gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ જી રામ જી બિલને મંજૂરી આપી | President Draupadi Murmu approves the Ji R…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ જી રામ જી બિલને મંજૂરી આપી | President Draupadi Murmu approves the Ji R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સંસંદમાં ગુરૂવારે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું 

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજિવિકા મિશન (ગ્રામીણ) (વીબી-જી રામ જી) બિલને મંજૂરી આપી છે. આ સાથે જ મનરેગાનું સ્થાન હવે ‘જી રામ જી’ કાયદાએ લઇ લીધુ છે. 

ગ્રામીણ પરિવારો માટે હવે દરેક વર્ષે મજૂરી રોજગાર ગેરંટીને ૧૨૫ દિવસ સુધી વધારી દેવામાં આવી છે. સંસદમાં ગુરુવારે વિપક્ષના વિરોધ વચ્ચે જી રામ જી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.

ગ્રામીણ વિકાસ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કોંગ્રેસે ગાંધીજીના આદર્શોની હત્યા કરી છે. જ્યારે મોદી સરકારે આ આદર્શોને જીવિત રાખ્યા છે. ચૌહાણે મનરેગા યોજનાની જગ્યાએ નવો કાયદો લાવવા અને તેમાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા હતાં. 

શિવરાજ સિંહ ચૌહાણે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ નેતૃત્ત્વવાળી સરકારે મનરેગા સંપૂણ તાકાતથી અમલમાં મૂક્યો ન હતો અને વડાપ્રધાન મોદીએ આ યોજનાને યોગ્ય રીતે અમલમાં મૂકી છે. 

તેમણે યુપીએ અને એનડીએ સરકારના સમયમાં આ યોજનના અમલની સરખામણી કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં ૧૬૬૦ કરોડ શ્રમ દિવસનું સર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે મોદી સરકારમાં ૩૨૧૦ કરોડ શ્રમ દિવસનું સર્જન કરવામાં આવ્યું હતું. મોદી સરકાર અગાઉ આ યોજનામાં મહિલાઓની ભાગીદાી ૪૮ ટકા હતી. જે આ સરકારના સમયમાં વધીને ૫૬.૭૩ ટકા થઇ ગઇ છે. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ તો ગાંધીનાં નામની ચોરી કરવાનો પાપ કર્યુ છે.  જી રામ જી કાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત ૨૦૪૭ વિઝિયનની સાથે જોડાયેલ છે. 

જેનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર, આજિવિકા અને કૃષિ ઉત્પાદકતાને મજબૂત કરવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
દીપુ દાસે ધાર્મિક લાગણી દુભાવી જ નહોતી : બાંગ્લાદેશ પોલીસનો દાવો | Deepu Das did not hurt religious …

દીપુ દાસે ધાર્મિક લાગણી દુભાવી જ નહોતી : બાંગ્લાદેશ પોલીસનો દાવો | Deepu Das did not hurt religious ...

અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ-ટેન્કર જપ્ત કર્યું : તેના ડેક પર ચોપર્સ ઉતાર્યાં | US seizes Venezuelan oi…

અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ-ટેન્કર જપ્ત કર્યું : તેના ડેક પર ચોપર્સ ઉતાર્યાં | US seizes Venezuelan oi...

બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારો સામે હિન્દુઓએ એક થવું જ પડશે : ભાગવત | Hindus must unite against i…

બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારો સામે હિન્દુઓએ એક થવું જ પડશે : ભાગવત | Hindus must unite against i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે મોદી સરકારનો વિરોધ કરીને હું મૂર્ખ સાબિત થયો, થરૂરના નિવેદનથી રાજકીય ગરમાવો | shashi tharoor confess on opposing indias stance on russia ukraine war

1 year ago
ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની…

સ્કુટરની ચાવી બનાવવાના બહાને ઘરમાં પ્રવેશી શખ્સે તિજોરી સાફ કરી | Man enters house cleans out safe o…

4 months ago
ભાવનગરમાં એક, ઘોઘામાં પોણો ઈંચ કમોસમી વરસાદ | One inch of unseasonal rain in Bhavnagar one and a hal…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News