gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાકિસ્તાની ડોનના સમર્થનમાં વીડિયો પોસ્ટ કરનારા આફતાબની ભુજથી ધરપકડ, શહબાઝે CM નીતિશને આપી હતી ધમકી |…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
પાકિસ્તાની ડોનના સમર્થનમાં વીડિયો પોસ્ટ કરનારા આફતાબની ભુજથી ધરપકડ, શહબાઝે CM નીતિશને આપી હતી ધમકી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch News: હાલના સમયમાં ફિલ્મોમાં બતાવેલા ‘આંતરરાષ્ટ્રીય માફિયા’ નેટવર્કની ચારેયકોર ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં ભુજના એક ઈસમને પાકિસ્તાનના જાણીતા ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીને ‘રોલ મોડલ’ બનાવવું ભારે પડ્યું છે. પોલીસે સતત પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાઝ ભટ્ટીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ વીડિયો પોસ્ટ કરવાના ગુનાસર એક આફતાબ/અલ્તાફ રજાક ખાટકીની ધરપકડ કરી છે. જેની પાસેથી નકલી ચલણ અને ગાંજો અને હથિયારો પણ મળી આવ્યા છે. 

નોટોના બંડલ, 669 ગ્રામ ગાંજો અને એક દેશી બનાવટની પિસ્તોલ મળી

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ભુજના ખાટકી ફળિયામાં રહેતો આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકી પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે અને તેના સમર્થનમાં સતત વીડિયો અપલોડ કરી ગુનાહિત માનસિકતા ફેલાવી રહ્યો છે, જે બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. શનિવારે મોડી રાત્રે આરોપીને ભુજના ભીડનાકા વિસ્તારમાંથી ધરપકડ કરાઇ હતી. જેની પૂછપરછમાં તે ગાંજો વેચતો હોવાનું પણ ખૂલ્યું હતું જેની તપાસ માટે ટીમે આરોપીના ઘરમાં સધન તપાસ હાથ ધરી હતી. જેમાં 181 નકલી ચલણી નોટોના બંડલ, 669 ગ્રામ ગાંજો અને એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. 

#WATCH | Bhuj, Gujarat: SP Vikas Sudha says, “…We received information that a person from Bhuj, inspired by the Pakistani gangster Shahbaz Bhatti, was operating an Instagram account and posting controversial videos… After obtaining the account details, we learned that a… pic.twitter.com/RHrTf6LZlo

— ANI (@ANI) December 22, 2025

પાંચ વખત આઈડીના યુઝરનેમ બદલ્યા

તપાસમાં એ પણ ખૂલ્યું છે કે આરોપીએ પોતાના બીજા નંબરથી બે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી. જે મોબાઈલ ખોવાઇ જતાં વર્ષ 2024માં પોતાની જ એક આઈડીનું નામ પાકિસ્તાનના ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીના નામથી કરી દીધું હતું. આ બોગસ આઈડીમાં આરોપીએ પાંચ વખત આઈડીના યુઝરનેમ બદલાવ્યા હતા.

આ પણ વાંચો: જામનગરમાં વાહન ચોરીનો આરોપી કાલે ઝડપાયો આજે પોલીસ જાપ્તામાંથી ફરાર, કોર્ટ પરિસરમાં ફિલ્મી દ્રશ્યો

સમગ્ર ઘટના અંગે SPએ માહિતી આપતા કહ્યું કે ‘અમને માહિતી મળી હતી કે ભુજનો એક વ્યક્તિ પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાઝ ભટ્ટીથી પ્રેરિત થઈને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવી રહ્યો હતો. તે વ્યક્તિ આ એકાઉન્ટ પર વિવાદાસ્પદ વીડિયો પોસ્ટ કરી રહ્યો હતો. એકાઉન્ટ અંગે માહિતી એકત્રિત કર્યા પછી, આરોપીની ઓળખ થઈ હતી, જેની તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ભુજનો રહેવાસી છે અને તેનું નામ આફતાબ ખડકી છે.  જે પોલીસને ધ્યાને આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી મોબાઈલ કબજે કરી વધુ તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યો છે.’

પાકિસ્તાની ગેંગસ્ટર સાથે શું કનેક્શન?

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે તેણે ગાંજો ક્યાંથી મેળવ્યો અને કોણે સપ્લાય કર્યો. તેને નકલી ચલણી નોટોના બંડલ ક્યાંથી મળ્યા? પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપીને પાકિસ્તાની ગેંગસ્ટર પાસેથી પૈસા મળ્યા હતા કે તે ફક્ત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી દુષપ્રેરિત હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ 75 વર્ષ પૂર્ણ, આજે 11 તીર્થોના જળથી શિખર પર અભિષેક | 75 years of reconst…
GUJARAT

સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ 75 વર્ષ પૂર્ણ, આજે 11 તીર્થોના જળથી શિખર પર અભિષેક | 75 years of reconst…

May 11, 2026
સોમનાથ પર્વની ઉજવણી પૂર્વે જામનગરમાં વડાપ્રધાન મોદીનું જાજરમાન અભિવાદન | Prime Minister Modi’s majes…
GUJARAT

સોમનાથ પર્વની ઉજવણી પૂર્વે જામનગરમાં વડાપ્રધાન મોદીનું જાજરમાન અભિવાદન | Prime Minister Modi’s majes…

May 11, 2026
યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…
GUJARAT

યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

May 11, 2026
Next Post
અમદાવાદના નરોડામાં પોલીસ અને AMCની ટીમ પર લારીવાળાઓએ કર્યો પથ્થરમારો, 1 પોલીસકર્મીને ઈજા | pelted st…

અમદાવાદના નરોડામાં પોલીસ અને AMCની ટીમ પર લારીવાળાઓએ કર્યો પથ્થરમારો, 1 પોલીસકર્મીને ઈજા | pelted st...

નેશનલ હેરાલ્ડ કેસ ઃ હાઇકોર્ટની સોનિયા અને રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસ ઃ હાઇકોર્ટની સોનિયા અને રાહુલને નોટિસ

મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા છુપાવાતા આંકડા, અમદાવાદમાં વાઈરલના રોજ નોંધાઈ રહેલા ૧૫૦૦થી વધુ કેસ | Stati…

મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા છુપાવાતા આંકડા, અમદાવાદમાં વાઈરલના રોજ નોંધાઈ રહેલા ૧૫૦૦થી વધુ કેસ | Stati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્લાસ્ટિક મુક્ત અભિયાનઃ નાના વેપારીઓને દંડવાને બદલે પહેલા ફેક્ટરીઓ બંધ કરો | Plastic free campaign: …

પ્લાસ્ટિક મુક્ત અભિયાનઃ નાના વેપારીઓને દંડવાને બદલે પહેલા ફેક્ટરીઓ બંધ કરો | Plastic free campaign: …

4 months ago
બોટાદના મકાનમાંથી દારૂ બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with liquor and beer from Botad h…

બોટાદના મકાનમાંથી દારૂ બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે | Man arrested with liquor and beer from Botad h…

1 week ago
રાજકારણ મારી ફૂલ ટાઇમ જોબ નથી, મોદી પછી PM બનવા મુદ્દે યોગીનો જવાબ | yogi adityanath up cm prime min…

રાજકારણ મારી ફૂલ ટાઇમ જોબ નથી, મોદી પછી PM બનવા મુદ્દે યોગીનો જવાબ | yogi adityanath up cm prime min…

1 year ago
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News