gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિજિલન્સના પ્રાથમિક રીપોર્ટના આધારે મ્યુનિ.લાઈટ વિભાગના ૪૧ અધિકારીઓને શોકોઝ ફટકારાઈ | Based on the p…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
વિજિલન્સના પ્રાથમિક રીપોર્ટના આધારે મ્યુનિ.લાઈટ વિભાગના ૪૧ અધિકારીઓને શોકોઝ ફટકારાઈ | Based on the p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,સોમવાર,22 ડિસેમ્બર,2025

ગત ચોમાસામા નારોલ અને ઘીકાંટા વિસ્તારમાં બનેલી બે અલગ
ઘટનાઓમાં   દંપત્તિ સહિત ત્રણ લોકોના મોત
થયા હતા. જેને પગલે મ્યુનિસિપલ કમિશનરે સોંપેલી વિજિલન્સ તપાસના પ્રાથમિક
રીપોર્ટના આધારે લાઈટ વિભાગના ડેપ્યુટી સીટી ઈજનેરથી આસિસ્ટન્ટ ઈજનેર સુધીના ૪૧
અધિકારીઓને સામૂહિક શોકોઝ નોટિસ આપવા સુચના આપી છે.લાઈટ વિભાગને લગતી ૧૧ મહિનામાં
કુલ ૧.૩૩ લાખ ફરિયાદ લોકો દ્વારા કરવામા આવી છે.હાલમા પણ શહેરના અનેક વિસ્તારોમાં
સાંજ પડતા જ સ્ટ્રીટલાઈટ બંધ હાલતમા જોવા મળે છે.જેને લઈ જે તે ઝોનના પેટા
કોન્ટ્રાકટરોને નોટિસ આપવા કમિશનરે કહયુ છે.

કોર્પોરેશનના લાઈટ વિભાગનો વહીવટ છેલ્લા બે વર્ષથી ખાડે
ગયેલો છે.ચોમાસામા ત્રણ લોકોના મોત પછી સોંપાયેલી વિજિલન્સ તપાસના પ્રાથમિક અહેવાલ
મુજબ
, શહેરમા
અનેક સ્પોટ ઉપર વીજવાયર ખુલ્લા અથવા તો છુટા જોવા મળી રહયા છે.કોઈ સ્થળે વીજ વાયર
કપાયેલી હાલતમા પણ જોવા મળી રહયા છે.કોર્પોરેશન દ્વારા સીટલુમને આપવામા આવેલો
સ્ટ્રીટલાઈટના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ પુરો થયા પછી ચાર વખત ટેન્ડર
કરાયા છે.છતાં કોઈ ચોકકસ કોન્ટ્રાકટર મળતા નહી હોવાથી તમામ ૪૮ વોર્ડમાં પેટા
કોન્ટ્રાકટરોની મદદથી સ્ટ્રીટલાઈટ ચાલુ રાખવા પ્રયાસ કરાઈ રહયા છે.કમિશનરે આ અગાઉ
લાઈટ ખાતાના એ સમયના એડીશનલ સીટી ઈજનેરને શોકોઝ આપી હતી.જે પછી થોડા સમય પછી તેમની
બદલી કરાઈ હતી.લાઈટ ખાતામા અધિકારી બદલાયા પછી પણ શહેરના અનેક વિસ્તારમા અંધારપટ
જોવા મળે છે. આ કારણથી મ્યુ.કમિશનરે લાઈટ ખાતાના ૪૧ અધિકારીઓને શોકોઝ ફટકારી
છે.હાલના વિભાગના એડીશનલ સીટી ઈજનેરને પણ શોકોઝ અપાય એવી સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE
GUJARAT

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

August 2, 2026
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
GUJARAT

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

August 2, 2026
એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Next Post
થાનના જામવાડી અને તરણેતરમાંથી ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું | Illegal white clay mining caught f…

થાનના જામવાડી અને તરણેતરમાંથી ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું | Illegal white clay mining caught f...

‘ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી’: લાડાણી | ‘I have a vision for the develop…

'ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી': લાડાણી | 'I have a vision for the develop...

પૂર્વ કૃષિમંત્રીનો સાડી પહેરેલો AI વીડિયો વાયરલ, લખ્યું: ‘રાઘવજી ભ્રષ્ટાચારનું ઘર’ | wearing sari go…

પૂર્વ કૃષિમંત્રીનો સાડી પહેરેલો AI વીડિયો વાયરલ, લખ્યું: 'રાઘવજી ભ્રષ્ટાચારનું ઘર' | wearing sari go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મશીનો પાછા માંગનારને ઓફિસમાં ગોંધી રિવોલ્વર બતાવીને ખંડણી વસૂલનાર ગિરીશ સોલંકીની ધરપકડ | Bhavani Ene…

મશીનો પાછા માંગનારને ઓફિસમાં ગોંધી રિવોલ્વર બતાવીને ખંડણી વસૂલનાર ગિરીશ સોલંકીની ધરપકડ | Bhavani Ene…

9 months ago
વડોદરાના ઈવા મોલમાં આવેલી યુવતી સાથે કર્મચારી દ્વારા શારીરિક છેડછાડ કરતા હોબાળો | Uproar as employee…

વડોદરાના ઈવા મોલમાં આવેલી યુવતી સાથે કર્મચારી દ્વારા શારીરિક છેડછાડ કરતા હોબાળો | Uproar as employee…

10 months ago
વડોદરા શહેરમાં પ્રથમ વખત આયોજિત 6ઠ્ઠી ગુજરાત સ્ટેટ એમએમએ ચેમ્પિયનશિપમાં રાજ્યના 90 ખેલાડીઓએ ભાગ લીધો…

વડોદરા શહેરમાં પ્રથમ વખત આયોજિત 6ઠ્ઠી ગુજરાત સ્ટેટ એમએમએ ચેમ્પિયનશિપમાં રાજ્યના 90 ખેલાડીઓએ ભાગ લીધો…

9 months ago
ચૈતર વસાવા પર કાર્યવાહી બાબતે AAP-કોંગ્રેસે સાથે મળીને મુખ્યમંત્રીને કરી રજૂઆત | AAP Congress on CM …

ચૈતર વસાવા પર કાર્યવાહી બાબતે AAP-કોંગ્રેસે સાથે મળીને મુખ્યમંત્રીને કરી રજૂઆત | AAP Congress on CM …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News