gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમદાવાદમાં સોનું રૂ. 1.38 લાખ, દિલ્હીમાં ચાંદી રૂ. 2.14 લાખની ટોચે | Gold in Ahmedabad hits Rs 1 38 …

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in Business
0 0
0
અમદાવાદમાં સોનું રૂ. 1.38 લાખ, દિલ્હીમાં ચાંદી રૂ. 2.14 લાખની ટોચે | Gold in Ahmedabad hits Rs 1 38 …
3
VIEWS
Share on FacebookShare on Twitter

– વૈશ્વિક સોનું 4400 ડોલર પાર: ચાંદી ઉછળી 70 ડોલર નજીક

– દિલ્હી ચાંદીમાં એક જ દિવસમાં રૂ.10000નો ઊછાળો, અમદાવાદમાં ચાંદી રૂ. 2,05,000ના સ્તરે 

અમદાવાદ, મુંબઈ : ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં તથા વૈશ્વિક જીઓપોલીટી૪કલ સંજોગો ચિંતાપ્રેરક રહેતાં સોનાની તેજીને નવું કારણ મળ્યું હતું.  આ અહેવાલો પાછળ નાતાલ વેકેશન પૂર્વે ફંડો દ્વારા હાથ ધરાયેલ નવી ઝડપી લેવાલીએ વૈશ્વિક બજારમાં સોના-ચાદીમાં ઉછાળો નોંધાતા તેની સીધી અસર ભારતના સોના-ચાંદી બજાર ઉપર જોવાઈ હતી.

આજે દિલ્હી બુલિયન બજારમાં ચાંદી એક જ દિવસમાં રૂ. ૧૦,૪૦૦ ઉછળીને રૂ. ૨,૧૪,૫૦૦ની નવી વિક્રમી સપાટીએ પહોંચી જવા પામી હતી. જ્યારે અમદાવાદ તથા દિલ્હી સોનું રૂ. ૧,૩૮,૦૦ની નવી ઉંચી સપાટીએ પહોંચી ગયું હતું. મુંબઈ ખાતે ચાંદી રૂ. ૨,૦૭,૭૨૫ તથા અમદાવાદ ચાંદી રૂ. ૨,૦૫,૦૦૦ની ટોચે પહોંચી હતી.

વૈશ્વિક તેજી પાછળ  નાતાલ પૂર્વે કિંમતી ધાતુઓના ભાવ ઝડપી ઉછળી નવા ઉંચા મથાળાને આંબી ગયા હતા. વિશ્વ બજારમાં રેકોર્ડ તેજી આગળ વધ્યાના સમાચાર હતા.  આ ઉપરાંત ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ઘટતાં તથા તેની સામે ડોલરના ભાવ ઉંચકાતાં તેમ જ વિશ્વ બજાર પણ વધી જતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.  

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૩૩૮થી ૪૩૩૯ ડોલરથી વધી ઉંચામાં ભાવ ૪૪૦૦ પાર કરી ૪૪૨૦ થઈ ૪૪૦૯થી ૪૪૧૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૬૭.૧૬ વાળા વધી ઉંચામાં ભાવ ૬૯ ડોલરની સપાટી વટાવી ૬૯.૪૫ થઈ ૬૮.૯૬થી ૬૮.૯૭ ડોલર રહ્યા હતા.

આ અહેવાલો પાછળ  અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ઝડપી રૂ.૧૫૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૩૭૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૮૦૦૦ બોલાતાં નવો વિક્રમ સર્જાયો હતો. અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૫૦૦૦ ઉછળી રૂ.૨૦૫૦૦૦ની નવી ઉંચી ટોચે પહોંચી ગયા હતા. 

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૧૫૦૦થી વધી રૂ.૧૩૩૪૩૪ રહ્યા હતા.  જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૨૦૦૦ વાળા રૂ.૧૩૩૯૭૦ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ  જીએસટી વગર રૂ.૨૦૩૨૫૦ વાળા વધી રૂ.૨૦૭૭૨૫ રહ્યા હતા.  

વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ આજે વધુ ઉછળ્યા હતા. પ્લેટીનમના  ભાવ ઔંશના  ૧૯૭૫ વાળા ૨૦૮૭ થઈ ૨૦૮૫ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૧૭૧૪ વાળા વધી ૧૮૦૦ થઈ ૧૭૮૪થી ૧૭૮૫ ડોલર રહ્યા હતા.  કોપરમાં પણ રેકોર્ડ તેજી વચ્ચે ટનના ભાવ ઉંચામાં ૧૨ હજાર ડોલર તરફ જઈ રહ્યાના સંકેતો મળ્યા હતા. ક્રૂડતેલ પણ ઉંચકાયું હતું. વેનેઝુએલા તથા અમેરિકાના વિવાદના પગલે વિશ્વ બજારમાં વેનેઝુએલાના ક્રૂડતેલની સપ્લાય ઘટયાની ચર્ચા હતી. દરમિયાન, બ્રેન્ટ ક્રૂડના  ભાવ બેરલના ૬૦.૪૭ ડોલરથી વધી ૬૧.૭૭ થઈ ૬૧.૭૦ ડોલર રહ્યા  હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૫૭.૭૭ થઈ ૫૭.૬૯ ડોલર રહ્યા હતા. ક્રૂડ વધતાં સોનામાં તેજીને નવું કારણ મળ્યું હતું. જ્યારે કોપર વધતાં ચાંદીની તેજીને પીઠબળ મળ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યુનિ.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક મેસ ફી લેવાની હિલચાલ | proposal of annual hostel mess fee…

યુનિ.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક મેસ ફી લેવાની હિલચાલ | proposal of annual hostel mess fee...

સરકારનો આદેશ, યુનિ.કેમ્પસમાં રખડતા કૂતરાઓ દૂર કરવા નોડલ ઓફિસરની નિમણૂક કરો | appoint nodal officer t…

સરકારનો આદેશ, યુનિ.કેમ્પસમાં રખડતા કૂતરાઓ દૂર કરવા નોડલ ઓફિસરની નિમણૂક કરો | appoint nodal officer t...

આગામી પાંચ વર્ષમાં વધનારી વીજ માંગમાં વીસ ટકા હિસ્સો AI ક્ષેત્રનો હશે | AI sector will account for 2…

આગામી પાંચ વર્ષમાં વધનારી વીજ માંગમાં વીસ ટકા હિસ્સો AI ક્ષેત્રનો હશે | AI sector will account for 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ : કોલકાતા-મરાઠાવાડામાં આભ ફાટ્યું, મૃત્યુઆંક 18 થયો, હજુ અનેક ગુમ

ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ : કોલકાતા-મરાઠાવાડામાં આભ ફાટ્યું, મૃત્યુઆંક 18 થયો, હજુ અનેક ગુમ

9 months ago
કેન્દ્રમાં અમારી સરકાર બની તો બિહારને મળશે દેશનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય, રાહુલ ગાંધીનું વચન | Rah…

કેન્દ્રમાં અમારી સરકાર બની તો બિહારને મળશે દેશનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય, રાહુલ ગાંધીનું વચન | Rah…

8 months ago
હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’ | india l…

હોર્મુઝ સંકટ વચ્ચે LPG માટે ભારતની મોટી તૈયારી, હવે 15 દેશોમાંથી આવશે ગેસ; જાણો ‘પ્લાન-બી’ | india l…

2 months ago
રખડતા ઢોરને બચાવવા જતાં એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ | ST bus climbed over divider while trying to save…

રખડતા ઢોરને બચાવવા જતાં એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ | ST bus climbed over divider while trying to save…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News