gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જી.એસ.એફ.સી. નજીક હાઇવે પર રોંગ સાઇડ જતા ટ્રક ડ્રાઇવરનું વાહનની અડફેટે મોત | Truck driver dies after…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
જી.એસ.એફ.સી. નજીક હાઇવે પર રોંગ સાઇડ જતા ટ્રક ડ્રાઇવરનું વાહનની અડફેટે મોત | Truck driver dies after…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા, હાઇવે  પર રોડ ક્રોસ કરતા વૃદ્ધને વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું છે. જ્યારે જી.એસ.એફ.સી. નજીક રોંગ સાઇડ જતા ટ્રક ડ્રાઇવરને અકસ્માત થતા મોત થયું છે.

તરસાલી તળાવની સામે સાંઇનાથ કોમ્પલેક્સમાં રહેતા ૬૭ વર્ષના ઘનશ્યામભાઇ પરસોત્તમદાસ પંચાલ હાઇવે પર આલમગીર ગામ પાસે ખાનગી કંપનીમાં છેલ્લા ૧૦ વર્ષથી સ્ટોર હેલ્પર તરીકે નોકરી કરે છે. ગઇકાલે સાંજે  નોકરીથી છૂટીને તેઓ પોર વિશ્વકર્મા મંદિરે જવા માટે રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારતા ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, નેશનલ હાઇવે  પર જી.એસ.એફ.સી. બ્રિજથી દુમાડ ચોકડી તરફ જવાના રસ્તા પર રોંગ સાઇડ ટ્રક લઇને જતા ડ્રાઇવર રોશન રાધેલાલ પાલ  (રે.ભવનીપુર, કાનપુર, યુ.પી.) ને અજાણ્યા વાહન સાથે અકસ્માત થતા ગંભીર ઇજા થઇ હતી. તેનું સ્થળ પર જ મોત થયું હતું. પોલીસે ટ્રક ચાલક રોશન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…
GUJARAT

February 6, 2026
હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

Next Post
સોનામાં રૂ.500ની તેજી: મુંબઈ ચાંદી ઉંચામાં રૂ.203250 : રૂપિયો ગબડયો | Gold rises by Rs 500: Mumbai S…

સોનામાં રૂ.500ની તેજી: મુંબઈ ચાંદી ઉંચામાં રૂ.203250 : રૂપિયો ગબડયો | Gold rises by Rs 500: Mumbai S...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85777 ઉપર બંધ થતાં 86666 જોવાશે | Sensex to close at 85777 in new week sees …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85777 ઉપર બંધ થતાં 86666 જોવાશે | Sensex to close at 85777 in new week sees ...

થાનના સોનગઢમાં કોલસા ખનન પર તંત્રના દરોડા – 2 કૂવા ઝડપાયા | Authorities raid coal mining in Songadh …

થાનના સોનગઢમાં કોલસા ખનન પર તંત્રના દરોડા - 2 કૂવા ઝડપાયા | Authorities raid coal mining in Songadh ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતની બસનો રાજસ્થાનમાં અકસ્માત, ટ્રક સાથે ટક્કરમાં 4 મોત, 16 ઈજાગ્રસ્ત | Rajasthan Jodhpur Accide…

2 weeks ago
વીજ બિલ બાકી હોવાનો મેસેજ પણ નહીં અને સ્માર્ટ મીટરનું જોડાણ કપાઈ ગયું, 84 પરિવાર 12 કલાક લાઇટ વગર રહ…

6 months ago
જૂની રૂ.500 અને રૂ.1000ની નોટ બદલવા માટે છેલ્લી તક, RBIએ જાહેર કર્યા નવા નિયમ | RBI Old 500 1000 Not…

3 months ago
ચીન સાથે ડીલ બાદ ભારત અને નેપાળ વચ્ચે ફરી વિવાદ! વિદેશ મંત્રાલયનો કડક જવાબ | India Nepal dispute Lip…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News