gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: સયાજીબાગ ઝૂમાં સિંહયુગનો અંત! સર્પદંશથી સિંહણ ‘સમૃદ્ધિ’નું મોત, 5 વર્ષમાં 4 સિંહોના મોતથી તં…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: સયાજીબાગ ઝૂમાં સિંહયુગનો અંત! સર્પદંશથી સિંહણ ‘સમૃદ્ધિ’નું મોત, 5 વર્ષમાં 4 સિંહોના મોતથી તં…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: એક તરફ સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં સફેદ વાઘની જોડીના આગમનથી ખુશીનો માહોલ હતો, ત્યાં બીજી તરફ એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. ઝેરી સાપ કરડવાને કારણે 5 દિવસની સારવાર બાદ સિંહણ ‘સમૃદ્ધિ’નું મોત નીપજ્યું છે. આ સાથે જ સયાજીબાગ હવે સિંહ વગરનું બન્યું છે, જે વન્યપ્રેમીઓ માટે મોટા આંચકા સમાન છે.

કેવી રીતે બની ઘટના? સાપ અને સિંહણ વચ્ચે થઈ હતી ઝપાઝપી

ગત સોમવારે બપોરના સમયે સયાજીબાગના સિંહના પિંજરામાં એક ઝેરી સાપ ઘૂસી આવ્યો હતો. સિંહણ સમૃદ્ધિની નજર સાપ પર પડતા બંને વચ્ચે થોડી ક્ષણો માટે ઝપાઝપી થઈ હતી. આ સંઘર્ષ દરમિયાન સાપે સિંહણને ડંખ માર્યો હતો. સાપનું ઝેર શરીરમાં ફેલાતા સમૃદ્ધિની હાલત લથડી હતી.

12 એન્ટી-વેનમ ઇન્જેક્શન આપવા છતાં ન બચી શકી સમૃદ્ધિ

ઘટનાની જાણ થતા જ ઝૂ વિભાગના કર્મચારીઓ અને ડોક્ટરોની ટીમ હરકતમાં આવી હતી. સિંહણને બચાવવા માટે સતત 5 દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી. કુલ 12 જેટલા ઝેર વિરોધી (Anti-Venom) ઇન્જેક્શન અને બોટલ ચડાવવામાં આવ્યા.ગુરુવાર સુધી તબિયતમાં થોડો સુધારો જણાતો હતો, પરંતુ શુક્રવારે અચાનક ખેંચ આવતા સમૃદ્ધિએ દમ તોડ્યો હતો.

સયાજીબાગમાં સિંહના પિંજરા ખાલી: 5 વર્ષમાં 4 સિંહો ગુમાવ્યા

વડોદરાના આ ઐતિહાસિક પ્રાણીસંગ્રહાલયમાં છેલ્લા 5 વર્ષમાં સિંહોના મોતે પ્રાણીપ્રેમીઓમાં ચિંતા જન્માવી છે. છેલ્લા પાંચ વર્ષનો ટ્રેક રેકોર્ડ ડરામણો છે.

  • 2021: ગેલ નામની સિંહણનું મોત
  • 2022: સમ્રાટ સિંહનું મોત
  • 2023: કુંવર સિંહનું મોત
  • 2025: સમૃદ્ધિ સિંહણનું મોત
  • અન્ય મોત: 2020માં હિપ્પો અને 2022માં રીંછનું પણ મોત થયું હતું.

આ પણ વાંચો: ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે કડક નિયમ: હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 40% તો શહેરમાં 60%નું ધોરણ નક્કી

તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો

સયાજીબાગમાં અવાર-નવાર સાપ દેખાતા હોય છે, પરંતુ સિંહ જેવા કિંમતી વન્ય પ્રાણીના પિંજરા સુધી ઝેરી સાપ પહોંચી જાય તે સુરક્ષામાં મોટી ખામી ગણાય છે. જોકે, ઝૂ ક્યુરેટર અને તેમની ટીમ હવે નવા સિંહ લાવવા માટે પ્રયત્નશીલ છે, પરંતુ હાલ પૂરતું સયાજીબાગ ‘કિંગ ઓફ જંગલ’ વગરનું થઈ ગયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે કડક નિયમ: હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 40% તો શહેરમાં 6…

ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે કડક નિયમ: હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 40% તો શહેરમાં 6...

વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલા! 4 હજાર કરોડના ખર્ચે ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયા…

વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલા! 4 હજાર કરોડના ખર્ચે ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયા...

હવાનું પ્રદૂષણ અટકાવવા વડોદરા મ્યુનિ.કમિશનર અરુણ બાબુના પ્રયાસો : 127 કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરી …

હવાનું પ્રદૂષણ અટકાવવા વડોદરા મ્યુનિ.કમિશનર અરુણ બાબુના પ્રયાસો : 127 કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સત્તાના નશામાં સૂતેલા મેયરને જગાડવા આવ્યા છીએ’: જામનગરમાં કોંગ્રેસનો ઢોલ-નગારા સાથે લોકસમસ્યાના મુદ…

‘સત્તાના નશામાં સૂતેલા મેયરને જગાડવા આવ્યા છીએ’: જામનગરમાં કોંગ્રેસનો ઢોલ-નગારા સાથે લોકસમસ્યાના મુદ…

12 months ago
Cyclone Montha: વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હાઈ એલર્ટ પર, 48 કલાકમાં ‘મોન્થા’ બનશે તીવ્ર…

Cyclone Montha: વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હાઈ એલર્ટ પર, 48 કલાકમાં ‘મોન્થા’ બનશે તીવ્ર…

11 months ago
જામનગરમાં લાલપુરના આરબલુસ ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ એસ.ઓ.જીના હાથે પકડાયો | bogus doctor witho…

જામનગરમાં લાલપુરના આરબલુસ ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ તબીબ એસ.ઓ.જીના હાથે પકડાયો | bogus doctor witho…

11 months ago
માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News