gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોરમાં જર્જરિત મકાન ઉતારતી વેળાએ દીવાલ ધસી પડતા યુવાનનું મોત નિપજ્યું | A young man died after a w…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
ડાકોરમાં જર્જરિત મકાન ઉતારતી વેળાએ દીવાલ ધસી પડતા યુવાનનું મોત નિપજ્યું | A young man died after a w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાલિકા દ્વારા મકાન ઉતારી લેવા નોટિસ અપાઈ હતી

યુવાને સારવાર મળે તે પહેલા જ દમ તોડયો : આશાસ્પદ યુવાનના આકસ્મિક મોતથી પરિવારમાં શોકનો માહોલ 

આણંદ: ડાકોરના ગોપાલપુરામાં આવેલા તારાબાઈના બાગ વિસ્તારમાં પુનિત આશ્રમ રોડ પર એક કરૂણ ઘટના બની હતી. ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેલા એક મકાનને ઉતારવાની કામગીરી દરમિયાન દીવાલ ધસી પડતા ડાકોરના જ ૩૨ વર્ષીય યુવાનનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું હતું.

ડાકોરના ગોપાલપુરમાં તારાબાઈના બાગ વિસાતરમાં પુનિત આશ્રમ જવાના માર્ગ પર રોડની સાઈડમાં આવેલું એક મકાન ઘણા સમયથી જર્જરિત હતું. આ અંગે ડાકોર નગરપાલિકા દ્વારા મકાન માલિકને નોટિસ આપી મકાન ઉતારી લેવા સૂચના આપવામાં આવી હતી. જોખમી મકાનને પગલે માલિક અગાઉ જ મકાન ખાલી કરીને અન્યત્ર રહેવા જતા રહ્યાં હતા અને મકાન તોડવા માટે માલિકે એક કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું હતું.

ત્યાર ગુરૂવારે વહેલી સવારથી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા મકાન ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

કામગીરી દરમિયાન મકાનની પીઢનો એક ભાગ ખેંચવામાં આવતા ઉપરની દીવાલ અચાનક ધસી પડી હતી. આ સમયે ત્યાં કામ કરી રહેલા મજૂર અમિતભાઈ શનભાઈ માહિડા (ઉં. વ.૩૨, રહે. ભગતજી વિસ્તાર, ડાકોર) દીવાલ નીચે દબાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ દીવાલનો ભાગ ખસેડી અમિતભાઈને બહાર કાઢયા હતા અને રિક્ષા મારફતે ડાકોરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરી તપાસ પૂર્વે જ તેમણે દમ તોડી દીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac...

ગ્રીન ટી, ફ્લાવર ટી અને હર્બલ ટીને હવે ‘ચા’ કહી શકાશે નહીં | Green tea flower tea and herbal tea can…

ગ્રીન ટી, ફ્લાવર ટી અને હર્બલ ટીને હવે 'ચા' કહી શકાશે નહીં | Green tea flower tea and herbal tea can...

નડિયાદના સુરા શામળનો શખ્સ બે બાઈક સાથે ઝડપાયો | A man from Sura Shamal Nadiad was caught with two bi…

નડિયાદના સુરા શામળનો શખ્સ બે બાઈક સાથે ઝડપાયો | A man from Sura Shamal Nadiad was caught with two bi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કર્યું, કોર્ટ સમક્ષ આપી આ બાંહેધરી | …

ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કર્યું, કોર્ટ સમક્ષ આપી આ બાંહેધરી | …

11 months ago
માવઠાને લીધે મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળી સહિતના પાકોને મરણતોલ ફટકો | Crops including groundnut c…

માવઠાને લીધે મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળી સહિતના પાકોને મરણતોલ ફટકો | Crops including groundnut c…

10 months ago
આરોપીઓથી ભરાઈ ગયું આખુ પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગરમાં ખનીજ સાથે સંકળાયેલા 42 જેટલા લોકોની અટકાયત | Su…

આરોપીઓથી ભરાઈ ગયું આખુ પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગરમાં ખનીજ સાથે સંકળાયેલા 42 જેટલા લોકોની અટકાયત | Su…

4 months ago
‘મૂર્તિની મજાક કરવાની શું જરૂર હતી?’, CJI પર હુમલાનો પ્રયાસ કરનારા વકીલને કોઈ પસ્તાવો નથી | you go t…

‘મૂર્તિની મજાક કરવાની શું જરૂર હતી?’, CJI પર હુમલાનો પ્રયાસ કરનારા વકીલને કોઈ પસ્તાવો નથી | you go t…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News