gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૂ ભરેલી ટ્રક પલટી, બોટલો લૂંટવા લોકોની પડાપડી: અમદાવાદના સાણંદમાં અકસ્માત બાદ રેલમછેલ | Liquor Tr…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
દારૂ ભરેલી ટ્રક પલટી, બોટલો લૂંટવા લોકોની પડાપડી: અમદાવાદના સાણંદમાં અકસ્માત બાદ રેલમછેલ | Liquor Tr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Loot After Truck Overturns : અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા મુનિ આશ્રમ રોડ પાસે આજે વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પલટી મારી જવાની ઘટના બની હતી. અકસ્માતને પગલે રસ્તા પર દારૂની બોટલો વિખેરાઈ જતા સ્થાનિક લોકોમાં પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા.

દારૂની બોટલો લેવા પડાપડી

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાન પાસિંગની એક ટ્રક દારૂનો જથ્થો ભરીને સાણંદના મુનિ આશ્રમ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી જતાની સાથે જ અંદર રહેલી દારૂની પેટીઓ અને છૂટી બોટલો રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી.રોડ પર દારૂની બોટલો જોઈને આસપાસના લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને દારૂની બોટલો મેળવવા માટે પડાપડી કરવા લાગ્યા હતા.

જો કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભીડને દૂર કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને રોડ પર પડેલા મુદ્દામાલનો કબજો મેળવ્યો હતો.

આ પણ વાંચો: ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પર અમદાવાદમાં માત્ર ગ્રીન ફટાકડાને જ મંજૂરી, સમયમર્યાદા પણ નક્કી

રસ્તા પર દારૂની રેલમછેલ 

આ સમગ્ર ઘટના અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, ‘આજે સાણંદના મુનિ આશ્રમ રોડ તરફ એક રાજસ્થાન પાર્સિંગની દારૂ ભરેલી ટ્રક પલટી ગઈ હતી. પોલીસને જાણ કરાતા કાફલો સ્થળ પર પહોંચી ગયો છે.’ દારૂ ભરેલી ટ્રક કડી તરફથી સાણંદ તરફ આવી રહી હતી. તે દરમિયાન રોડ પર તાજેતરમાં જ બનાવેલા બમ્પ પરથી પસાર થતાં ટ્રક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી ખાઇ જતાં રસ્તા પર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. હાલમાં મળી રહેલી માહિતી મુજબ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મુદ્દામાલ કબજે કર્યો છે અને દારૂની બોટલો અને મુદ્દામાલની ગણતરી ચાલી રહી છે.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
અમદાવાદ ગ્રામ્ય SOGનું મેગા ઓપરેશનઃ દાદરા નગર હવેલીમાંથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપી, 2.34 કરોડનો મુદ…

અમદાવાદ ગ્રામ્ય SOGનું મેગા ઓપરેશનઃ દાદરા નગર હવેલીમાંથી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપી, 2.34 કરોડનો મુદ...

સુરેન્દ્રનગરમાં EDના ધામા: જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા | Sur…

સુરેન્દ્રનગરમાં EDના ધામા: જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા | Sur...

BREAKING: અમદાવાદમાં DGGIએ ઝડપી 1500 કરોડ કરચોરી, ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ |…

BREAKING: અમદાવાદમાં DGGIએ ઝડપી 1500 કરોડ કરચોરી, ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણી-સમા રોડની સિધ્ધેશ્વર પ્રાઇમપ્લસ સાઇટના બિલ્ડર ગ્રુપ દ્વારા ઇન્વેસ્ટર સાથે 3 કરોડની ઠગાઇ | build…

હરણી-સમા રોડની સિધ્ધેશ્વર પ્રાઇમપ્લસ સાઇટના બિલ્ડર ગ્રુપ દ્વારા ઇન્વેસ્ટર સાથે 3 કરોડની ઠગાઇ | build…

8 months ago
કોંગ્રેસને પટણા હાઈકોર્ટનો આદેશ, PM મોદીના માતાનો AI વીડિયો દરેક પ્લેટફોર્મથી હટાવો | bihar high cou…

કોંગ્રેસને પટણા હાઈકોર્ટનો આદેશ, PM મોદીના માતાનો AI વીડિયો દરેક પ્લેટફોર્મથી હટાવો | bihar high cou…

1 year ago
જાસૂસ બાદ પંજાબમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ઘૂસણખોરી કરી રહ્યો હોવાનો BSFનો દાવો | bsf arrested p…

જાસૂસ બાદ પંજાબમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ઘૂસણખોરી કરી રહ્યો હોવાનો BSFનો દાવો | bsf arrested p…

1 year ago
આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો | A road built three months …

આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો | A road built three months …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News