gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતમાં સોનું અને ચાંદી બંને ઑલ ટાઈમ હાઈ, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ રેકોર્ડ તૂટ્યા | Gold And Silver …

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in Business
0 0
0
ભારતમાં સોનું અને ચાંદી બંને ઑલ ટાઈમ હાઈ, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ રેકોર્ડ તૂટ્યા | Gold And Silver …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold And Silver Price : 22 ડિસેમ્બરના રોજ કિંમતી ધાતુઓના બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોનું ફરી ઑલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા છે. 

સોનાની કિંમત : ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના આંકડા મુજબ, સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2,191 રૂપિયાનો વધારો થતા તે 1,33,970 રૂપિયા પર પહોંચી ગયું છે.

ચાંદીની કિંમત : ચાંદી પણ પ્રતિ કિલો 7,660 રૂપિયા મોંઘી થઈને 2,07,727 રૂપિયાના ઐતિહાસિક સ્તરે પહોંચી છે.

વૈશ્વિક બજારમાં પણ સોનું-ચાંદી ચમક્યા : વૈશ્વિક બજારમાં સોનાની કિંમત પ્રતિ ઔંસ 4,383.73 ડોલરની સર્વોચ્ચ સપાટીએ નોંધાઈ છે. આ વર્ષ દરમિયાન સોનામાં કુલ 57,808 રૂપિયા અને ચાંદીમાં 1,21,710 રૂપિયાનો વધારો થયો છે.

સોનાની કિંમતોમાં વધારા પાછળના ત્રણ કારણ

નિષ્ણાતો સોનાની કિંમતોમાં આ વધારા પાછળ મુખ્ય ત્રણ કારણો જોઈ રહ્યા છે.

1… સૌથી મોટું કારણ અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની આશા છે જેના કારણે ડોલર નબળો પડ્યો છે અને રોકાણકારો સોના તરફ વળ્યા છે. 

2… બીજું કારણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી ભૌગોલિક તણાવની સ્થિતિ છે જેમાં રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માને છે.

3… ત્રીજું કારણ ચીન જેવી મોટી અર્થવ્યવસ્થાઓની સેન્ટ્રલ બેંકો દ્વારા થઈ રહેલી સોનાની મોટાપાયે ખરીદી છે. આ સંજોગોમાં સોનાની માંગ સતત વધી રહી છે.

ચાંદીના ભાવ વધવાના કારણો

  • ચાંદીમાં તેજી આવવા પાછળ ઔદ્યોગિક માંગ જવાબદાર છે. સોલર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક વાહનોમાં ચાંદીનો વપરાશ વધ્યો છે.
  • અમેરિકામાં ટેરિફ વધવાની બીકને કારણે કંપનીઓ અગાઉથી જ ચાંદીનો સ્ટોક કરી રહી છે જેના કારણે તેની અછત સર્જાઈ છે.

હજુ પણ કિંમતો વધશે

બજારના જાણકારોનું માનવું છે કે હજુ પણ કિંમતોમાં વધારો ચાલુ રહેશે. આગામી એક વર્ષમાં ચાંદી 2.50 લાખ રૂપિયા અને સોનું 1.50 લાખ રૂપિયાના સ્તરને વટાવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. શેરબજારમાં પણ આજે મેટલ અને આઈટી સેક્ટરમાં જોરદાર લેવાલી જોવા મળી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…
Business

રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…

May 17, 2026
નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…
Business

નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…

May 17, 2026
Next Post
ભાવનગર મંડળમાં ટિકિટ ચેકિંગ દરમિયાન સિંગલ EFT દ્વારા અત્યાર સુધીની સર્વોચ્ચ વસુલાત

ભાવનગર મંડળમાં ટિકિટ ચેકિંગ દરમિયાન સિંગલ EFT દ્વારા અત્યાર સુધીની સર્વોચ્ચ વસુલાત

તમારું સ્વાસ્થ્ય સાચી વસ્તુનો જ હકદાર છે: નકલી ઉત્પાદનો સામે હર્બાલાઇફ ઇન્ડિયાની પહેલ | Herbalife India Launches Awareness Drive Against Counterfeit Nutrition Products

જામનગરમાં વાહન ચોરીનો આરોપી કાલે ઝડપાયો આજે પોલીસ જાપ્તામાંથી ફરાર, કોર્ટ પરિસરમાં ફિલ્મી દ્રશ્યો | …

જામનગરમાં વાહન ચોરીનો આરોપી કાલે ઝડપાયો આજે પોલીસ જાપ્તામાંથી ફરાર, કોર્ટ પરિસરમાં ફિલ્મી દ્રશ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ | Veteran cricketer Chete…

રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ | Veteran cricketer Chete…

6 months ago
વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ડૂબી જવાથી ત્રણ લોકોના મોત | Three Die in Vadodara District Due …

વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ડૂબી જવાથી ત્રણ લોકોના મોત | Three Die in Vadodara District Due …

8 months ago
અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ગાંજો વેચતો આરોપી ઝડપાયો | Accused arrested for selling marijuana near At…

અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ગાંજો વેચતો આરોપી ઝડપાયો | Accused arrested for selling marijuana near At…

6 months ago
કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને અગાઉ આરોપી અને હવે સાક્ષી બનાવાય છે !! | Customers caught in the brot…

કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને અગાઉ આરોપી અને હવે સાક્ષી બનાવાય છે !! | Customers caught in the brot…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News