gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ચૌટા બજારની ટ્રાફિક સમસ્યા હળવી : વર્ષો બાદ ચૌટા બજારમાં દિવસે ફોર વ્હીલ પસાર થતા જોઈ સ્થાનિ…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ચૌટા બજારની ટ્રાફિક સમસ્યા હળવી : વર્ષો બાદ ચૌટા બજારમાં દિવસે ફોર વ્હીલ પસાર થતા જોઈ સ્થાનિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : દબાણ માટે કુખ્યાત એવા ચૌટાબજારના દબાણ દુર કરવા માટેની પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરીના કારણે વર્ષો બાદ આજે ચૌટાબજારના દબાણ નહિવત થઈ ગયા છે. પાલિકા સાથે મળીને પોલીસના સતત ફુટ પેટ્રોલીંગ અને દુકાન બહાર દબાણ હોય તેના ફોટા પાડવાની કામગીરીના કારણે આજે બપોરે ચૌટા બજારમાંથી ફોર વ્હીલર પસાર થતા જોઈ સ્થાનિકો ખુશ થઈ ગયા હતા. સ્થાનિકોએ પોલીસ કમિશ્નર અને મેયરનો આભાર માન્યો છે અને કહ્યું છે,  દેર આયે દુરસ્ત આયે પણ હવે આ પ્રકારની કામગીરી સતત કરી કાયમી દબાણ માટે મુક્તિ આપવામાં આવે તે જરૂર છે. 

સુરતના ચૌટા બજારમાં માથાભારે તત્વોના ગેરકાયદે દબાણ મુદ્દે ફરિયાદ બાદ સુરતના મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશ્નર અનુપસિંહ ગેહલોત ચૌટા બજારમાં પહોંચ્યા હતા. થોડા દિવસ પહેલાં તેઓએ ચૌટા બજારમાં જઈ વેપારીઓને દુકાન બહાર દબાણ ન કરવા માટે અપીલ કરી હતી અને તેની સાથે પંદર દિવસમાં દબાણ ન થાય તો દુકાન સીલ કરવા સાથે ગુનો દાખલ થશે તેવી ચીમકી આપી હતી. જોકે, થોડા દિવસ તો આ ચીમકીની કોઈ અસર થઈ ન હતી પરંતુ પોલીસ દ્વારા સતત ફુટ પેટ્રોલીંગ કરવા સાથે દુકાન બહાર દબાણ હોય તે દુકાનના ફોટા પાડવાનું શરુ કર્યું હતું. ગઈકાલ સુધી તો પોલીસ-પાલિકા સાથે દબાણ કરનારા સંતાકૂકડી રમતા જોવા મળ્યા હતા. 

પરંતુ સુરતના સાંસદ મુકેશ દલાલે રાજ માર્ગ પર થતા રાત્રી દબાણ તથા ચૌટા બજારના દબાણ અંગે ગંભીર રજુઆત કરી હતી અને તેના માટે કોણ જવાબદાર તેવુ સંકલનમાં પૂછ્યું હતું. તેમની આ ફરિયાદ બાદ પાલિકા અને પોલીસ  સાથે મળીને ગઈકાલે રાત્રે લાલગેટથી રાજ માર્ગ પર જે રાત્રી બજાર ભરાય છે તેના દબાણ દુર કરાવ્યા હતા. તેની અસર આજે ચૌટા બજારના દબાણ પર જોવા મળી હતી. 

આજે બપોરે બે વાગ્યે તો ચૌટા બજારમાં નહિવત દબાણ હતા જેના કારણે વર્ષો બાદ ચૌટા બજારમાં દિવસ દરમિયાન ફોર વ્હીલર પસાર થતી નજરે પડી હતી. સ્થાનિકો દબાણ મુક્ત ચૌટાબજારને જોઈ ખુશ થઈ ગયા હતા. તેઓએ સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને મેયર દક્ષેશ માવાણીનો આભાર માન્યો છે. તેઓએ કહ્યું છે કે દેર આયે પણ દુરસ્ત આયે પાલિકા અને પોલીસની સંયુક્ત અને કડક કામગીરીથી જ આ દબાણો દુર થઈ શક્યા છે અને આ કામગીરી માત્ર થોડા દિવસ માટે નહી પરંતુ કાયમી રાખવામાં આવે અને કાયમી ધોરણે આ વિસ્તારને દબાણ  મુક્ત કરવામાં આવે તેવી પણ વિનંતી કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
ભારતમાં સોનું અને ચાંદી બંને ઑલ ટાઈમ હાઈ, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ રેકોર્ડ તૂટ્યા | Gold And Silver …

ભારતમાં સોનું અને ચાંદી બંને ઑલ ટાઈમ હાઈ, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ રેકોર્ડ તૂટ્યા | Gold And Silver ...

ભાવનગર મંડળમાં ટિકિટ ચેકિંગ દરમિયાન સિંગલ EFT દ્વારા અત્યાર સુધીની સર્વોચ્ચ વસુલાત

ભાવનગર મંડળમાં ટિકિટ ચેકિંગ દરમિયાન સિંગલ EFT દ્વારા અત્યાર સુધીની સર્વોચ્ચ વસુલાત

તમારું સ્વાસ્થ્ય સાચી વસ્તુનો જ હકદાર છે: નકલી ઉત્પાદનો સામે હર્બાલાઇફ ઇન્ડિયાની પહેલ | Herbalife India Launches Awareness Drive Against Counterfeit Nutrition Products

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો | Congress Rahul Gandhi De…

રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો | Congress Rahul Gandhi De…

1 year ago
ગુજરાતમાં આ બે સિરપનો જથ્થો પરત ખેંચવા આદેશ: MPમાં બાળકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં તપાસનો ધમધમાટ | gu…

ગુજરાતમાં આ બે સિરપનો જથ્થો પરત ખેંચવા આદેશ: MPમાં બાળકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં તપાસનો ધમધમાટ | gu…

12 months ago
સીતામૈયાનું ‘મિર્ચ મસાલા’ વગરનું ‘નિર્મળ’ બજેટ | Sitamaiah’s ‘clean’ budget without ‘mirch masala’

સીતામૈયાનું ‘મિર્ચ મસાલા’ વગરનું ‘નિર્મળ’ બજેટ | Sitamaiah’s ‘clean’ budget without ‘mirch masala’

8 months ago
પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News