gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કમલમના ભાજપના સંગઠનની જાણ બહાર સુરત પાલિકાની જાહેર બાંધકામ સમિતિમાં રજુ થયેલા કામોના ઠરાવ રદ્દ | Res…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
કમલમના ભાજપના સંગઠનની જાણ બહાર સુરત પાલિકાની જાહેર બાંધકામ સમિતિમાં રજુ થયેલા કામોના ઠરાવ રદ્દ | Res…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત પાલિકાના વહિવટમાં છેલ્લા ઘણા વર્ષોથી સંકલનના નામે ચુંટાયેલા પ્રતિનિધિઓ પર સીધી લગામ લગાવે છે. સુરત પાલિકાના નાનાથી માંડીને મોટા નિર્ણય ચુંટાયેલા પ્રતિનિધિ નહી પરંતુ કમલમમાં બેઠેલા ભાજપના સંગઠન કરી રહ્યાં છે તે વધુ એક વખત સાબિત થયું છે. સુરત પાલિકાની જાહેર બાંધકામ સમિતિમાં વધારાના કેટલાક કામ રજૂ કરવામાં આવ્યા હતા. તે ભાજપ સંગઠનને જાણમાં ન હતા. તે જાણ્યા બાદ શહેર પ્રમુખે જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષે શો કોઝ નોટિસ ફટકારી છે અને ત્રણેય કામો દફતરે કરવામાં આવ્યા છે. 

સુરત પાલિકાનો 10 હજાર કરોડનું બજેટ છે જેમાં પાંચ હજાર કરોડના કેપીટલ કામો રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ તેનો નિર્ણય ચુંટાયેલા પ્રતિનિધિઓ કે પાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષ નહી પરંતુ કમલમમાં બેઠેલા સંગઠનના હોદ્દેદારો કરી રહ્યાં છે તેવા આક્ષેપ થયા હતા તે આક્ષેપ શનિવારે પાલિકામાં જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં સાબિત થઈ ગયું છે. આ જાહેર બાંધકામ સમિતિની બેઠક માત્ર સાત મિનિટમાં જ પૂરી થઈ ગઈ હતી. આ બાંધકામ સમિતિની બેઠકમાં વધારાના આઠ કામો રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાંથી ત્રણ કામો  લિંબાયત ઝોન-ડ્રાફટ ટીપી સ્કીમ નં.62 (ડિંડોલી-ભેસ્તાન-ભેદવાડ) અને ટીપી સ્કીમ નં.41 (ડિંડોલી), કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નં.49, 50, 51, 52 અને ગામતળના વિવિધ રસ્તાઓ તથા કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નં.18માં સ્થિત શિવછાયા ટેનામેન્ટ અને ધી વિહાર કો-ઓ. હાઉસિંગ સોસાયટીની આંતરિક ગલીઓમાં પેવર બ્લોક, ફૂટપાથ, વોટર ટેબલ બનાવવાની કામગીરીના ટેન્ડર મંજૂરીની દરખાસ્તોને જાહેર બાંધકામ સમિતિએ મંજુરી આપી હતી.

પરંતુ આ કામ શહેર ભાજપ સંગઠનની જાણ બહાર જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષે આ ત્રણ કામ ભાજપ સંગઠનની જાણ બહાર મુકી દીધા હોવાનું બહાર આવ્યું છે. આ ઠરાવ બાદ શહેર પ્રમુખે જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષને શો કોઝ નોટિસ ફટકારી છે. એટલું જ નહીં પરંતુ જે ત્રણ ઠરાવ બાંધકામ સમિતિમાં કરવામાં આવ્યા હતા તે ત્રણ ઠરાવ દફતરે કરી દેવામાં આવ્યા છે. અને આગામી દિવસોમાં ટુંકી મુદતના ટેન્ડર બહાર પાડવા માટે કવાયત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ સેક્ટેરી બ્રાંચના કેટલાક કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે. 

જાહેર બાંધકામ સમિતિની બેઠક બાદ જે ડ્રામા થયો છે તેના કારણે સુરત પાલિકાનો વહીવટ પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં પરંતુ ભાજપના નેતાઓ જ કરે છે તેવી ચર્ચાને જોર મળી રહ્યું છે. અને સુરત પાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેન ભાજપના નેતાઓના પપેટ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
300 કરોડની લોન કરાવી આપીશ.. તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા | female direct…

300 કરોડની લોન કરાવી આપીશ.. તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા | female direct...

અમદાવાદ: ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ સાયબર ક્રાઇમનો વાડજમાં દરોડો, 162 ATM કાર્ડ સાથે બે ઝડપાયા | Intern…

અમદાવાદ: ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ સાયબર ક્રાઇમનો વાડજમાં દરોડો, 162 ATM કાર્ડ સાથે બે ઝડપાયા | Intern...

જામનગર પોલીસ એક્શન મોડમાં: ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને બ્લેક કાચ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી | Jamna…

જામનગર પોલીસ એક્શન મોડમાં: ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને બ્લેક કાચ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી | Jamna...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સત્તાના નશામાં સૂતેલા મેયરને જગાડવા આવ્યા છીએ’: જામનગરમાં કોંગ્રેસનો ઢોલ-નગારા સાથે લોકસમસ્યાના મુદ…

‘સત્તાના નશામાં સૂતેલા મેયરને જગાડવા આવ્યા છીએ’: જામનગરમાં કોંગ્રેસનો ઢોલ-નગારા સાથે લોકસમસ્યાના મુદ…

11 months ago
કળસાર ગામે ખેતીની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો | Kalsar village illegally occupied agricultural land

કળસાર ગામે ખેતીની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો | Kalsar village illegally occupied agricultural land

11 months ago
રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત | Tragic bus catches fire in Jaisalmer Rajast…

રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત | Tragic bus catches fire in Jaisalmer Rajast…

10 months ago
રિયા મર્ચન્ટની ડિજી ડ્રીમ કન્સલ્ટન્સીને બિગ એવોર્ડ્સ 2025 માં પ્રતિષ્ઠિત સન્માન

રિયા મર્ચન્ટની ડિજી ડ્રીમ કન્સલ્ટન્સીને બિગ એવોર્ડ્સ 2025 માં પ્રતિષ્ઠિત સન્માન

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News