gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

AI ક્ષેત્રે તેજી વચ્ચે ડેટા સેન્ટર ડીલમાં વધારો,રોકાણ 61 અબજ ડોલરને પાર | Data center deals surge am…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in Business
0 0
0
AI ક્ષેત્રે તેજી વચ્ચે ડેટા સેન્ટર ડીલમાં વધારો,રોકાણ 61 અબજ ડોલરને પાર | Data center deals surge am…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : આટફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના વધતા ઉપયોગ અને ઉર્જા-સઘન કાર્યભારની જરૂરિયાતને કારણે વિશ્વભરમાં ડેટા સેન્ટરોની માંગ વધી છે. ૨૦૨૫માં ડેટા સેન્ટર ડીલ્સ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. એસ એન્ડ પી ગ્લોબલ અનુસાર આ વર્ષે ડેટા સેન્ટર સેક્ટરમાં રોકાણ ૬૧ અબજ ડોલરને પાર નીકળ્યું છે, જે ૨૦૨૪માં ૬૦.૮ અબજ ડોલર આસપાસ હતુ.

 આ ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે રોકાણકારો એઆઈ કંપનીઓના ઊંચા વેલ્યુએશન અને ડેટા સેન્ટરો માટે મોટા પાયે ભંડોળ એકત્ર કરવા અંગે ચિંતિત છે. નવેમ્બરમાં વિશ્વભરના શેરબજારોમાં વેચવાલી જોવા મળી હતી કારણ કે રોકાણકારોમાં એઆઇનો ફૂગ્ગો ફુટવાનો ડર હતો.

ડેટા સેન્ટરોમાં રેકોર્ડ ઈન્વેસ્ટમેન્ટ પાછળ ડેટ અર્થાત્ દેવા-આધારિત ભંડોળે મુખ્ય ભૂમિકા ભજવી છે. મોટી ટેક કંપનીઓ હવે મોંઘા  ઇન્ફ્રાસ્ટ્રકચરને જાતે ફંડ કરવાના બદલે ખાનગી ઇક્વિટી અને ડેટ બજારો તરફ વળ્યા છે. 

આ વલણે ડેટા સેન્ટરોની અત્યાધુનિક ટેકનોલોજીના સાચા મૂલ્ય પર પ્રશ્ન ઉઠાવી રહેલા કેટલાક રોકાણકારોમાં ચિંતા ઉભી કરી છે. મિશિગનમાં ૧૦ અબજ ડોલરના ડેટા સેન્ટર પ્રોજેક્ટમાંથી બ્લુ આઉલ કેપિટલે ફંડિંગ નકાર્યાના અહેવાલથી ક્લાઉડ કંપની ઓરેકલમાં કડાકો નોંધાયો હતો.

એસ એન્ડ પી ગ્લોબલ અનુસાર ૨૦૨૫ના પ્રથમ ૧૧ મહિનામાં ૧૦૦થી વધુ ડેટા સેન્ટર સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનું કુલ મૂલ્ય ૨૦૨૪ કરતા વધુ હતું. તેમાંથી મોટાભાગના સોદા અમેરિકામાં જ થયા હતા, ત્યારબાદ એશિયા-પેસિફિક ક્ષેત્રનો ક્રમ આવે છે. આઈએનજી અનુસાર, યુએસમાં ડેટા સેન્ટર રોકાણ યુરોપ કરતા પાંચ ગણું વધારે હોઈ શકે છે. દરમિયાન, ગલ્ફ દેશો પણ આગામી વૈશ્વિક એઆઈ હબ તરીકે પોતાને સ્થાન આપવા માટે ઝડપથી રોકાણ કરી રહ્યા છે.

જોકે ૨૦૨૫માં દેવું જારી કરવાનો આંકડો ૧૮૨ અબજ ડોલરે પહોંચ્યો છે જે ગત વર્ષે ૯૨ અબજ ડોલરે હતો. મેટા, ગૂગલ અને એમેઝોન જેવા દિગ્ગજો પણ દેવા આધારિત ફંડિંગ તરફ વળ્યા છે. નિષ્ણાતોના મતે ડેટા સેન્ટર સેક્ટરમાં ૨૦૨૬માં મર્જર અને એક્વિઝિશન પ્રવૃત્તિઓને વેગ મળી શકે છે, જેનાથી મૂલ્યાંકન વધુ ઊંચું થઈ શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…
Business

May 8, 2026
ચાંદીમાં બે દિવસમાં રૂ.14000નો ઉછાળો: વૈશ્વિક કિંમતી ધાતુઓમાં સુધારો | Silver jumps by Rs 14 000 in …

૨૦૨૬માં કેશ સેગમેન્ટમાં DIIની નેટ ખરીદી રૂપિયા 3 લાખ કરોડને પાર | DII’s net purchases in cash segmen…

Next Post
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50% અનામત

અરવલ્લી પર્વતમાળા સામે સંકટ, 90% વિસ્તારમાં જમીન-ખનીજ ખનનથી નુકસાનની દહેશત

અમદાવાદમાં મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી મેટ્રોના 55% મુસાફરો સ્ટેશન ભૂલી જાય છે, 68%ની ચોંકાવનારી કબૂલાત…

અમદાવાદમાં મોબાઈલમાં વ્યસ્ત રહેવાથી મેટ્રોના 55% મુસાફરો સ્ટેશન ભૂલી જાય છે, 68%ની ચોંકાવનારી કબૂલાત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના સિનિયર નેતાની મસ્જિદ બહાર કરાઈ હત્યા, હુમલાખોરે ચપ્પાના અનેક ઘા ઝીંક્યા | Maharashtra Con…

4 months ago
ઈન્ડિગોનું સંકટ અચાનક નથી આવ્યું, પરંતુ ‘ગણતરીપૂર્વક ઘડાયેલું કાવતરું’! એરલાઈન્સ પર ગંભીર આરોપ | Ind…

5 months ago
સગીરા સાથે દુષ્કર્મ આચરનારા વિધર્મીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Heretic who raped minor gets 20 years rig…

મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર માઓવાદી ઠાર, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત | Maha…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News