…

'કાલે અમદાવાદમાં બોમ્બ ફૂટવાનો છે': કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોનથી પોલીસ દોડતી થઈ, તપાસમાં ચોંકાવનારો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વે દાઝવા સહિતના 2806 કેસની શક્યતા | 2806 cases including arson likely in Saur…

સૌરાષ્ટ્રમાં દિવાળી પર્વે દાઝવા સહિતના 2806 કેસની શક્યતા | 2806 cases including arson likely in Saur…

12 months ago
ગીફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો AMCનો કર્મચારી ઝડપાયો | AMC employee caught taking bribe …

ગીફ્ટના વેપારી પાસેથી 1.44 લાખની લાંચ લેતો AMCનો કર્મચારી ઝડપાયો | AMC employee caught taking bribe …

10 months ago
પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- ‘હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયું’; ભત્રીજાનો ચોંકાવનારો દાવો

પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- ‘હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયું’; ભત્રીજાનો ચોંકાવનારો દાવો

1 year ago
રૂ. 1.53 લાખની ચાઇનીઝ દોરીના 384 રીલ સાથે એક શખ્સ ઝડપાયો | Man caught with 384 reels of Chinese rope…

રૂ. 1.53 લાખની ચાઇનીઝ દોરીના 384 રીલ સાથે એક શખ્સ ઝડપાયો | Man caught with 384 reels of Chinese rope…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News