gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Railway Project 2026 : ગુજરાતમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને ક્ષમતા વધારવા માટે ભારતીય રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલ સેક્શન (49 કિલોમીટર)ના ડબલિંગ (બેવડી લાઇન)ના કામને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કચ્છ રેલવે લાઈનનું નેટવર્ક વધુ મજબૂત બનશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM)એ જણાવ્યું કે, ‘આ પ્રોજેક્ટ નેટવર્ક ક્ષમતાના વિસ્તરણ માટે સ્વીકૃત કરવામાં આવ્યો છે. વ્યાપારી અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા આ રેલ સેક્શનના ડબલિંગથી કચ્છ ક્ષેત્રમાં રેલ કનેક્ટિવિટી અને ઓપરેશનલ ક્ષમતામાં મોટો વધારો થશે.’

વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ક્ષમતા વિસ્તરણ

ગાંધીધામ-નલિયા કોરિડોર પર આવેલો આદિપુર-ભુજ સેક્શન હાલ સિંગલ રેલ લાઇન ધરાવે છે. આ વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ જેવા કે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન, નલિયા-વાયોર લાઇન વિસ્તરણ વગેરે પૂર્ણ થયા બાદ ટ્રાફિકમાં ભારે વધારો થવાની સંભાવના છે. હાલમાં આ લાઇનનો ઉપયોગ સતત વધી રહ્યો છે, અને વર્ષ 2029-30 સુધીમાં તે 123 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે, જેને પગલે સમયસર આ ક્ષમતા વિસ્તરણ અત્યંત જરૂરી બન્યું હતું.

મુસાફરો અને માલસામાનના પરિવહનને શું થશે ફાયદો?

વધારાની ટ્રેનો: આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી બંને દિશામાં દરરોજ બે વધારાની પેસેન્જર ટ્રેનો ચલાવવી શક્ય બનશે, જેનાથી મુસાફરોને વધુ સારી સુવિધા મળશે.

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂરી 2 - image

માલસામાન વહન ક્ષમતા: ડબલ લાઇનના નિર્માણથી દર વર્ષે 12 મિલિયન ટન (MTPA) વધારાનો માલસામાન પરિવહન શક્ય બનશે.

આર્થિક બૂસ્ટર: આ પ્રોજેક્ટથી પશ્ચિમ ગુજરાતમાં લોજિસ્ટિક્સ સિસ્ટમ મજબૂત થશે, અને ઔદ્યોગિક વિસ્તારોને શ્રેષ્ઠ રેલ કનેક્ટિવિટી મળશે, જેનાથી કચ્છના આર્થિક વિકાસને નવી ગતિ મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્ર…
GUJARAT

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્ર…

October 31, 2026
Upasana Kamineni Konidela Brings Ram Raksha to Ardhagiri Temple, Pledges to Empower Women in Chittoo…
GUJARAT

Upasana Kamineni Konidela Brings Ram Raksha to Ardhagiri Temple, Pledges to Empower Women in Chittoo…

October 31, 2026
After 13B and Shaitaan, R Madhavan Returns to Horror with Vishal Furia’s Next
GUJARAT

After 13B and Shaitaan, R Madhavan Returns to Horror with Vishal Furia’s Next

October 31, 2026
Next Post
ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: ...

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T...

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર આજે બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય થઈ : લાઈનો ગાયબ | The situation…

વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર આજે બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય થઈ : લાઈનો ગાયબ | The situation…

7 months ago
79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ…

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી…

1 year ago
રેપો રેટ યથાવત્ : વિવિધ લોનના દર નહીં ઘટે | Repo rate unchanged: Various loan rates will not decreas…

રેપો રેટ યથાવત્ : વિવિધ લોનના દર નહીં ઘટે | Repo rate unchanged: Various loan rates will not decreas…

9 months ago
સુરેન્દ્રનગરના આરક્ષિત ધોળીધજા ડેમ કાંઠે વિસર્જન માટે ભારે ભીડ | Huge crowd gathers for immersion on…

સુરેન્દ્રનગરના આરક્ષિત ધોળીધજા ડેમ કાંઠે વિસર્જન માટે ભારે ભીડ | Huge crowd gathers for immersion on…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News