gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ | Gujarat Police Rec…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ | Gujarat Police Rec…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Unarmed PSI Written Exam Mark : ગુજરાત પોલીસ ભરતીના જાહેરાત ક્રમાંક GPRB/202324/1ની લેવાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર(PSI)ની પેપર 1-2 પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવ્યા છે. ગત 13 એપ્રિલ, 2025ના રોજ બિન હથિયારી PSIની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. આજે(26 ડિસેમ્બર) પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષામાં પાસ-નાપાસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ છે.

બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર

પોલીસ ભરતી બોર્ડ મુજબ, બિન હથિયારી PSIની ભરતી પ્રક્રિયામાં પેપર 1 એટલે કે પાર્ટ-A અને પાર્ટ-Bની પરીક્ષામાં ક્વોલિફાઈડ થયેલા અને પેપર -2માં હાજર રહેલા કુલ 49,269 ઉમેદવારોના ગુણ જાહેર કર્યા છે. જેમાં 40 કે તેથી વધુ અને 40થી ઓછા ગુણ મેળવેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ છે. ભરતી સંબંધિત વધુ માહિતી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મળી રહેશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sharvari, Aafiya Sayed to Pragati Srivastava: Bollywood Actresses Serve Looks to Pull off the Brides…
GUJARAT

November 16, 2026
Vaishnavi Jaiswal Joins Dangal TV’s Mann Ati Sundar as the Show Enters Its Exciting Mode

અન્યો માટેનો કલ્યાણભાવ પણ ભજન છે: મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રાનું ત્રીજું ચરણ ડાકોરના ઠાકોરન…

Next Post
હવે ગુજરાત STની એક્સપ્રેસ બસોમાં મળી રહેશે જમવાનું! શરુ કરાશે ‘FOOD ON BUS’ સર્વિસ | Food service wi…

હવે ગુજરાત STની એક્સપ્રેસ બસોમાં મળી રહેશે જમવાનું! શરુ કરાશે 'FOOD ON BUS' સર્વિસ | Food service wi...

ઘર ખરીદનારાઓને મોટી રાહત! હવે ઓનલાઇન નોંધાવી શકશો ફરિયાદ, RERAએ જાહેર કરી નવી SOP | Gujarat Real Est…

ઘર ખરીદનારાઓને મોટી રાહત! હવે ઓનલાઇન નોંધાવી શકશો ફરિયાદ, RERAએ જાહેર કરી નવી SOP | Gujarat Real Est...

વડોદરામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ બાખડ્યા, પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો | Vadodara News …

વડોદરામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ બાખડ્યા, પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો | Vadodara News ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

5 months ago
જોધપુર વિસ્તારના ગોપાલ આવાસમાં દારુ વેચાતો હોવાની રજુઆત થતાં કોર્પોરેટરે પોલીસ બોલાવી , પણ દારુ વેચન…

1 year ago
‘હું SDM છું અહીંનો…’, અધિકારીએ પેટ્રોલ પંપ કર્મચારીને લાફો ઝીંકયો, બાદમાં પત્ની સાથે છેડતીનો આરોપ લગાવ્યો

છોટાઉદેપુરમાં નિર્માણાધીન મકાન પરથી પટકાતા મજૂરનું મોત, સુરક્ષાના સાધનો વિના કરાતી હતી ધાબાના સેન્ટિ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News